કોળી સમાજ શૈક્ષણિક યુવા સંગઠન - ગુજરાત

  • Home
  • India
  • Kodinar
  • કોળી સમાજ શૈક્ષણિક યુવા સંગઠન - ગુજરાત

કોળી સમાજ શૈક્ષણિક યુવા સંગઠન - ગુજરાત Education Awareness , Social Activity

સમસ્ત કોળી સમાજ કોડીનાર તાલુકા તથા  શૈક્ષણિક યુવા કોળી સંગઠન દ્વારા આયોજિત સાતમો વિદ્યાર્થી સન્માન સમારોહ - 2025વિદ્યાર્...
01/10/2025

સમસ્ત કોળી સમાજ કોડીનાર તાલુકા તથા શૈક્ષણિક યુવા કોળી સંગઠન દ્વારા આયોજિત સાતમો વિદ્યાર્થી સન્માન સમારોહ - 2025

વિદ્યાર્થીઓ અને આ વર્ષે સરકારી ક્ષેત્રમાં નિમણુંક મેળવેલ કર્મચારીશ્રી ને ડોક્યુમેન્ટ જમા કરાવવાની અંતિમ તારીખ 20 ઓક્ટોબર 2025 છે. આપ સૌ આ સન્માન સમારોહ ની જાણકારી અને માહિતી નો પ્રચાર અને પ્રસાર માં સાથ અને સહકાર આપશો તેવી અપેક્ષા રાખીએ છીએ. આપણા સમાજના દરેક વિદ્યાર્થી જે જાહેરાતમાં આપેલ લાયકાત ધરાવે છે તેમને લાભ મળે અને કોઈ બાકી ના રહી જાય તે માટે એક પ્રયાસ જરૂર કરજો.

આપશ્રી ના સાથ સહકાર માટે શૈક્ષણિક યુવા સંગઠન આપના આભારી રહેશે.. 🙏

🙏સન્માન સમારોહ🙏

તા. 02/11/2025, રવિવાર
સ્થળ : કોળી સમાજ ની વાડી મું.મઠ, તા. કોડીનાર

🙏તમામ મિત્રો ને વિનંતી કે સમાજના આ શૈક્ષણિક કાર્ય માં સાથ સહકાર આપે 🙏

22/10/2024

Address

Kodinar
362720

Website

Alerts

Be the first to know and let us send you an email when કોળી સમાજ શૈક્ષણિક યુવા સંગઠન - ગુજરાત posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category