Pathan Sajid Khan

Call Directions

Pathan Sajid Khan સમાજિક કાર્યકર
ખેડા નગરપલિકા પ્રુવ ઉમેદવાર

09/10/2026

❤️ messo team moj

02/09/2026
14/08/2026

વોર્ડ નંબર ૨માં ખુલ્લી ગટરો અને ગંદકીનું સામ્રાજ્ય!

વોર્ડ નંબર ૨ના રહેવાસીઓ આજે પણ ખુલ્લી ગટરો, ગંદકી અને દુર્ગંધ વચ્ચે જીવન જીવવા મજબૂર છે. ગંદકીના કારણે મચ્છરો અને રોગચાળાનો ભય પણ સતત વધી રહ્યો છે.

નગરપાલિકા તંત્રને વિનંતી નહીં, હવે જવાબદારીપૂર્વક તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે.

સ્વચ્છ વિસ્તાર અને સ્વસ્થ જીવન દરેક નાગરિકનો અધિકાર છે.

Address

Kheda
387411

Telephone

+918672861403

Website

Alerts

Be the first to know and let us send you an email when Pathan Sajid Khan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category