Cyber Crime Police Station - Devbhumi Dwarka

Cyber Crime Police Station - Devbhumi Dwarka "Cyber Security Starts with You!"

“જ્યાં વિશ્વાસ છે, ત્યાં શ્રીકૃષ્ણ છે… 🦚💙જ્યાં પ્રેમ છે, ત્યાં રાધાકૃષ્ણ છે… 🙏જય શ્રીકૃષ્ણ!શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિ...
04/09/2026

“જ્યાં વિશ્વાસ છે, ત્યાં શ્રીકૃષ્ણ છે… 🦚💙
જ્યાં પ્રેમ છે, ત્યાં રાધાકૃષ્ણ છે… 🙏
જય શ્રીકૃષ્ણ!
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ.”

💯 આ રક્ષાબંધને ભાઈ-બહેનને આપો“રાખડીની જેમ સુરક્ષાનું બંધન પણ મજબૂત રાખીએ.”રાખડીનો બંધન હોય વિશ્વાસનું, સુરક્ષાનો સંકલ્પ ...
27/08/2026

💯 આ રક્ષાબંધને ભાઈ-બહેનને આપો

“રાખડીની જેમ સુરક્ષાનું બંધન પણ મજબૂત રાખીએ.”

રાખડીનો બંધન હોય વિશ્વાસનું, સુરક્ષાનો સંકલ્પ હોય પરિવારનું. 💯

🚨 સાવચેત રહો, સુરક્ષિત રહો, સતર્ક રહો 🚨
01/08/2026

🚨 સાવચેત રહો, સુરક્ષિત રહો, સતર્ક રહો 🚨

30/07/2026



તા. ૨૨/૦૭/૨૦૨૬ ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા મોડેલ સ્કૂલ, વિંજલપર ખાતે સાયબર અવેરનશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો...
24/07/2026

તા. ૨૨/૦૭/૨૦૨૬ ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા મોડેલ સ્કૂલ, વિંજલપર ખાતે સાયબર અવેરનશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો અને બાળકોને સાયબર ક્રાઇમ વિશે માહિતગાર કરવામાં આવ્યા.

તા. ૨૧/૦૭/૨૦૨૬ ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા GVJ High School, ખંભાળીયા ખાતે સાયબર અવેરનશનો કાર્યક્રમ યોજવામાં ...
24/07/2026

તા. ૨૧/૦૭/૨૦૨૬ ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા GVJ High School, ખંભાળીયા ખાતે સાયબર અવેરનશનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ખંભાળીયા વિભાગ નાઓ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવેલ અને સાથે...
23/07/2026

નાયબ પોલીસ અધિક્ષકશ્રી, ખંભાળીયા વિભાગ નાઓ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવેલ અને સાથે અત્રેના જીલ્લાના અરજદારોને રૂબરૂ સાંભળીને તેઓના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સંબધીત અધિકારિઓને સુચનાઓ આપવામાં આવેલ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની કામગીરી અંગે સંતોષકારક પ્રતિસાદ મેળવવામાં આવ્યો.



સાયબર ફ્રોડથી સાવધાન રહો, સતર્ક રહો.
23/07/2026

સાયબર ફ્રોડથી સાવધાન રહો, સતર્ક રહો.



18/07/2026




🚨 સોશીયલ મીડીયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં અલગ-અલગ અજાણ્યા નામથી ડમી આઇડી બનાવી સામાજીક વૈમનસ્ય ફેલાય તે રીતે જાહેરમા અશ...
13/07/2026

🚨 સોશીયલ મીડીયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં અલગ-અલગ અજાણ્યા નામથી ડમી આઇડી બનાવી સામાજીક વૈમનસ્ય ફેલાય તે રીતે જાહેરમા અશ્લીલ/અભદ્ર અને ધમકી ભરી કોમેન્ટ કરનાર આરોપીઓને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરતી સાયબર ક્રાઇમ પોલીસ ટીમ 🚨

Address

Jilla Seva Sadan, Police Bhavan
Khambhaliya
361305

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm

Telephone

+916359627951

Website

Alerts

Be the first to know and let us send you an email when Cyber Crime Police Station - Devbhumi Dwarka posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share