president of devbhumi Dwarka -AAP

president of devbhumi Dwarka -AAP SATVARA RAMJIBHAI

જય હિન્દ, જય ભારત       જય જય ગરવી ગુજરાત
08/03/2023

જય હિન્દ, જય ભારત
જય જય ગરવી ગુજરાત

જય હિન્દ, જય ભારત      જય જય ગરવી ગુજરાત
06/03/2023

જય હિન્દ, જય ભારત
જય જય ગરવી ગુજરાત

જય હિન્દ, જય ભારત       જય જય ગરવી ગુજરાતઆજ રોજ આમ આદમી પાર્ટી દેવભૂમી દ્વારકા જિલ્લા ની કારોબારી મીટીંગ નું આયોજન કરવામ...
05/03/2023

જય હિન્દ, જય ભારત
જય જય ગરવી ગુજરાત
આજ રોજ આમ આદમી પાર્ટી દેવભૂમી દ્વારકા જિલ્લા ની કારોબારી મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના આમ આદમી પાર્ટી ના નવ નિયુક્ત પ્રમુખ રામજીભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને જિલ્લા ના 4 તાલુકા માંથી આમ આદમી ના આગેવાનો ને જિલ્લા ની સિનિયર આમ આદમી પાર્ટી ના આગેવાનો સાથે ચર્ચા કરી હોદા આપી અને સમૂહ ભોજન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, તેમાં 4 તાલુકા ના આમ આદમી પાર્ટીના કાર્યકરો, હોદેદારો અને આગેવાનો હાજર રહ્યા હતા, અત્યાર ના સમય માં આમ આદમી પાર્ટી જિલ્લા માં ગત ચૂંટણી ના પરિણામ ઉપર થી મુખ્ય વિપક્ષ માં હોઈ જિલ્લા ના ખેડૂતો , બેરોજગાર યુવાનો અને મોંઘવારી થી જે મહિલા ઓનું ઘરનું બજેટ ખોરવાણુ છે, તેમજ શહેરી અને ગ્રામ્ય પ્રજાના વિવિધ પ્રશ્નો ની ગંભીર ચર્ચા કરી આ વિષય ઉપર આગામી સમય માં આમ આદમી પાર્ટી અને તેમના આગેવાન કાર્યકરો પ્રજા વચ્ચે રહી સરકાર માં અને તંત્ર માં રજુઆત તેમજ જો જરૂર જણાય તો આંદોલન કાર્યક્રમો આગામી સમય માં હાથ ધરશે, આજ રોજ કારોબારી માં હાજર રહેલ આગેવાનો માં 82 દ્વારકા ના ઉમેદવાર લખુભાઈ નકુમ, દેવુભાઈ ગઢવી, સવદાસભાઈ આંબલિયા, સિદુભાઈ મસુરા, હિતેશભાઈ પંચમતિયા, જુનસભાઈ ભગાડ, હિતેન્દ્રસિંહ જાડેજા, તેમજ જિલ્લા ના આમ આદમી પાર્ટી ના દરેક કાર્યકરો હાજર રહ્યા હતા...

જય હિન્દ જય ભારત         જય જય ગરવી ગુજરાત
02/03/2023

જય હિન્દ જય ભારત
જય જય ગરવી ગુજરાત

ભાજપ તારા ભરતા પાણી
01/03/2023

ભાજપ તારા ભરતા પાણી

01/03/2023

Address

At&po, Khambhaliya
Khambhaliya
361305

Website

Alerts

Be the first to know and let us send you an email when president of devbhumi Dwarka -AAP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share