ઘનશ્યામ.એમ.વસાવા કરજણ તાલુકા BTP

  • Home
  • India
  • Karjan
  • ઘનશ્યામ.એમ.વસાવા કરજણ તાલુકા BTP

ઘનશ્યામ.એમ.વસાવા કરજણ તાલુકા BTP Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ઘનશ્યામ.એમ.વસાવા કરજણ તાલુકા BTP, Social service, કરજણ, Karjan.

થોડા સમય પહેલા કરજણ ધાવટ ચોકડી પર જે કામગીરી કરવા માટે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ અધિકૃત (સદક પરિવહન અને રાજમાર્ગ- મંત્રા...
08/04/2024

થોડા સમય પહેલા કરજણ ધાવટ ચોકડી પર જે કામગીરી કરવા માટે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ અધિકૃત (સદક પરિવહન અને રાજમાર્ગ- મંત્રાલય માં અરજી કરી હતી તેનો જવાબ આવી ગયો.

ધાવટ ચોકડી નું કામ પ્રોજેકટ ડાયરેક્ટર ની મંજુરીથી જારી કરવામાં આવીયો છે.

ઘનશ્યામ. એમ. વસાવા
ભારત આદિવાસી સંવિધાન સેના

એ.પી એમ. સી સયાજીપુરા માર્કેટ મા આવેલ પ્લાસ્ટિક ના કારખાના મા કામ કર્તા મહિલા જેઓનો જુલાઈ મહિના અને ઓગસ્ટ મહિના નો એમ બે...
14/03/2024

એ.પી એમ. સી સયાજીપુરા માર્કેટ મા આવેલ પ્લાસ્ટિક ના કારખાના મા કામ કર્તા મહિલા જેઓનો જુલાઈ મહિના અને ઓગસ્ટ મહિના નો એમ બે મહિના ના ટોટલ 53 દિવસ નો પગાર બાકી હોઈ અને કારખાના ના માલિક અત્યાર સુધી પગાર આપવા મા વાયદા બતાવીયા કર્તા હોઈ જેથી સયાજીપુરા કારખાના મા કામ કરતી મહિલાઓ એ સયાજીપુરા ના સામાજિક આગેવાન Paresh Vasava Vadodara જેઓ નો સંપર્ક સાધિયો હતો જેથી પરેશભાઈ વસાવા એ મારો સંપર્ક સાધિયો હતો Ghanshyam M Vasava જેથી આજ રોજ ભારતીય ટ્રાયબલ ટાઇગર સેના સંઘઠન દ્બારા અને ક્રાંતિસૂર્ય ટ્રાયબલ સંઘઠન દ્વારા મહિલા ની રજુઆત ને ધ્યાને લઇ શ્રમ આયુક્ત સાહેબ શ્રી વડોદરા ને ફરિયાદ કરવામાં આવી. અગાઉ પણ પણ એક મહિલા નો 11000 રૂપિયા પગાર બાકી હતો પણ એ સમયે પણ 11000 રૂપિયા પગાર અમારી મહેનત થી મળી ગયેલ હતો. અને હવે જે બાકી રહેલ મહિલાઓ છે તેઓ પણ એમના બાકી રહેલ પગાર માટે અમારો સંપર્ક કરીયો હતો જેઓ ની રજુઆત ને ધ્યાને લઇ આજ રોજ તારીખ 14/03/2024 ને શ્રમ આયુક્ત કચેરી રૂબરૂ જઈ શ્રમ આયુક્ત સાહેબ શ્રી ને મળી લેખિત મા રજુઆત કરવામાં આવી.

ઘનશ્યામ. એમ. વસાવા
ભારતીય ટ્રાયબલ ટાઇગર સેના ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ

પરેશભાઈ. જે. વસાવા
ક્રાંતિસૂર્ય ટ્રાયબલ સંઘઠન વડોદરા પ્રમુખ

હાર્દિક ભાઈ વસાવા
ભારતીય ટ્રાયબલ ટાઇગર સેના વડોદરા સામાજિક કાર્યકર્તા

વિશાલભાઈ નાયક
ક્રાંતિસૂર્ય ટ્રાયબલ સંઘઠન વડોદરા

કિશનભાઈ વસાવા
ભારતીય ટ્રાયબલ ટાઇગર સેના વડોદરા સામાજિક કાર્યકર્તા

કાર્તિકભાઈ વસાવા
ભારતીય ટ્રાયબલ ટાઇગર સેના કરજણ તાલુકા સામાજિક કાર્યકર્તા

રાકેશભાઈ. આર. વસાવા
ભારતીય ટ્રાયબલ ટાઇગર સેના કરજણ તાલુકા સામાજિક કાર્યકર્તા

કરજણ શહેર માં રહેતા ગરીબ પરિવાર જેઓ પોર  કંપની માં કામ કર્તા સમયે ગરમ હીટર પ્રેશ મશીન માં ડાબા હાથ ની ત્રણ આંગળીઓ આવી જત...
12/03/2024

કરજણ શહેર માં રહેતા ગરીબ પરિવાર જેઓ પોર કંપની માં કામ કર્તા સમયે ગરમ હીટર પ્રેશ મશીન માં ડાબા હાથ ની ત્રણ આંગળીઓ આવી જતા બડી (સળગી ) ગઈ હતી. અને છેલ્લા એક મહિના થી કંપની માંથી કોઈ સહાય આપવા માં ના આવી હોઈ અને હેલ્પર માં ભરતી કરી ઓપરેટર નું કામ કરાવતા હોઈ અને સેફટી પણ આપતા ના હોઈ જેથી ડાબા હાથ ની ત્રણ આગળીઓ મશીન માં આવી જતા બડી ગઈ હતી. જેથી પરિવાર ને ન્યાય ના મળતા મારા પાસે આવેલ જેથી આજ રોજ તારીખ 12/03/2024 ને સંયુક્ત નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય વડોદરા ની કચેરી અને શ્રમ આયુક્ત ની કચેરી માં ફરિયાદ કરવામાં આવી.

ઘનશ્યામ. એમ. વસાવા
ભારતીય ટ્રાયબલ ટાઇગર સેના ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ

22/02/2024
20/02/2024
કરજણ જુનાબજાર વિસ્તાર ની સીતારામ વારિગૃહ ની પાણી ની ટાંકી નો જે સમ્પ તૂટેલ હાલત માં હતો અને એજ પાણી જુનાબજાર ની જનતા ને ...
06/02/2024

કરજણ જુનાબજાર વિસ્તાર ની સીતારામ વારિગૃહ ની પાણી ની ટાંકી નો જે સમ્પ તૂટેલ હાલત માં હતો અને એજ પાણી જુનાબજાર ની જનતા ને પીવડાવવામાં આવતું હતું તેની રજુઆત જુનાબજાર વિસ્તાર ની જનતાએ મને કરેલ હતી જેનું રીપેરીંગ કામ ચાલુ થઇ ગયું છે.

ઘનશ્યામ. એમ. વસાવા
ભારતીય ટ્રાયબલ ટાઇગર સેના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ

Address

કરજણ
Karjan
391240

Website

Alerts

Be the first to know and let us send you an email when ઘનશ્યામ.એમ.વસાવા કરજણ તાલુકા BTP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category