23/09/2022
*Friends Of Animals Welfare Trust*
*Roti Dream* * KAMREJ *
આજ રોજ કામરેજ નગરમાં રોટી ડ્રીમ સંસ્થામાં ગુરુવાર નિમિત્તે શ્રીજીગ્નેશભાઈ કાંતિભાઈ ટેલર ગામ:-બારડોલી [સાઉથ આફ્રિકા] તરફથી કામરેજ નગરમાં 200 થી વધુ ભૂખ્યા વડીલો તથા ભાઈઓ બહેનોને ખીચડી-છાસ અને પાલે-જી બીસ્કેટ જમાડવામાં આવ્યું છે.
આજ રીતે ભૂખ્યા વડીલો તથા ભાઈઓ બહેનોને રોટી ડ્રીમ કામરેજ દ્વારા જમાડવામાં આવશે.
આથી કાર્યમાં સહકાર આપવા બદલ આપ સૌ ભાઈઓ બહેનો તથા વડીલોનો ખુબ ખુબ આભાર.
Rakesh patel : 9978245060
Divan Solanki : 8758671336
Bhargav patel : 9979680842