શ્રી બૃહદ્ ગુજરાતી સમાજ કલ્યાણ

  • Home
  • India
  • Kalyan
  • શ્રી બૃહદ્ ગુજરાતી સમાજ કલ્યાણ

શ્રી બૃહદ્ ગુજરાતી સમાજ કલ્યાણ Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from શ્રી બૃહદ્ ગુજરાતી સમાજ કલ્યાણ, Social service, KALYAN, Kalyan.

19/09/2024
11/10/2023

Grab up soon ........ limited passes available .......💃🕺

09/10/2023

નવરાત્રોત્સવ

નવરાત્ર ઉત્સવ (રમઝટ ૨૦૨૩) ના મુખ્યદાતા તરીકે SEASONS ONE ગ્રુપ નો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻
06/10/2023

નવરાત્ર ઉત્સવ (રમઝટ ૨૦૨૩) ના મુખ્યદાતા તરીકે SEASONS ONE ગ્રુપ નો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻

*AE HALOOO...........💃*
16/09/2023

*AE HALOOO...........💃*

શ્રી બૃહદ ગુજરાતી સમાજ, કલ્યાણ દ્વારા આયોજિત "માં સરસ્વતી સન્માન સમારંભ" ને મળી અભૂતપૂર્વ સફળતા. કલ્યાણ માં વસતા દરેક ગુ...
31/07/2023

શ્રી બૃહદ ગુજરાતી સમાજ, કલ્યાણ દ્વારા આયોજિત "માં સરસ્વતી સન્માન સમારંભ" ને મળી અભૂતપૂર્વ સફળતા. કલ્યાણ માં વસતા દરેક ગુજરાતી ભાષીક વિદ્યાર્થી ભાઈ બહેનો જેણે ધોરણ ૧૦ / ૧૨ માં પ્રથમ શ્રેણી તેમજ વિવિધ ક્ષેત્રોમાં પદવી હાસિલ કરી હોય એવા વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.
સંપૂર્ણ કાર્યક્રમ પ્રમુખશ્રી અન્વેશભાઈ જોષી ના માર્ગદર્શન હેઠણ આયોજીત કરવામાં આવ્યો જેમાં સમિતિ ના ચેરમેન શ્રીમતી ભાવનાબેન મનરાજા અને સમાજ ના દરેક સભ્ય જેમણે નિસ્વાર્થ ભાવે સેવા આપી એમનો સમાજ આભાર વ્યક્ત કરે છે.

🌹સરસ્વતી સન્માન સમારંભ 🌹આપ સૌને જણાવતા ખુશી થાય છે કે દર વર્ષ પ્રમાણે આ વર્ષે પણ 'શ્રી બૃહદ ગુજરાતી સમાજ,કલ્યાણ તરફથી'  ...
06/07/2023

🌹સરસ્વતી સન્માન સમારંભ 🌹
આપ સૌને જણાવતા ખુશી થાય છે કે દર વર્ષ પ્રમાણે આ વર્ષે પણ 'શ્રી બૃહદ ગુજરાતી સમાજ,કલ્યાણ તરફથી' year 22/23 માં ધોરણ દસમા, બારમા, ડિપ્લોમા, ડિગ્રી માં 60 %થી વધુ ગુણ મેળવેલા વિદ્યાર્થી ઓને માન સન્માન આપી,એમને પ્રોત્સાહન આપવા આગળના જીવન નું માર્ગ દર્શન કરવા નો સમારંભ આયોજન કરવામાં આવેલ છે
આ સમારંભ તારીખ 30 /7/23 , રવિવાર સાંજે 5 થી 7 સમયે સ્વામિનારાયણ હૉલ , શંકરરાવ ચોક ,કલ્યાણ ખાતે રાખવા માં આવેલ છે
તે નિમિતે કલ્યાણ માં વસતા દરેક ગુજરાતી સમાજ ના ધોરણ દસમા, બારમા,અને ડિપ્લોમા કે ડિગ્રીના 60 %થી વધુ ગુણ મેળવેલા વિદ્યાર્થી ઓએ આપેલ વિગત અનુસાર 20/7/ 23 ના પેહલા તેમની માર્કશીટ ની photocopy નીચે આપેલ નામ અને નંબર પર પોહચાડવા વિનંતિ 🙏🙏

*શ્રી બૃહદ ગુજરાતી સમાજ, કલ્યાણ* દ્વારા રાવ સાહેબ ગોવિંદ કરસન રામજી વિદ્યાલય ખાતે પાછળ ની બાજુ માં સુશોભિકરણ  માટેના કામ...
05/07/2023

*શ્રી બૃહદ ગુજરાતી સમાજ, કલ્યાણ* દ્વારા રાવ સાહેબ ગોવિંદ કરસન રામજી વિદ્યાલય ખાતે પાછળ ની બાજુ માં સુશોભિકરણ માટેના કામની શુરુવાત સમાજ દ્વારા કરવામાં આવી

08/01/2023
શ્રી બૃહદ ગુજરાતી સમાજ કલ્યાણ    સમાજ દ્વારા આયોજિત મોહમદ રફી નાઇટ્સ પ્રોગ્રામ આચાર્ય અત્રે રંગ મંદિર ખાતે રાખેલ હતો    ...
24/12/2022

શ્રી બૃહદ ગુજરાતી સમાજ કલ્યાણ
સમાજ દ્વારા આયોજિત મોહમદ રફી નાઇટ્સ પ્રોગ્રામ આચાર્ય અત્રે રંગ મંદિર ખાતે રાખેલ હતો
જેનો કલ્યાણ ની સંગીત પ્રેમી પ્રજા એ ઘણો આનંદ લીધો, સાથેજ પ્રમુખ શ્રી અન્વેશ ભાઈ જોષી નો આવા સરસ આયોજન માટે આભાર માની અભિનંદન કર્યા
આગળ પણ આવા મનોરંજન ના કાર્યક્રમ કલ્યાણ માં થતા રહે એવી આશા વ્યકત કરી છે

શ્રી બૃહદ ગુજરાતી સમાજ કલ્યાણ  સહર્ષ જણાવાનું કે રવિવારે થયેલી કારોભારી મિટિંગ માં રંગરસિયા 2022 ઉત્સવ નો હિસાબ સમિતિ સમ...
12/12/2022

શ્રી બૃહદ ગુજરાતી સમાજ કલ્યાણ
સહર્ષ જણાવાનું કે રવિવારે થયેલી કારોભારી મિટિંગ માં રંગરસિયા 2022 ઉત્સવ નો હિસાબ સમિતિ સમક્ષ રાખવા માં આવ્યો
તથા ગંગાસ્વરૂપ નિરાધાર સહાય યોજના સમિતિ ના ઉપપ્રમુખ તરીકે શ્રી ભોળાભાઈ ચૌહાણ ની નિમણૂક કરવા માં આવી
ત્યારબાદ જન્મદિવસ ઉત્સવ સમિતિ ના ચેરમેન શ્રીમતી હિના બેન ચાવડા નો જન્મદિવસ ઉજવવામાં આવ્યો 🙏🙏🚩🚩

Address

KALYAN
Kalyan
421301

Telephone

+919821223692

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી બૃહદ્ ગુજરાતી સમાજ કલ્યાણ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category