HiralbenPatel4BJP

HiralbenPatel4BJP ઉપાધ્યક્ષ, કલોલ તાલુકા ભાજપ
પૂર્વ ઉપપ્રમુખ, કલોલ તાલુકા મહિલા મોરચા ભાજપ

૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ 🌿🌎💚૧૨ વર્ષ મોદી સરકાર ના વિકાસ,વિશ્વાસ અને જન કલ્યાણ ના.આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસનિમિત્તે કલો...
05/06/2026

૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ 🌿🌎💚

૧૨ વર્ષ મોદી સરકાર ના વિકાસ,વિશ્વાસ અને જન કલ્યાણ ના.
આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસનિમિત્તે કલોલ તાલુકા ના પ્રતાપપુરા ખાતે વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું. વૃક્ષારોપણ ની સાથે વૃક્ષ ઉછેર થાય એના માટે તેના આયોજન સાથે આગામી સમય માં વૃક્ષારોપણ ના કાર્યક્રમો થાય એનું માર્ગદર્શન આપવામાં આવ્યું.
આ કાર્યક્રમ માં જિલ્લા ભાજપ પ્રભારી શ્રી રમેશભાઈ સોલંકીજી,જિલ્લા ભાજપ મહામંત્રી ભુલાભાઇ દેસાઈ ,તાલુકા ભાજપ પ્રમુખ ભાર્ગવભાઈ પટેલ અને પ્રતાપ પુરા ગામના સરપંચ લાલભાઈ તાલુકા પંચાયત પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ,ચેરમેન બળદેવજી ઠાકોર,તાલુકા પંચાયત ઉપ પ્રમુખ નટુજી ઠાકોર જિલ્લા પંચાયત સદસ્ય લાલભાઈ તેમજ તાલુકા પંચાયત ના સદસ્યો અને સંગઠન ના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા.
Ramesh Solanki
Bhulabhai Desai

28/05/2026
પાનસર જિલ્લા પંચાયત સીટના સદસ્યશ્રી રાજેશકુમાર સેંધાભાઈ પટેલને ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદે નિયુક્ત થવા બદલ હાર્દ...
24/05/2026

પાનસર જિલ્લા પંચાયત સીટના સદસ્યશ્રી રાજેશકુમાર સેંધાભાઈ પટેલને ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદે નિયુક્ત થવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.

આપના નેતૃત્વમાં ગાંધીનગર જિલ્લો વિકાસના નવા શિખરો સર કરે તથા જનકલ્યાણના કાર્યોને નવી દિશા અને ગતિ મળે તેવી શુભેચ્છાઓ.

કલોલ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી,કારોબારી ચેરમેન શ્રી, નેતા શાસાક પક્ષ તથા દંડક શ્રી ને ખૂબ-ખૂબ અ...
23/05/2026

કલોલ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી,કારોબારી ચેરમેન શ્રી, નેતા શાસાક પક્ષ તથા દંડક શ્રી ને ખૂબ-ખૂબ અભિનંદન

જનસેવા અને કલોલ તાલુકાના સર્વાંગી વિકાસ કાજે આપનો આ નવો કાર્યકાળ અત્યંત સફળ નીવડે તેવી હાર્દિક શુભેચ્છાઓ 🎉🎉🙏🏻🙏🏻🪷🪷
પ્રમુખ = વિષ્ણુભાઈ પટેલ
ઉપપ્રમુખ = કેશીબેન ઠાકોર
ચેરમેન = બળદેવજી ઠાકોર
શાસકપક્ષ નેતા = અમરતજી ઠાકોર
દંડક = સોનલબેન ચાવડા

Address

Patel Vas, Bhavnagar/Pura
Kalol
382721

Alerts

Be the first to know and let us send you an email when HiralbenPatel4BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share