Dr Parag pandya bjp

Dr Parag pandya bjp મંત્રી પંચમહાલ જિલ્લા ભાજપ
પ્રભાર ઘોઘંબા તાલુકા કાલોલ વિભાગ live for nation (india)

વેજલ પુર વિધાન સભા ના ધારાસભ્ય અને પૂર્વ યુવામોરચા રાષ્ટ્રીય અધ્યક્ષ અને મારા આદર્શ એવા અમિત ભાઈ ઠાકર સાહેબ ના માતૃ શ્રી...
03/04/2026

વેજલ પુર વિધાન સભા ના ધારાસભ્ય અને પૂર્વ યુવામોરચા રાષ્ટ્રીય અધ્યક્ષ અને મારા આદર્શ એવા અમિત ભાઈ ઠાકર સાહેબ ના માતૃ શ્રી ના દેવલોક ગમન ના સમાચાર સાંભળી ને ખુબજ વયથિત છું આ પ્રસંગ નિમિત્તે તેમણે ભગવાન અઘાત સહન કરવાની શક્તિ અર્પે ૐ શાંતિ

27/03/2026
श्री राम रामेति रामेति रमे रामे मनोरमे |सहस्त्र नाम ततुल्यं श्री राम नामं वरानने ||મર્યાદાપુરુષોત્તમ પ્રભુ શ્રી રામના પ્...
26/03/2026

श्री राम रामेति रामेति रमे रामे मनोरमे |
सहस्त्र नाम ततुल्यं श्री राम नामं वरानने ||
મર્યાદાપુરુષોત્તમ પ્રભુ શ્રી રામના પ્રાગટ્ય પર્વ "રામનવમી" નિમિત્તે આપશ્રી ને જય શ્રી રામ...🙏🏻
પ્રભુ શ્રી રામચંદ્રજી ની અસીમ કૃપા આપશ્રી પર રહે એવી પ્રાર્થના...
જય જય શ્રી રામ...

દુર્ગા અષ્ટમી ની શુભેચ્છા
26/03/2026

દુર્ગા અષ્ટમી ની શુભેચ્છા

રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિત્તે દેશ ના તમામ આરોગ્યકર્મી જેઓ એ રોગ પહેલા રસીકરણ થી સ્વસ્થ થાય તેવા અભિગમ ને સાર્થક કરી આવો...
16/03/2026

રાષ્ટ્રીય રસીકરણ દિવસ નિમિત્તે દેશ ના તમામ આરોગ્યકર્મી જેઓ એ રોગ પહેલા રસીકરણ થી સ્વસ્થ થાય તેવા અભિગમ ને સાર્થક કરી આવો દેશ ના લોગો રોગમુક્ત કરી દેશ સ્વસ્થ બને તેવી શુભકામના

ખૂબ ખૂબ અભિનંદન માં
15/03/2026

ખૂબ ખૂબ અભિનંદન માં

09/03/2026

Address

Kalol
Kalol
389330

Alerts

Be the first to know and let us send you an email when Dr Parag pandya bjp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Dr Parag pandya bjp:

Share