Shaurya patel mukhi

Shaurya patel mukhi आज नही तो कल भारतकी धरतीसे वो ज्ञान फिरसे बहेंगी जो विश्वको अपनी आध्यात्मिक प्रकाशसे आप्लावित करेगी
शौर्य जी पटेल 🌞

આજ રોજ  ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ યુવામોરચા ની કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું જેમ...
09/04/2026

આજ રોજ ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ યુવામોરચા ની કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું જેમાં.યુવામોરચા ના પ્રભારી,માં શ્રી કિરીટભાઈ પટેલ ગુજરાત પ્રદેશ. ના યશસ્વી અધ્યક્ષ માં શ્રી. હેમાંગભાઈ જોષી , પ્રદેશ મહામંત્રી માં શ્રી. નરેશભાઈ દેસાઈ , માં શ્રી દેવાંગીબેન મૈયડ, માં શ્રી. ભાવિનભાઈ શિરોયા ની વિશેષ ઉપસ્થિતિ માં ગુજરાત પ્રદેશ યુવામોરચા ના નવનિયુક્ત હોદ્દેદારો , જિલ્લા/મહાનગર ના પ્રમુખ / મહામંત્રી અને વિવિધ આયામો ,મોરચાઓ અને કારોબારી સભ્યોને આગામી લોકશાહી ના પર્વ એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા યુવામોરચા એ બોથ સ્તર સુંધી પોહચી યોજનાઓ અને લાભો ને લોકો સુંધી પહોંચાડી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને ભવ્ય અને ભાજપ ને જવલંત વિજય બનાવાનો સંકલ્પ લીધો

"છાતીને ગદગદ કરતો ખેસ,મસ્તકની શોભા વધારતી ટોપી,સતત રાષ્ટ્રસેવા અને સમાજસેવામાં રહેવા માટે પ્રોત્સાહન આપતી મારું માન-સ્વા...
03/04/2026

"છાતીને ગદગદ કરતો ખેસ,
મસ્તકની શોભા વધારતી ટોપી,
સતત રાષ્ટ્રસેવા અને સમાજસેવામાં રહેવા માટે પ્રોત્સાહન આપતી મારું માન-સ્વાભિમાન "ભારતીય જનતા પાર્ટી"

सर्वमंगल मांगल्ये शिवे सवार्थ साधिके।शरण्येत्र्यंबके गौरी नारायणी नमोस्तुते।।जगत-जननी आदिशक्ति माँ दुर्गा के उपासना के प...
22/03/2026

सर्वमंगल मांगल्ये शिवे सवार्थ साधिके।
शरण्येत्र्यंबके गौरी नारायणी नमोस्तुते।।

जगत-जननी आदिशक्ति माँ दुर्गा के उपासना के पावन पर्व नवरात्रि पर
अंबाजी मंदिर के गर्भगृह में जगदंबा की पवित्र पावड़ी की पूजा एवं
आराधना कर सर्वकल्याण की कामना की।

माँ जगत जननी , आरासुरी अंबाजी के आशीर्वाद से आपके जीवन में सुख- समृद्धि का वास हो।

03/03/2026

पूरा विश्व आज झगड़ने में पड़ा हे
मेरा भारत आज नई खोज में लगा हे

डूबती हुई दुनियाका उगता सूरज हे मेरा भारत
जो लगातार प्रगति के रस्ते पर अग्रसर हे

आज दुनिया एक दूसरे को पछाड़ने में लगी हे तो एक तरफ
भारत START UP की ऐक नई परिभाषा लिख रहा हे

आखिर में सिर्फ मेरी कलम से यही कहूंगा
याद रखना
पहले भी कहा था आज भी कह रहा हु
यमन ,चेन ओर शांति की खोज मे भटकते विश्व नेतृत्व भारत करेगा

सूरज शोर करके नहीं उगता हे
वो चुप चाप अपनी रोशनी से सभीको प्रकाशित करता हे ।।

जय मां भारती 👏🏻

❤️

ભવ્ય સ્વાગત, અભૂતપૂર્વ અભિવાદન ગુજરાત પધારેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું સાણંદ ખાતે નગરજનો દ્વારા ઉષ્મ...
28/02/2026

ભવ્ય સ્વાગત, અભૂતપૂર્વ અભિવાદન

ગુજરાત પધારેલા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું સાણંદ ખાતે નગરજનો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
આ પુલકિત ક્ષણો નું સૌભાગ્ય પ્રાપ્ત થયું

૩૮- કલોલ વિધાનસભા ખાતે નવીન વોર્ડના સીમાંકન અંતર્ગત વોર્ડ સહ નવીન વિસ્તારનો સમાવેશ અને અને બદલાવ સાથે કાર્યકર્તાઓ ને જવા...
26/02/2026

૩૮- કલોલ વિધાનસભા ખાતે
નવીન વોર્ડના સીમાંકન અંતર્ગત વોર્ડ સહ નવીન વિસ્તારનો સમાવેશ અને અને બદલાવ સાથે કાર્યકર્તાઓ ને જવાબદારી ની ફાળવણી અને નવા બુથ પ્રમુખની વરણી અને આગામી આવનારા લોકશાહી ના પર્વ, એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ની આવનારી પૂર્વ તૈયારીઓ ના ભાગરૂપે વિસ્તાર સહ બૃહદ બેઠક વોર્ડ નંબર ૦૩ ખાતે , ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર ના પ્રભારી માં શ્રી.બિમલભાઈ અમીન અને સહપ્રભારી શ્રી માં શ્રી. ધર્મેન્દ્રસિંહ ચૌહાણ ,તેમજ કલોલ શહેર અધ્યક્ષ શ્રી જીતેન્દ્રભાઈ પટેલ મહામંત્રી શ્રી યોગેશભાઈ અને શહેર સંગઠનના. હોદ્દેદારો ,વોર્ડ ના કાઉન્સિલર શ્રી , જિલ્લાના હોદ્દેદારો અને વિસ્તાર ના વડીલો સાથે માર્ગદર્શ પૂરું પાડ્યું

ગાંધીનગર જિલ્લા ના દેહગમ તાલુકા / શહેર અને ગાંધીનગર તાલુકાની બૃહદ બેઠક યોજવામાં આવી હતી, આ બેઠકમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ...
18/02/2026

ગાંધીનગર જિલ્લા ના દેહગમ તાલુકા / શહેર અને ગાંધીનગર તાલુકાની બૃહદ બેઠક યોજવામાં આવી હતી, આ બેઠકમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ના કર્મઠ મહામંત્રી માં શ્રી. અજયભાઈ બ્રહ્મભટ, ગાંધીનગર જિલ્લા ના અધ્યક્ષ માં શ્રી. અનિલભાઈ પટેલ અને ગાંધીનગર જિલ્લા ના સહુ હોદેદારો, તાલુકા મંડળ ના સહુ હોદેદારો અને શક્તિ કેન્દ્ર સંયોજકો હાજર રહ્યા.
અને પ્રદેશ મહામંત્રી શ્રી દ્વારા બુથ સ્તર સુધી પહોંચી કરવાના કામોનું માર્ગદર્શન મેળવ્યું

।।वंदे मातरम।।
।।चरैवेति चरैवेति।।
🙏🙏

17/02/2026

Celebrating my 7th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

સૌ પ્રથમ હું મારા પરિવાર નો ઋણી રહીશ જેને મારા ગળથૂથી "માં જ"સેવા., સાધના અને સંવેદના નું એક ઉત્તમ સિંચન કર્યું મારી અગ્...
15/02/2026

સૌ પ્રથમ હું મારા પરિવાર નો ઋણી રહીશ જેને મારા ગળથૂથી "માં જ"
સેવા., સાધના અને સંવેદના નું એક ઉત્તમ સિંચન કર્યું
મારી અગ્રિમતા પરિવાર પ્રત્યે હંમેશા સંસ્કાર , સમર્પણ અને સનિષ્ઠતા અક્ષુણ બની રહેશે

વેદમાતા ગાયત્રી 🌞
।। महाकाल का तीसरा नेत्र विचारक्रांति अभियान ।।

સમસ્થ કલોલ મીઠાઈ -  ચવાણા - ફરસાણ મંડળ આપ સહુ મંડળ ના પદાધિકારીઓ,વડીલો અને યુવાનો હું આપનો સહહૃદય થી ખૂબ ખૂબ આભાર વ્યક્ત...
15/02/2026

સમસ્થ કલોલ મીઠાઈ - ચવાણા - ફરસાણ મંડળ
આપ સહુ મંડળ ના પદાધિકારીઓ,વડીલો અને યુવાનો
હું આપનો
સહહૃદય થી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું આપ સમગ્ર જે મારા અને મારા સાથી હોદ્દેદારો માટે અપાર પ્રેમ સ્નેહ અને ગરિમાની લાગણી વ્યક્ત કરી બદલ
હું હંમેશા આપનો સહભાગી રહીશ તેમજ આપણા આશીર્વાદ
મારા કાર્યક્ષેત્ર અને કાર્યશૈલી માં પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે
🙏💐🙏

।। संगत खे निमाणी बेनती आहे मथो ढके करे दर्शन कंधा ।।जय झूलेलाल 🙏સમસ્થ કલોલ સિંધી સમાજના અગ્રણીઓ યુવાનો અને સમાજના શ્રેષ...
14/02/2026

।। संगत खे निमाणी बेनती आहे
मथो ढके करे दर्शन कंधा ।।
जय झूलेलाल 🙏

સમસ્થ કલોલ સિંધી સમાજના અગ્રણીઓ યુવાનો અને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા કલોલ ઝુલેલાલ મંદિર ખાતે અભિવાદન કરી આશીર્વાદ આપવામાં આવ્યાં
સહુ સિંધી સમાજનો આભારી છું 🙏

શૌર્ય જી પટેલ (મુખી)
મહામંત્રી ગાંધીનગર જિલ્લા યુવામોરચા

Address

Mukhivas Near Old Chora
Kalol
382721

Telephone

9429624000

Website

Alerts

Be the first to know and let us send you an email when Shaurya patel mukhi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shaurya patel mukhi:

Share

Category