Bol Gujarat

Bol Gujarat ɴᴇᴡs || ғᴏᴏᴅ || ᴇᴠᴇɴᴛs || ᴇɴᴛᴇʀᴛᴀɪɴᴍᴇɴᴛ
💛ગુજરાતની દરેક વાત અહીં મળશે ❤️
👉 જોડાઓ ગુજરાતની વાઇબ સાથે !

PM મોદીના હસ્તે રોજગાર મેળામાં 51,000 યુવાનોને નિમણૂક પત્રો એનાયત પ્રધાનમંત્રી મોદીએ 19માં રોજગાર મેળા દરમિયાન વિડીયો કો...
24/05/2026

PM મોદીના હસ્તે રોજગાર મેળામાં
51,000 યુવાનોને નિમણૂક પત્રો એનાયત

પ્રધાનમંત્રી મોદીએ 19માં રોજગાર મેળા દરમિયાન વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી 51,000થી વધુ નવનિયુક્ત યુવાનોને સરકારી નોકરી માટે નિમણૂક પત્રો આપ્યા હતા.દેશના 47 શહેરોમાં યોજાયેલા 19મા રોજગાર મેળામાં પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા. તેમણે યુવાનો સાથે વાતચીત પણ કરી.આ પહેલા દેશભરમાં 18 રોજગાર મેળા યોજાઈ ચૂક્યા છે, જેમાં લગભગ 12 લાખ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે.

23/05/2026

કાલાવડમાં વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે કમોસમી વરસાદ

SBI ગ્રાહકો માટે મહત્વના સમાચારશનિ-રવિની રજા, કર્મચારીઓની 2 દિવસની પ્રસ્તાવિત હડતાળ અને બકરી ઈદના તહેવારને કારણે State B...
22/05/2026

SBI ગ્રાહકો માટે મહત્વના સમાચાર

શનિ-રવિની રજા, કર્મચારીઓની 2 દિવસની પ્રસ્તાવિત હડતાળ અને બકરી ઈદના તહેવારને કારણે State Bank of India ની શાખાઓ 23 થી 28 મે સુધી સતત 6 દિવસ બંધ રહી શકે છે.

હડતાળના કારણે કેશ કાઉન્ટર, ચેક ક્લિયરિંગ અને અન્ય બેંકિંગ સેવાઓ પ્રભાવિત થવાની શક્યતા છે. ગ્રાહકોને આજે જ જરૂરી બેંકિંગ કામ પૂર્ણ કરી લેવા સલાહ અપાઈ છે.

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો પુરવઠો છે, ખેડૂતો અને નાગરિકો અફવા પર ધ્યાન ન આપેJitu Vaghani
21/05/2026

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો પુરવઠો છે, ખેડૂતો અને નાગરિકો અફવા પર ધ્યાન ન આપે

Jitu Vaghani

દિલ્હીમાં વધુ દિવસ નહીં ટકે ભાજપ સરકાર, ભલે ગમે તે થઈ જાય ભાજપ વિરુદ્ધ અમારી લડાઈ ચાલુ રહેશેMamata Banerjee             ...
21/05/2026

દિલ્હીમાં વધુ દિવસ નહીં ટકે ભાજપ સરકાર, ભલે ગમે તે થઈ જાય ભાજપ વિરુદ્ધ અમારી લડાઈ ચાલુ રહેશે

Mamata Banerjee

વન નેશન-વન ઈલેક્શન દેશ અને રાજ્ય બંનેના હિતમાં છે. જો તમામ ચૂંટણી એકસાથે યોજાય તો નાગરિકોનો સમય બચશેHarsh Sanghavi      ...
21/05/2026

વન નેશન-વન ઈલેક્શન દેશ અને રાજ્ય બંનેના હિતમાં છે. જો તમામ ચૂંટણી એકસાથે યોજાય તો નાગરિકોનો સમય બચશે

Harsh Sanghavi

PM મોદી કહે છે તમે વિદેશ ના જાવ, પણ પોતે હજારો કરોડના વિમાનમાં વિદેશ જાય છેRahul Gandhi
21/05/2026

PM મોદી કહે છે તમે વિદેશ ના જાવ, પણ પોતે હજારો કરોડના વિમાનમાં વિદેશ જાય છે

Rahul Gandhi

20/05/2026

જૂનાગઢના ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુ વિરુદ્ધ ગંભીર આક્ષેપ મામલે મોટો ખુલાસો
આક્ષેપ કરવા માટે લાખો રૂપિયા અપાયા હોવાનો દાવો
મામલે નવા ઓડિયો-વિડિયો સામે આવ્યાનો પણ દાવો
ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી
તપાસ બાદ જ સમગ્ર સત્ય બહાર આવશે

ઇટાલીમાં PM મોદીનું ઉષ્માભર્યું સ્વાગતGiorgia Meloniએ PM મોદી સાથે લીધી સેલ્ફીસોશિયલ મીડિયામાં શેર કરેલી તસવીર બની ચર્ચા...
20/05/2026

ઇટાલીમાં PM મોદીનું ઉષ્માભર્યું સ્વાગત
Giorgia Meloniએ PM મોદી સાથે લીધી સેલ્ફી
સોશિયલ મીડિયામાં શેર કરેલી તસવીર બની ચર્ચાનો વિષય
Narendra Modi અને ઇટાલી વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર થશે ચર્ચા
વૈશ્વિક અને આર્થિક મુદ્દાઓ પર પણ મહત્વપૂર્ણ બેઠક યોજાશે

કાલે દેશભરમાં મેડિકલ સ્ટોર્સ બંધનું એલાનહડતાળને ગુજરાતના કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસો.નું સમર્થનગુજરાત સ્ટેટ એસો. દ્વારા ...
19/05/2026

કાલે દેશભરમાં મેડિકલ સ્ટોર્સ બંધનું એલાન

હડતાળને ગુજરાતના કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ એસો.નું સમર્થન
ગુજરાત સ્ટેટ એસો. દ્વારા એક દિવસની હડતાળની જાહેરાત
ગુજરાતની 35 હજારથી વધુ દવાની દુકાનો આવતીકાલે બંધ રહેશે
ઇમરજન્સી સેવા માટે કેટલીક મેડિકલ સ્ટોર્સ ચાલુ રાખવામાં આવશે

ઓનલાઇન અને ગેરકાયદેસર ઈ-ફાર્મસી સામે ઉગ્ર વિરોધ
GSR 817(E)-GSR 220(E) નોટિફિકેશન પાછા ખેંચવાની માગ
ડુપ્લીકેટ દવાઓ બનાવનાર અને વેચનાર સામે કડક કાર્યવાહીની માગ

19/05/2026

ડીઝલ માટે ઓઇલ ખરીદવાની શરત? ⛽😳
કેમેરા જોઈ ઓઇલ વેચાણનો નિર્ણય તાત્કાલિક પાછો ખેંચાયો! 📹⚠️

Address

Shagun Appartment
Junagadh
362001

Alerts

Be the first to know and let us send you an email when Bol Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category