05/10/2022
"ચાણક્ય નવભારત નિર્માણ સેના(CNNS)",દ્વારા સંચાલિત, #ગુજરાત_રાજ્યવ્યાપી_લંપી_વાઇરસ_નિર્મૂલન_અભિયાન અંતર્ગત,
CNNS ના ' #જૂનાગઢ જિલ્લા ગૌરક્ષા વિભાગ' દ્વારા #મેંદરડા તાલુકામાં ચાલી રહેલું લંપી વાઇરસ નિર્મૂલન અભિયાન.ગુજરાત રાજ્યમાં ચાણક્ય સેના નો ગૌરક્ષા વિભાગ લંપી વાઇરસ થી પીડિત ગાયોને બચાવવા માટે રાત-દિવસ લાગેલો છે.ચાણક્ય સેનાએ વિનામૂલ્યે દવાઓનું વિતરણ કરી આજ દિવસ સુધીમાં ૪૨૯૦૦ ગાયો બચાવી લીધી છે.તેમજ અભિયાન આગળ જારી છે.આ અભિયાનમાં તન-મન-ધન થી મદદરૂપ થવા આ ૯૯૪૩૦૫૪૩૧૪ નંબર પર સંપર્ક કરો.જય ગૌમાતા,જય શ્રીકૃષ્ણ🚩🙏
-- ચાણક્ય શિષ્ય મયુર
રાષ્ટ્રીય અધ્યક્ષ,CNNS