29/08/2026
અનોખી વાંચન શિબિર: "નંદ ઘેર વાંચન ભયો..."
તા. 30-8-26 ચાલો, પુસ્તકો સાથે દોસ્તી કરીએ! જો તમને વાંચનનો શોખ હોય કે ટેવ પાડવી હોય, તો આ શિબિર તમારા માટે જ છે.
🆓 સૌ માટે પ્રવેશ ફ્રી (Open for All)
🤝 વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા આ માહિતી વધુમાં વધુ શેર કરો.
📱 સંપર્ક: 9054012412