Shrigaud Brahma Yuva Group Junagadh

Shrigaud Brahma Yuva Group Junagadh સામાજીક કાર્યો જેવા કે, ફ્રિ આયુર્વેદિક નિદાન કેમ્પ, પર્યાવરણ જાળવણી, સ્પોર્ટ્સ એક્ટીવીટી...

*"धीयुक्तो विजयी भव।"*     *જ્ઞાતિ સમાજ ના વિધાર્થીઓમાં રહેલ બુધ્ધિ પ્રતિભા પિછાણી, પ્રોત્સાહિત કરવાનો નમ્ર પ્રયાસ**વિકા...
13/08/2025

*"धीयुक्तो विजयी भव।"*

*જ્ઞાતિ સમાજ ના વિધાર્થીઓમાં રહેલ બુધ્ધિ પ્રતિભા પિછાણી, પ્રોત્સાહિત કરવાનો નમ્ર પ્રયાસ*

*વિકાસ વર્તુળ ટ્રસ્ટ દ્વારા સંચાલિત*

*ટીમ શ્રીગૌડ જગત*
*દ્વારા આયોજિત*

*GK-IQ*
*GENERALKNOWLEDGE - IQ*
*COMPETITION*
*સામાન્ય જ્ઞાન બુધ્ધિ કસોટી.૨૦૨૫*
*તારીખ:- 28-09-2025 રવિવાર*

*માધ્યમ:- ગુજરાતી / અંગ્રેજી*

*(જે તાલુકા જિલ્લા મથકે ૧૫ પરીક્ષાર્થીની સંખ્યા થશે ત્યા પરીક્ષા કેન્દ્ર આપીશું)*
*વિભાગ:-*
*(૧)* ધોરણ - ૫ *(૨)* ધોરણ.૬
*(૩)* ધોરણ - ૭ *(૪)* ધોરણ - ૮
*(૫)* ધોરણ - ૯ *(૬)* ધોરણ - ૧૦ *(૭)* ધોરણ ૧૧-૧૨ અને કોલેજ
*▪️ વિકાસ વર્તુળ ટ્રસ્ટ, ભાવનગર દ્વારા કુલ ૪,૦૨,૫૦૦ ના ઇનામો તથા ભાગ લેનાર વિધાર્થીને મલ્ટીકલર પ્રમાણપત્ર અપાશે*
*▪️ ટીમ શ્રીગૌડ જગત દ્વારા SPARKLING SHRIGAUD.૨૦૨૫ નુ વિશિષ્ઠ સન્માન અપાશે.*
કસોટી ફી માત્ર ૭૦/- રૂપિયા - ભાગ લેનાર વિધાર્થીને પરીક્ષાની તૈયારી માટે બુકલેટ ફ્રી મળશે.
*ફોર્મ સાથે આગલા વર્ષ ની માર્કશીટ તથા પાસપોર્ટ સાઇઝ નો ફોટો જોડવો*
▪️ *ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:* ૧૦-૦૯-૨૦૨૫

*નીચેની લિંક ઉપર ક્લીક કરી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે*
https://forms.gle/GUp3mGkWjM9KvGbaA

*વધુ માહિતી માટે સંપર્ક*
*૧. નીતિનભાઇ દવે.* 9825264026
*૨. મનીષ દવે.* 9737012812

*આયોજક*
*ટીમ શ્રીગૌડ જગત*

* *પ્રો.વિરેન્દ્ર ભટ્ટ - અધ્યક્ષ*
* *નીતિન દવે - કોષાધ્યક્ષ*
* *મહેશ પંડ્યા - તંત્રી*
* *મનીષ દવે - સંપાદક*

16/08/2023
*શ્રીગૌડ બ્રહ્મ યુવા ગૃપ - જૂનાગઢ દ્વારા આગવી પહેલ* *જ્ઞાતિ સમાજની બોર્ડીંગમાં પ્રથમ વાર ધ્વજવંદન* તારીખ ૧૫/૦૮/૨૦૨૩ ના ર...
15/08/2023

*શ્રીગૌડ બ્રહ્મ યુવા ગૃપ - જૂનાગઢ દ્વારા આગવી પહેલ* *જ્ઞાતિ સમાજની બોર્ડીંગમાં પ્રથમ વાર ધ્વજવંદન* તારીખ ૧૫/૦૮/૨૦૨૩ ના રોજ ૭૭ માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શ્રી સોરઠીય શ્રીગૌડ માળવીય જ્ઞાતિ સમાજ પ્રમુખ શ્રી શૈલેષભાઈ આર. દવે ના હસ્તે શ્રી મુકુંદ પુરુષોત્તમ વિદ્યાર્થી આશ્રમ વાંઝાવાડ ખાતે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બ્રહ્મ અગ્રણી જેવા કે, સનતભાઈ પંડ્યા, ઉમાકાંત ભાઈ ભટ્ટ, જે.કે. ભટ્ટ, રુપમભાઈ જોષી, મુકુંદભાઈ પુરોહિત, કિશોરભાઈ પુરોહિત, કેતનભાઈ ભટ્ટ, જીગ્નેશભાઈ ભટ્ટ હાજર રહીને કાર્યક્રમ ને દેશભક્તિ ની વાચા આપી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા ચિંતનકુમાર એલ. પુરોહિત, ધાર્મિકભાઈ જે. ભટ્ટ, કશ્યપભાઈ સી. દવે, ભાર્ગવભાઈ ડી. પંડ્યા, કરણભાઈ એન. પંડ્યા, પ્રિયાંશુભાઈ વી. પુરોહિત, દેવેન્દ્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

*શ્રીગૌડ બ્રહ્મ યુવા ગૃપ જૂનાગઢ*  દ્વારા તારીખ 16/07/2023 નાં રોજ સર્વ જ્ઞાતિ માટે આયુષ્યમાન કાર્ડ, નવા આધારકાર્ડ અને પા...
17/07/2023

*શ્રીગૌડ બ્રહ્મ યુવા ગૃપ જૂનાગઢ* દ્વારા તારીખ 16/07/2023 નાં રોજ સર્વ જ્ઞાતિ માટે આયુષ્યમાન કાર્ડ, નવા આધારકાર્ડ અને પાનકાર્ડ તથા જુના આધારકાર્ડ અને પાનકાર્ડ માં સુધારા માટે કેમ્પનું આયોજન ઓમ કારેશ્વર મહાદેવ મંદિર, દિપાંજલી, જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું,જેમાં બ્રહ્મ અગ્રણી શ્રી શૈલેષભાઈ દવે, શ્રી ધીરુભાઈ પુરોહિત ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી કેમ્પની શુભ શરૂઆત કરાવી હતી, આ કેમ્પ શ્રીગૌડ બ્રહ્મ યુવા ગૃપ નાં સભ્યો પાર્થભાઈ એન. ભટ્ટ, પાર્થભાઈ એસ. ભટ્ટ, ચિંતનભાઈ પુરોહિત, કેયુર ભાઈ પુરોહિત, સ્મિતભાઈ દવે, કશ્યપભાઈ દવે, કરણભાઈ પંડ્યા, પ્રિયાંશુભાઈ પુરોહીત, ભાર્ગવભાઈ પંડ્યા ધાર્મિકભાઈ ભટ્ટ, દેવેન્દ્રભાઈ વગેરે લોકોએ જહેમત ઉઠાવી હતી.
આભાર સહયોગી જૂનાગઢ આધાર સેન્ટર ડીએમ. કૃણાલભાઈ પંડ્યા.

https://youtu.be/Ll-G1w8ZvM0
05/06/2023

https://youtu.be/Ll-G1w8ZvM0

Divyang News ની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહે...

*શ્રીગૌડ બ્રહ્મ યુવા ગૃપ જૂનાગઢ*  દ્વારા તારીખ 04/06/2023 નાં રોજ સમસ્ત બ્રહ્મ સમાજ માટે નવા આધારકાર્ડ અને પાનકાર્ડ તથા ...
04/06/2023

*શ્રીગૌડ બ્રહ્મ યુવા ગૃપ જૂનાગઢ* દ્વારા તારીખ 04/06/2023 નાં રોજ સમસ્ત બ્રહ્મ સમાજ માટે નવા આધારકાર્ડ અને પાનકાર્ડ તથા જુના આધારકાર્ડ અને પાનકાર્ડ માં સુધારા કરવા માટે કેમ્પનું આયોજન ઓમ કારેશ્વર મહાદેવનું મંદિર, દિપાંજલી, જૂનાગઢ કરવામાં આવ્યું હતું,જેમાં બ્રહ્મ અગ્રણી શ્રી શૈલેષભાઈ દવે, શ્રી ધીરુભાઈ પુરોહિત, શ્રી વિરેન્દ્રભાઈ ભટ્ટ તથા શ્રી નીતિનભાઈ દવે ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી કેમ્પની શુભ શરૂઆત કરાવી હતી, આ કેમ્પ શ્રીગૌડ બ્રહ્મ યુવા ગૃપ નાં સભ્યો પાર્થભાઈ એન. ભટ્ટ, પાર્થભાઈ એસ. ભટ્ટ, ચિંતનભાઈ પુરોહિત, કેયુર ભાઈ પુરોહિત, સ્મિતભાઈ દવે, કશ્યપભાઈ દવે, કરણભાઈ પંડ્યા, પ્રિયાંશુભાઈ પુરોહીત, ભાર્ગવભાઈ પંડ્યા ધાર્મિકભાઈ ભટ્ટ, દેવેન્દ્રભાઈ વગેરે લોકોએ જહેમત ઉઠાવી હતી.
આભાર સહયોગી જૂનાગઢ આધાર સેન્ટર ડીએમ. કૃણાલભાઈ પંડ્યા.

Address

Junagadh
362001

Telephone

+918469978118

Website

Alerts

Be the first to know and let us send you an email when Shrigaud Brahma Yuva Group Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shrigaud Brahma Yuva Group Junagadh:

Share