Mobhi samuh lagna samiti gujarat + K.U educational and charitable trust

  • Home
  • India
  • Junagadh
  • Mobhi samuh lagna samiti gujarat + K.U educational and charitable trust

Mobhi samuh lagna samiti gujarat + K.U educational and charitable trust Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mobhi samuh lagna samiti gujarat + K.U educational and charitable trust, Public Service, gir somnath, Junagadh.

� help for everyone
ગરીબ લોકોની દુનિયા બદલવા માટે એક હું પ્રયાસ કરું છું સોહીલ રફાઈ કોઈ પણ જીવને મદદ કરવા માટે હું હમેશા તૈયાર રહેસે
સર્વ જ્ઞાતિ સમૂહલગ્ન.ગૌશાળા.વૃદ્ધાશ્રમ અને દવાખાના જેવા અનેક સારા કામ કરતી સંસ્થા

આપ સૌને જાણવામાં આવે કે તાલાલા તાલુકાના જસાધર ગામે સમૂહ લાગનનો આયોજન રાખેલો છે જેમાં ફોર્મ ભરવાનું કામ ચાલુ છે તો વહેલા ...
30/03/2026

આપ સૌને જાણવામાં આવે કે તાલાલા તાલુકાના જસાધર ગામે સમૂહ લાગનનો આયોજન રાખેલો છે જેમાં ફોર્મ ભરવાનું કામ ચાલુ છે તો વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ ભરાવી લેવું......

*ઈદ ઉલ-ફિત્ર મુાબારક* તમામ મારા હિન્દુ તથા મુસ્લલીમ ભાઈઓ અને બહેનો ને માર અને પરિવાર વાર તરફથી *ઉદ ઉલ-ફિત્ર* ની ખુબ ખુબ,...
21/03/2026

*ઈદ ઉલ-ફિત્ર મુાબારક*

તમામ મારા હિન્દુ તથા મુસ્લલીમ ભાઈઓ અને બહેનો ને માર અને પરિવાર વાર તરફથી *ઉદ ઉલ-ફિત્ર* ની ખુબ ખુબ, મૂબારક બાદ

18/03/2026

"मुझ पैસે से नहीं, दुआओ से अमीर बनाना।" ✨🫀💞.

05/03/2026

શેર કરવાનું ના ભૂલતા તમારા એક શેર થી કોઈ ગરીબ ની મદદ થઇ શકે છે.
આજ રોજ જાંબુર માધુપુર ગીર ગામે ગરીબ લોકો ને અને વિધવા ગરીબ બાયરા ઓ ને ઘર સામગ્રી કરિયાણા ની કીટ વિતરણ કરવામાં આવી છે. જેમાં જમવાનું સમાન તેલ ઘવ ચોખા મીઠુ અને જરિયાત પૂરતું બધું સમાન આપવામાં આવયુ છે. અને હજી પણ રમજાન મુબારક ના પાક મહિના માં અલ્લાહ પાસે દુવા છે કે અલ્લાહ તબરકતાલા દિન ની ખિદમત કરવાની તૌફીક અતા કરે અને આવા સારા કામ કરવાની હિંમત અને હોસલો આપે..

આજ રોજ જાંબુર મુકામે ગરીબ લોકોને કરિયાણા ની કીટ વિતરણ કરવામાં આયવી
04/03/2026

આજ રોજ જાંબુર મુકામે ગરીબ લોકોને કરિયાણા ની કીટ વિતરણ કરવામાં આયવી

આજ રોજ જાંબુર મુકામે 200 થી વધારે અનાજ ની કીટ આપી
04/03/2026

આજ રોજ જાંબુર મુકામે 200 થી વધારે અનાજ ની કીટ આપી

04/03/2026

આજ રોજ જાંબુર ગામ માં સમાન ની કીટ આપવાની છે તો એના માટે પેટા બધાને ઘરે ઘરે જઈને ગરીબ વિધવા બાયું ને ટોકન આયપા હે અને પછી ત્યાર બાદ તેમને સમાન ની કીટ વિતરણ કરવામાં આવશે

Address

Gir Somnath
Junagadh
362150

Alerts

Be the first to know and let us send you an email when Mobhi samuh lagna samiti gujarat + K.U educational and charitable trust posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Mobhi samuh lagna samiti gujarat + K.U educational and charitable trust:

Share

Category