Mahalaxmi Mandli & D.P. Nagar Nirman Housing Society Jamnagar

Mahalaxmi Mandli & D.P. Nagar Nirman Housing Society Jamnagar મહાલક્ષ્મી કર્મચારી ધિરાણ મંડળી, જામ?

શ્રી મહાલક્ષ્મી કર્મચારીઓની ઘિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિ., જામનગર, એક એવી કર્મચારી મંડળી છે,
જેમાં ફકત જિલ્લા પંચાયત, જામનગરના નહીં, ૫રંતુ ગુજરાત સરકારની કોઇ ૫ણ કચેરીના કાયમી કર્મચારી / અઘિકારીઓ સભાસદ થઇ શકે છે..

નજીકના સમયમાં જ જામનગર સિવાય મોરબી, પોરબંદર,રાજકોટ અને જુનાગઢમાં ૫ણ આ મંડળીની શાખાઓ શરૂ કરવામાં આવનાર છે..

મંડળીના સભાસદ થવા માટે તેમજ મંડળી વિષે કે મંડળીની યોજનાઓ-ફાયદાઓ વિષે મંડ

ળીની ઓફીસની મુલાકાત લેવા જરૂર આવો..

સરનામું: એ-૧૦૫, માઘવ સ્કવેર, ૫હેલો માળ, તુલસી હોટલ સામે, લીમડા લાઇન કોર્નર, જામનગર
ફોન નં.: ૦૨૮૮-૨૬૭૨૦૦૨

પ્રમુખ: દેવેન્દ્રસિંહ ૫રમાર
મહામંત્રી: સેજપાલ શ્રીરામ

સભાસદો માટે ગીફ્ટ અને નવા વર્ષનું કૅલેન્ડર વિતરણ શરૂ..
06/12/2025

સભાસદો માટે ગીફ્ટ અને નવા વર્ષનું કૅલેન્ડર વિતરણ શરૂ..

ગત સાધારણ સભામાં કરેલ જાહેરાત અનુસાર, મહાલક્ષ્મી કર્મચારી મંડળીના સભાસદો માટે આગામી નાણાંકીય વર્ષથી લોન મર્યાદા રૂપિયા અ...
05/12/2025

ગત સાધારણ સભામાં કરેલ જાહેરાત અનુસાર, મહાલક્ષ્મી કર્મચારી મંડળીના સભાસદો માટે આગામી નાણાંકીય વર્ષથી લોન મર્યાદા રૂપિયા અગિયાર લાખ સુધી..

19/11/2025

મહાલક્ષ્મી મંડળી દ્વારા પોતાના CSR ફંડમાંથી DCC કન્યા શાળા, તા. જામનગરને શેડનું લોકાર્પણ કાર્યક્રમ..

પંચાયત નગર અને મહાલક્ષ્મી મંડળીવિદ્યાર્થી સન્માન સમારંભGK Quiz કોન્ટેસ્ટ – ૨૦૨૫નુંપેપર તૈયાર થઈ ગયું છે,તમે તૈયાર છો ને....
12/09/2025

પંચાયત નગર અને મહાલક્ષ્મી મંડળી
વિદ્યાર્થી સન્માન સમારંભ
GK Quiz કોન્ટેસ્ટ – ૨૦૨૫નું
પેપર તૈયાર થઈ ગયું છે,
તમે તૈયાર છો ને.!

સભાસદો નોંધ લે..
01/06/2025

સભાસદો નોંધ લે..

જિલ્લા પંચાયત જામનગરના પૂર્વ તલાટી કમ મંત્રી, જિલ્લા પંચાયત કર્મચારી સંઘમાં વર્ષો સુધી સચિવ તરીકે કાર્યરત રહેલ, સાથોસાથ ...
10/11/2024

જિલ્લા પંચાયત જામનગરના પૂર્વ તલાટી કમ મંત્રી,
જિલ્લા પંચાયત કર્મચારી સંઘમાં વર્ષો સુધી સચિવ તરીકે કાર્યરત રહેલ,
સાથોસાથ પંચાયત નગર, મહાલક્ષ્મી મંડળી અને શાંડિલ્ય એજ્યુકેશન ટ્રસ્ટ,
એમ ત્રણેય સંસ્થાના કારોબારી સભ્ય એવા
શ્રી જયદેવભાઈ ભટ્ટનું આજે તા.9/11/2024 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે..

સ્વ. શ્રી જયદેવ ભાઈ ભટ્ટનું ઉઠમણું
ગુરુવાર સાંજે 5 થી 6
પાબારી હોલ
🙏🏻
ભગવાન તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના..

07/02/2024

આજથી 12 વર્ષ પહેલાં, તા.07/02/2012ના દિવસે ફક્ત 150 સભ્યોના સાથ અને સહકારથી મહાલક્ષ્મી મંડળીની સ્થાપના કરવામાં આવી..

આજે આપણી મંડળીને 12 વર્ષ પૂરા થયા છે જેમાં 3200 સભ્યોએ વિશ્વાસ કાયમ રાખ્યો છે..

શરૂઆતના બે વર્ષ દરમ્યાન 14 લાખની નુકસાની ભોગવ્યા બાદ દર વર્ષે નફાનો ગાળો વધતો જતા છેલ્લા 2 વર્ષથી અંદાજીત વાર્ષિક 50.00 લાખનો નફો નોંધાઈ રહ્યો છે..

દરવર્ષે નોંધાતા નફા ઉપર સરકારના નિયમોનુસાર ઈન્કમ ટેક્સ પણ ભરવાનો થતો હોય છે,
ત્યારે આ ઈન્કમ ટેકસમાંથી થોડી રાહત મળે અને જનકલ્યાણ પણ થઈ શકે એવા હેતુથી મહાલક્ષ્મી મંડળી દ્વારા દાનની સરવાણી પણ કરવામાં આવે છે..

મંડળીના સ્થાપના દિવસને કાયમી સંભારણું બનાવવા માટે મંડળીના તમામ સભ્યો વતી,
મહાલક્ષ્મી મંડળી દ્વારા દર વર્ષે 07 ફેબ્રુઆરીના રોજ આગામી 30 વર્ષ એટલે કે 2042 સુધી,
જામનગર સ્થિત એમ.પી.શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમના વૃદ્ધોને,
સવારનો ચા-નાસ્તો અને બપોરનું ભોજન આપવામાં આવી રહ્યું છે..

આજે મંડળીના કારોબારી સભ્યો દ્વારા એમ.પી. શાહ વૃદ્ધાશ્રમમાં ઉપસ્થિત રહીને વૃદ્ધોને સવારનો ચા નાસ્તો કરાવીને સૌના આશીર્વાદ મેળવ્યા..

साथी हाथ बढ़ाना.. 🙏
19/11/2022

साथी हाथ बढ़ाना.. 🙏

પંચાયત નગર (જામનગર) આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ કથાનું youtube મારફત જીવંત પ્રસારણ..કથા રસપાન માટે આ લિંક સાથે જોડાઓ અને...
05/04/2022

પંચાયત નગર (જામનગર) આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ કથાનું youtube મારફત જીવંત પ્રસારણ..

કથા રસપાન માટે આ લિંક સાથે જોડાઓ અને અન્ય લોકોને પણ મોકલો..
તારીખ: 05/04/2022
પ્રથમ ચરણ

Day -3

Address

Madhav Square, Limda Line
Jamnagar
361001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

+912882662002

Alerts

Be the first to know and let us send you an email when Mahalaxmi Mandli & D.P. Nagar Nirman Housing Society Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share