19/05/2022
👆🏻 *અનુસૂચિત જાતિ કલ્યાણ સંચાલિત આદર્શ નિવાસી કન્યા તથા કુમાર શાળાઓમા ધોરણ 9,10મા પ્રવેશ માટે ની જાહેરાત*
પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ નીચે આપેલ લિંક ઉપર ભરવા નું રહેશે.
લિંક www.esamajklyan.gujarat.gov.in ઉપર ભરવા નું રહેશે.
જુના વિદ્યાર્થીઓ ને ફોર્મ ભરવા ની હાલ કોઈ સૂચના આપવામાં આવી નથી
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ માટે કોઈ આવક મર્યાદા નથી. ઓબીસી માટે ગ્રામ્ય વિસ્તારમાં 1,20000 તથા શહેરી વિસ્તારમાં 1,50000 આવક મર્યાદા છે
અતિ પછાત, વિધવા, ત્યકતા, અનાથ વિદ્યાર્થીઓ ને અગ્રતા આપવામાં આવશે પણ તે બાબત નો દાખલો જોડવો.
ઓનલાઇન અરજી કરી તેની પ્રિન્ટ સાચવી રાખવી.
બધા જરુરી ડોક્યુમેન્ટસ પણ ઓનલાઇન સબમિટ કરવાના રહેશે. શાળા એ કોઇ એ રૂબરૂ ફોર્મ ભરવા કે આપવા આવવાનું રહેશે નહીં
કોઈ પણ કમ્પ્યુટર સેન્ટર પર જાવ તો ફોર્મ ભરી શકાશે.
વધુ માહિતી માટે નીચે આપેલ મોબાઈલ ફોન પર સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી સંપર્ક કરવો
*સંઘર્ષ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર*
સંજય એલ માતંગ
મો 8758775580
સાગર કુમાર બોદ્ધ
મો 9662246157
હસમુખભાઈ સાદીયા
મો9924638958
*સંઘર્ષ ટીમ જામનગર*🏃🏻♂️😊👨🏻🎓