Kavi___કવિરાજ

Kavi___કવિરાજ કવિતા, દુહા,છંદ, ગઝલ, ની રચનાઓ ને માણવા હમણા જ follow કરો....

08/11/2024

ગાતાં આવે ગરબીયુ,
સાધુ વડા સમરાથ;
(તો) દંડવત દીનાનાથ,
(અમે) સામા કરીએ શામળા....
- પાલરવભા પાલિયા 🖊️

26/08/2024

ગોકુળને મથુરા મહીં,
આદરિ લિલા અનેક,
પછી પોરો ખાવા છેક,
સુરાષ્ટ્ર આવ્યો શામળો....
- "જય"

!! ભલે ઉગ્યાં ભાણ !! 🌞☀️☀️ 🌞
13/08/2024

!! ભલે ઉગ્યાં ભાણ !! 🌞☀️☀️ 🌞

09/08/2024

આઇ સોનબાઇ એ કહેલાં પંચશીલ....
૧. વ્યસન છોડો
૨. કન્યા વિક્રય છોડો
૩. કુસંપ છોડો
૪. ઈર્ષા છોડો
૫. મફ્ત લેવાનું છોડી પરસેવો વાળીને ખાવ

મોબાઇલ નંબર નો દુહો....
08/08/2024

મોબાઇલ નંબર નો દુહો....

06/08/2024
 #શિવ
06/08/2024

#શિવ

પ્રારંભે પ્યારા તમે, આઠ (આ) હ,જ,ધ,ર,ઘ,ન,ખ,ભ,શબ્દો સારા દગ્ધ આ, સાચવજો વાત સબ....             - "જય"
05/08/2024

પ્રારંભે પ્યારા તમે,
આઠ (આ) હ,જ,ધ,ર,ઘ,ન,ખ,ભ,
શબ્દો સારા દગ્ધ આ,
સાચવજો વાત સબ....
- "જય"

01/08/2024

શબદે શબદ થી સરવાણી નીપજે.....
અદભુત સાહિત્ય સંવાદ.....

With Parbat Gadhavi - Pabu Bha Gadhavi – I just got recognized as one of their top fans! 🎉
29/07/2024

With Parbat Gadhavi - Pabu Bha Gadhavi – I just got recognized as one of their top fans! 🎉

28/07/2024

મનમે તારે માનવી,
ઉપાય એકજ જીત ,
જીવન સહેજ જીવવા,
દુજી ન જાણત રીત...'જય'

ભાવાર્થ:
પ્રતિયોગી યુગ ની હરોળ મા માણસ જીવનનો આધાર સફળતા ને જ માને છે, જાણે જીવનને બીજી કોઈ સરળ રીતે ન જીવી શકાય તેમ તે સફળ થવા દોડી રહ્યો છે

25/07/2024

કર ધરજે તું કાયમી,
દયા વરસાવ દેવ
નુમ નિત નાગલ નામને,
લગે તુ પાય ત્રિદેવ...."જય"

ભાવાર્થ:
હે! મા ભગવતિ તારો હાથ માથે રાખજે તારી દયા સદા વરસાવ જે એવી દયાળી મા નાગબાઈ તારા નામને નમતો રહુ તુજને તો ત્રિદેવ પાયે લાગે છે આાઈ એવી આદ્યશક્તિ છો માં

Address

જામનગર
Jamnagar
361280

Telephone

+917862004874

Website

Alerts

Be the first to know and let us send you an email when Kavi___કવિરાજ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category