08/08/2024
ગુજરાત રાજ્ય ના ખેડૂતોની આવક બમણી કરવાની વાત લોલીપોપ 🍭 સાબિત થઈ છે.
ખેતી તો મોંઘી થઈ પરંતુ સાથે સાથે ખેડૂત પરિવારના ખર્ચા પણ વધી રહ્યાં છે.
૧.ગુજરાત નું ૧૮ માં ક્રમે આવતું મોંઘુ ખાનગી શિક્ષણ ખેડૂતો ના ખીસ્સા ખાલી કરે છે.
૨.મોંઘી દવાઓ-બીયારણ, મજૂરી ખર્ચ સામે પાકોના નીચાં ભાવ
૩.ઘર 🏠 બનાવવામાં પણ જીએસટી ના કારણે ખર્ચ ઉંચે જાય છે.
૪.ઘણા વિસ્તારમાં ખેતરે વીજળી-પાણી ના પ્રશ્નો અધ્ધરતાલ.