Integrated Child Development Services - Jamnagar

Call Directions Website Contact the organization

Integrated Child Development Services - Jamnagar Government Official
Official Account of the Integrated Child Development Services - Jamnagar, Govern

Icds શાખા જિલ્લા પંચાયત જામનગર આંગણવાડી કેન્દ્ર પર ત્રીજા મંગળવાર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી.થીમ રાષ્ટ્રીય પ્રતીકો અને...
19/08/2026

Icds શાખા જિલ્લા પંચાયત જામનગર આંગણવાડી કેન્દ્ર પર ત્રીજા મંગળવાર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી.થીમ રાષ્ટ્રીય પ્રતીકો અને રાષ્ટ્રીય નેતા વેશભૂષાઓ.

નાયરા એનર્જી લિમિટેડ (csr) પ્રથમ બુક્સ ટાટા ટ્રસ્ટની એક પહેલ  અમલીકરણના સહયોગથી જામનગર જિલ્લામાં 376 આંગણવાડી કેન્દ્ર પર...
12/08/2026

નાયરા એનર્જી લિમિટેડ (csr) પ્રથમ બુક્સ ટાટા ટ્રસ્ટની એક પહેલ અમલીકરણના સહયોગથી જામનગર જિલ્લામાં 376 આંગણવાડી કેન્દ્ર પર લાયબ્રેરી શરૂ કરવામાં આવી . જામનગર , 1 અને 2, લાલપુર ના આંગણવાડી વર્કર બેનોને તાલીમ આપવામાં આવી. કેન્દ્ર પર 60 બુક આપવામાં આવી છે.

આંગણવાડી પ્રવેશોત્સવ દરમ્યાન આંગણવાડી કેન્દ્ર પર પ્રવેશ મેળવતા બાળકોનું સ્વાગત તેમજ બાલવાટિકા જતા બાળકોને વિધા આરંભ પ્રમ...
24/06/2026

આંગણવાડી પ્રવેશોત્સવ દરમ્યાન આંગણવાડી કેન્દ્ર પર પ્રવેશ મેળવતા બાળકોનું સ્વાગત તેમજ બાલવાટિકા જતા બાળકોને વિધા આરંભ પ્રમાણપત્ર આપવામાં આવેલ . રાજ્ય કક્ષાના મિનિસ્ટર તેમજ ડીડીઓ સર તેમજ અન્ય અધિકારી કર્મચારીઓ વાલીઓ ગ્રામજનો હાજરી આપી. બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ.

આંગણવાડી પ્રવેશોત્સવ એ નાના બાળકોને આંગણવાડીમાં દાખલ કરવા અને માતા-પિતામાં પ્રાથમિક બાળ શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે...
23/06/2026

આંગણવાડી પ્રવેશોત્સવ એ નાના બાળકોને આંગણવાડીમાં દાખલ કરવા અને માતા-પિતામાં પ્રાથમિક બાળ શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે ઉજવાતો કાર્યક્રમ છે. વિવિધ શાખાઓના અધિકારીશ્રી વાલી તેમજ હાજરી આપવા આવી હતી.

આંગણવાડી પ્રવેશોત્સવ -🌸  આમંત્રણ 🌸આપના વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે આયોજિત આંગણવાડી પ્રવેશોત્સવમાં આપ તથા આપના ...
20/06/2026

આંગણવાડી પ્રવેશોત્સવ -🌸 આમંત્રણ 🌸
આપના વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે આયોજિત આંગણવાડી પ્રવેશોત્સવમાં આપ તથા આપના 3 થી 6 વર્ષના બાળકને હાર્દિક આમંત્રણ છે.
આવો, બાળકના ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત કરીએ. પ્રવેશ, શિક્ષણ, પોષણ અને આરોગ્ય અંગેની માહિતી મેળવી કાર્યક્રમને સફળ બનાવીએ.

આંગણવાડી કેન્દ્ર પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકો, માતાઓ અને સ્થા...
06/06/2026

આંગણવાડી કેન્દ્ર પર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આંગણવાડી કેન્દ્ર ખાતે બાળકો, માતાઓ અને સ્થાનિક નાગરિકોની હાજરીમાં પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ સંરક્ષણ અંગે માર્ગદર્શન તેમજ બાળકો દ્વારા નાટક જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું

પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત આધારશીલા તાલીમ એ પ્રી-સ્કૂલ તથા આંગણવાડી સ્તરે બાળકોના સર્વાંગી વિકાસ માટે આપવામાં મૂળભૂત ત...
24/05/2026

પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત આધારશીલા તાલીમ એ પ્રી-સ્કૂલ તથા આંગણવાડી સ્તરે બાળકોના સર્વાંગી વિકાસ માટે આપવામાં મૂળભૂત તાલીમ છે. આ તાલીમનો મુખ્ય હેતુ 3 થી 6 વર્ષના બાળકોમાં શૈક્ષણિક, સામાજિક, લોક સાંકૃતિક,ભાષાકીય અને માનસિક વિકાસ માટે મજબૂત પાયો તૈયાર કરવાનો છે.

આંગણવાડી કેન્દ્ર પર બાલક પાલક સર્જન કાર્યક્રમ ઉજવણી કરવામાં આવેલ વાલી મીટીંગ તેમજ વિવિધ યોજના વિશે માહિતી આપવામાં આવેલ. ...
19/05/2026

આંગણવાડી કેન્દ્ર પર બાલક પાલક સર્જન કાર્યક્રમ ઉજવણી કરવામાં આવેલ વાલી મીટીંગ તેમજ વિવિધ યોજના વિશે માહિતી આપવામાં આવેલ. વાલીને સેટકોમ પ્રોગ્રામ બતાવી આંગણવાડી પર પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે સમજ આપવામાં આવી.

Address

District Panchayat Jamnagar
Jamnagar
361005

Opening Hours

Monday 10:30am - 6:15pm
Tuesday 10:30am - 6:15pm
Wednesday 10:30am - 6:15pm
Thursday 10:30am - 6:15pm
Friday 10:30am - 6:15pm
Saturday 10:30am - 6:15pm

Telephone

+912882661272

Alerts

Be the first to know and let us send you an email when Integrated Child Development Services - Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Integrated Child Development Services - Jamnagar:

Shortcuts

Share