I.T Cell Team Bjp Idar

I.T Cell Team Bjp Idar हर bjp समर्थक इस पेज को लाइक एवम शेर करे।

28/08/2024

2 સપ્ટેમ્બરથી શરૂ થશે ભાજપા સદસ્યતા અભિયાન

📱88 00 00 2024 પર મિસ્ડ કોલ કરી બનો ભાજપાના સદસ્ય

BJP INDIA

Ramanlal Vora
Rajveer Kotadiya

आपके राज्य में कितना भाव है ?
19/08/2024

आपके राज्य में कितना भाव है ?

19/08/2024

19/08/2024

તારીખ 20/08/2023 ને મંગળવાર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબ નો કાર્યક્રમ... સવારે- 09:00 કલાકે ( વૃક્ષારોપણ કાર્યક્રમ રા...
19/08/2024

તારીખ 20/08/2023 ને મંગળવાર ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા સાહેબ નો કાર્યક્રમ...

સવારે- 09:00 કલાકે ( વૃક્ષારોપણ કાર્યક્રમ રાજચંદ્ર વિહાર, ઇડર)
બપોરે- 12:00 થી 02:00 કલાકે (શ્રાવણ માસ નિમીત્તે ભજન નો કાર્યક્રમ, ધારાસભ્ય શ્રી ના નિવાસ સ્થાન, દામોદર કોમ્પ્લેક્ષ, ઈડર)

‘હું અંતરીક્ષ માટે બની છું, પ્રત્યેકક્ષણ અંતરીક્ષ માટે વીતાવવી છે, અને તેનામાટે જ મરીશ’’ એવા જેના શબ્દો આખરે ખરા સાબિત થ...
17/03/2023

‘હું અંતરીક્ષ માટે બની છું, પ્રત્યેકક્ષણ અંતરીક્ષ માટે વીતાવવી છે, અને તેના
માટે જ મરીશ’’ એવા જેના શબ્દો આખરે ખરા સાબિત થયા હતા એ કલ્પના ચાવલા. પિતા તેમને ડૉકટર કે શિક્ષિકા બનાવવા માંગતા હતા. તેમના માતાએ કલ્પનાની ઈચ્છાને જાણી અને તેને તે માર્ગે આગળ વધવામાં મદદ પણ કરી. તે પછી તે અમેરિકા ગઈ અને ત્યાં તેણે ટેકસાસ યુનિવર્સિટીમાંથી વિમાની એન્જિનિયરીંગની પદવી સ. ત્યાં તેણે V/STOL માં CFD પર નવું સંશોધન કરેલ. કલ્પના માર્ચ ૧૯૯૫માં નાસાના અંતરિક્ષયાત્રી જૂથમાં સામેલ થઈ અને તેને સ ૧૯૯૮ની પહેલી અંતરિક્ષયાત્રા માટે પસંદ કરવામાં આવી. કલ્પના આ રીતે અંતરિક્ષમાં ઉડ્ડયન કરનાર પ્રથમ ભારતમાં જન્મેલ મહિલા હતા અને અંતરિક્ષમાં ઉડ્ડયન કરનાર ભારતીય મૂળની બીજી વ્યક્તિ હતા. ૧૯૮૪માં રશિયાના અંતરિક્ષયાન દ્વારા અંતરિક્ષમાં પહેલું ઉડ્ડયન કર્યું હતું. કલ્પનાએ પોતાના આ પહેલા મિશનમાં ૧.૦૪ કરોડ માઈલનો પ્રવાસ કર્યો હતો અને પૃથ્વીની ૨પર વાર પ્રદક્ષિણા કરી હતી અને અંતરિક્ષમાં ૩૬૦ કલાકો વીતાવ્યા હતા. તે યાન પછી ખરાબ થઈ ગયું હતું અને તેને પકડવા માટે બે અવકાશયાત્રીઓને આકાશમાં ચાલવું પડ્યું હતું. આ બાબતની તપાસ પાંચ મહિના ચાલી અને તેમાં કલ્પના ચાવલાનો કોઈ જ વાંક ન હોવાનું અને અમેરિકન જમીન કર્મચારીઓ દોષિત માલુમ પડ્યા હતા. આ STS-87ના ઉડ્ડયન પછી કલ્પનાએ અંતરિક્ષયાત્રી કાર્યાલયમાં અનેક ટેકનિકલ પદો ઉપર કામ કર્યું અને તે દરમિયાન તેની કાર્યકુશળતાની સાથી કાર્યકર્તાઓ ખૂબ જ પ્રશંસા કરતા. સ. ૧૯૮૩માં તે એક ઉડ્ડયનકાર્યના તાલીમદાતા અને વિમાની બાબતોના લેખક જીન પિયરે કેરિસને મળી અને તેમની સાથે લગ્ન કર્યા અને સ. જે પ્રયોગોમાં પૃથ્વી અને અંતરિક્ષવિજ્ઞાનને લગતા પ્રયોગો તથા અંતરિક્ષયાત્રીના સ્વાસ્થ્ય અને સુરક્ષાને લગતા પ્રયોગો સામેલ હતા. આ કોલંબિયા અંતરિક્ષયાનમાં તેના અન્ય છ સાથીઓ હતા. અંતરિક્ષમાં જનારી પહેલી ભારતીય મૂળની મહિલા કલ્પના ચાવલાની એ બીજી અંતરિક્ષયાત્રા જ તેની અંતિમ યાત્રા સાબિત થઈ. બધા જ પ્રકારના સંશોધન અને વિચારવિમર્શ પછી પૃથ્વી તરફ પાછા ફરતી વખતે અંતરિક્ષયાન પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશતી વખતે પૃથ્વીના વાયુમંડળ સાથેના ઘર્ષણને કારણે સળગી ઊઠ્યું. નાસા અને સમગ્ર વિશ્વ માટે આ એક ખૂબ જ દુઃખદાયક ઘટના હતી.

17/03/2023

कैसे बने नेहरू प्रधानमंत्री तो सुनिए ।
🚩🚩🚩

Lakshmi, the Temple elephant at Arulmigu Manakula Vinayagar Pondicherry passed away today morning - collapsing while wal...
30/11/2022

Lakshmi, the Temple elephant at Arulmigu Manakula Vinayagar Pondicherry passed away today morning - collapsing while walking to work. This gentle soul was the true epitome of strength & kindness.

Om Shanti 🙏

Address

Himatnagar

Telephone

+919173284414

Website

Alerts

Be the first to know and let us send you an email when I.T Cell Team Bjp Idar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share