23/06/2020
ADMISSION માટે ની માહિતી.
આપની ધોરણ- 10 અથવા 12 સાયન્સ, આટ્સ, કોમર્સ ( ગુજરાતી/ અંગ્રેજી) માધ્યમની ઇન્કવાયરી હતી.
આપ અમારી સંસ્થા ની રુબરુ મુલાકાત માટે આવવા વિનંતી.
લીમીટેડ સીટ હોવા ના કારણે જેમ બને તેમ વહેલા આવવું.
તમારા મિત્ર સર્કલ માં કોઈ વિદ્યાર્થી એ એડમીશન લેવાનું હોય તો સાથે લાવવા વિનંતી.
રુબરુ મુલાકાત વખતે લાવવા ના ડોક્યુમેન્ટ
(1) વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝના ફોટા
(2) ઓરીજીનલ લિવિંગ સર્ટિફિકેટ (LC )
(3) ધોરણ- 10 હોય તો માર્કશીટ ઓરીજીનલ
અથવા ધોરણ 12 હોય તો ધોરણ- 10 અને ધોરણ 12 ની ઓરીજનલ માર્કશીટ
(4) વિદ્યાર્થી તથા માતા પિતા ના આધાર કાર્ડ ઓરીજીનલ
મુલાકાત વખતે વિદ્યાર્થી માતા પિતા એ રુબરુ આવવા નો આગ્રહ રાખવો
અન્ય સુચનો માટે મુલાકાત માટે આવતા પહેલા ટેલીફોન કરી ને જાણ કરવી.
સરનામું
આર આર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ હિંમતનગર
ઑફિસ એડ્રેસ
DFF - 47,48 ન્યુ દુર્ગા કોમ્પ્લેક્સ બજાર, હિંમતનગર સાબરકાંઠા
ક્લાસીસ સરનામું
DSF - 32,33 ન્યુ દુર્ગા કોમ્પ્લેક્સ બજાર, હિંમતનગર સાબરકાંઠા
7600181208
7600266208
9662546905 / 07
Office WhatsApp numbr
9998339068