GPH_College_Official

GPH_College_Official Government Polytechnic Himatnagar is a State Government Institute situated at Himatnagar

Government polytechnic Himatnagar is running with following Program.:

Civil Engineering-90 Seats
Mechanical Engineering-120 Seats
Electrical Engineering-90 Seats
Information Technology-150 Seats
Computer Engineering-60 Seats
Computer Aided Costume Design & Dress Making-30 Seats

Expert Session @ 8th January 2026સરકારી પોલીટેકનિક કોલેજ હિંમતનગરવિષય. : સ્વદેશી અપનાવો વક્તા : શ્રીમતી નીનાબેન ભટ્ટ ગુજ...
08/01/2026

Expert Session
@ 8th January 2026

સરકારી પોલીટેકનિક કોલેજ હિંમતનગર

વિષય. : સ્વદેશી અપનાવો

વક્તા : શ્રીમતી નીનાબેન ભટ્ટ
ગુજરાત પ્રાંત સહ મહિલા પ્રમુખ સ્વદેશી જાગરણ મંચ
ગુજરાત પ્રાંત સહ સમન્વયક સ્વાવલંબી ભારત અભિયાન

તારીખ. ૦૮/૦૧/૨૦૨૬
સમય.૧૧.૩૦ થી ૧.૦૦

સેમિનાર હોલ,
સરકારી પોલીટેકનિક કોલેજ હિંમતનગર.

🌼 આજ રોજ 08-05-2026 હિંમતનગર તાલુકાની પોલિટેક્નિક કોલેજ ખાતે ચોસઢ જોગણી સખી મંડળ દ્વારા “મંગલમ કેન્ટીન”નું ભવ્ય ઉદ્ઘાટન ...
08/01/2026

🌼 આજ રોજ 08-05-2026 હિંમતનગર તાલુકાની પોલિટેક્નિક કોલેજ ખાતે ચોસઢ જોગણી સખી મંડળ દ્વારા “મંગલમ કેન્ટીન”નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. 🌼
આ કેન્ટીનનું ઉદ્ઘાટન માનનીય DDO સાહેબ તથા નિયામક સાહેબના શુભ હસ્તે કરવામાં આવ્યું. જેમાં પ્રિન્સીપલ શ્રી,પોલીટેકનિક કોલેજ,રિલાયન્સ ફાઉન્ડેશન માંથી રિઝનલ કો ઓર્ડીનેટર શ્રી,બાયફ સંસ્થામાંથી સ્ટેટ લીડર,જિલ્લા કક્ષા થી DLM શ્રી, APM-D શ્રી, તાલુકા કક્ષા થી TLM શ્રી, APM -T, NRLM સ્ટાફ તથા પોલીટેકનિક કોલેજ સ્ટાફ તેમજ બાયફ સંસ્થા નો સ્ટાફ ઉપસ્થિત રહેલ હતા.
આ અવસર પર સખી મંડળની બહેનોની મહેનત, એકતા અને આત્મનિર્ભર બનવાની ભાવના સ્પષ્ટ જોવા મળી.
મંગલમ કેન્ટીન માત્ર એક કેન્ટીન નહીં પરંતુ ગ્રામિણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને સ્વરોજગારની દિશામાં એક પ્રેરણાદાયી પહેલ છે.
આ પહેલ દ્વારા બહેનોને નિયમિત રોજગાર, આત્મવિશ્વાસ અને પોતાની ઓળખ ઊભી કરવાની સુવર્ણ તક મળશે.
🌟 નારી શક્તિથી વિકાસ તરફનું એક સશક્ત પગલું 🌟


https://www.instagram.com/p/DTP9Qngjb8c/?igsh=YTZ1NHZwbW9hMjdy

ભારતીય વિચાર મંચ અને પોલીટેકનિક કોલેજ હિંમતનગર ના સંયુક્ત આયોજિત વિચાર ગોષ્ઠિ.વિષય. : પયૉવરણ અને ભારતીય દ્રષ્ટિ વક્તા : ...
31/12/2025

ભારતીય વિચાર મંચ અને પોલીટેકનિક કોલેજ હિંમતનગર ના સંયુક્ત આયોજિત વિચાર ગોષ્ઠિ.

વિષય. : પયૉવરણ અને ભારતીય દ્રષ્ટિ

વક્તા : શ્રી. ક્ષિપ્રાબેન પાઠક
પરિચય. : પયૉવરણ વિશેષજ્ઞ
સ્થાપક. પંચતત્વ સંસ્થા

તારીખ. ૩૧/૧૨/૨૦૨૫
રિપોર્ટિંગ સમય :૨. ૩૦
સમય.૩.૦૦ થી ૪.૦૦

સેમિનાર હોલ,
સરકારી પોલીટેકનિક કોલેજ હિંમતનગર.

Padyatra 20-11-2025The Unity March is a nationwide initiative honouring the 150th birth anniversary of Sardar Vallabhbha...
24/11/2025

Padyatra 20-11-2025

The Unity March is a nationwide initiative honouring the 150th birth anniversary of Sardar Vallabhbhai Patel "Sardar@150 Unity March" at Government Polytechnic Himatnagar.








The Unity March is a nationwide initiative honouring the 150th birth anniversary of Sardar Vallabhbhai Patel. Speech com...
14/11/2025

The Unity March is a nationwide initiative honouring the 150th birth anniversary of Sardar Vallabhbhai Patel. Speech competition was conducted as pre-event activities for the "Sardar@150 Unity March" at Government Polytechnic Himatnagar.







15/10/2025











04/10/2025








19/08/2025











08/07/2025






21/05/2025





Address

Motipura Circle, N. H. No. 8, Nr. Sc. College
Himatnagar
383001

Alerts

Be the first to know and let us send you an email when GPH_College_Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to GPH_College_Official:

Share