Info Sabarkantha GoG

Info Sabarkantha GoG Info Sabarkantha GoG
facebook Account of District Information office, Sabarkantha ( જિલ્લા માહિતી કચેરી, સાબરકાંઠા) Government of Gujarat

'વિશ્વ તમાકુ નિષેધ દિન'ની ઉજવણીના ભાગરૂપે આઈ.ટી.આઈ. ઇડર ખાતે એક બહુઆયામી આરોગ્ય અને જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામા...
29/05/2026

'વિશ્વ તમાકુ નિષેધ દિન'ની ઉજવણીના ભાગરૂપે આઈ.ટી.આઈ. ઇડર ખાતે એક બહુઆયામી આરોગ્ય અને જાગૃતિ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
CMO Gujarat Gujarat Information

સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે  આયોજિત રક્તદાન કેમ્પમાં કુલ 21 યુનિટ રક્ત એક...
29/05/2026

સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકાના ખેડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં કુલ 21 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
CMO Gujarat Gujarat Information

સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય શાખા દ્વારા ૨૮ મે ‘વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ’ને કેન્દ્રમાં રાખીને સમગ્ર મે માસ દરમિયાન જિલ્લા...
29/05/2026

સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય શાખા દ્વારા ૨૮ મે ‘વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ’ને કેન્દ્રમાં રાખીને સમગ્ર મે માસ દરમિયાન જિલ્લામાં ‘માસિકોત્સવ’ તરીકે વ્યાપક ઉજવણી કરવામાં આવી હતી.
CMO Gujarat Gujarat Information

હિંમતનગર ખાતે પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાની વર્ચુઅલ ઉપસ્થિતિ અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાન...
29/05/2026

હિંમતનગર ખાતે પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમન વાજાની વર્ચુઅલ ઉપસ્થિતિ અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળ અને પ્રિ-મોન્સૂનની સમીક્ષા બેઠક યોજાઈ

પ્રજાના પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે કટિબદ્ધ સાબરકાંઠા વહીવટી તંત્ર!હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુન...
27/05/2026

પ્રજાના પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે કટિબદ્ધ સાબરકાંઠા વહીવટી તંત્ર!

હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને 'જિલ્લા સ્વાગત કાર્યક્રમ' યોજાયો, જેમાં રજૂ થયેલા પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરવામાં આવી.
CMO Gujarat Gujarat Information Sabarkantha District Panchayat

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના શીલવાડ કંપાના દેવકીબેન પટેલના પાર્થિવ દેહનું હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે દેહદાન અને ચક્ષુ...
25/05/2026

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના શીલવાડ કંપાના દેવકીબેન પટેલના પાર્થિવ દેહનું હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે દેહદાન અને ચક્ષુદાન કરાયું

સાબરકાંઠામાં ‘ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ હેઠળ ૧૬૯ ગામોમાં જનકલ્યાણનો સેવાયજ્ઞ. પ્રાયોજના વહીવટીદાર શ્રી વિશા...
25/05/2026

સાબરકાંઠામાં ‘ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ હેઠળ ૧૬૯ ગામોમાં જનકલ્યાણનો સેવાયજ્ઞ. પ્રાયોજના વહીવટીદાર શ્રી વિશાલ સક્સેનાએ પત્રકાર પરિષદમાં DA-JGUA અભિયાનની વિસ્તૃત વિગતો રજૂ કરી

સાબરકાંઠા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે 2021 બેચના IAS અધિકારી શ્રી એચ. પી. પટેલે કાર્યભાર સંભાળ્યો. હિંમતનગર જિલ્...
21/05/2026

સાબરકાંઠા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે 2021 બેચના IAS અધિકારી શ્રી એચ. પી. પટેલે કાર્યભાર સંભાળ્યો. હિંમતનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે તેમનું ઉષ્માભેર સ્વાગત કરાયું. અગાઉ જૂનાગઢ DDO અને મુખ્યમંત્રી કાર્યાલયમાં OSD તરીકે સેવા આપી છે
CMO Gujarat Gujarat Information Sabarkantha District Panchayat

20/05/2026

સાબરકાંઠાના નિવાસી અધિક કલેક્ટર શ્રી કિષ્ના વાઘેલાની જિલ્લાવાસીઓને અપીલ; ‘જનગણના ૨૦૨૭’ અંતર્ગત શરૂ થયેલ 'સ્વ-ગણતરી' પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લો.

📉 દેશનો વિકાસ, આપણી ગણતરી! આજે જ મુલાકાત લો: se.census.gov.in 💻

20/05/2026

જનગણના ૨૦૨૭: આપણી વસ્તી ગણતરી, એ જ આપણો વિકાસ!
રાષ્ટ્ર નિર્માણના અભિયાનમાં સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયાએ તમામ નાગરિકોને 'સ્વ-ગણતરી' પ્રક્રિયામાં જોડાવા અપીલ કરી છે. ઘરબેઠા જ સત્તાવાર પોર્ટલ 👉 se.census.gov.in પર તમારી સાચી વિગતો નોંધાવો. આપની માહિતી સંપૂર્ણ ગુપ્ત રહેશે.

20/05/2026

સાબરકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્ર નિર્માણની મહત્વપૂર્ણ પ્રક્રિયા એવી 'જનગણના ૨૦૨૭' માં સ્વ ગણતરીમાં સક્રિયપણે જોડાવવા જિલ્લા પોલીસ વડાશ્રી ગોહિલ દ્વારા અપીલ કરવામાં આવી છે.નાગરિકો ૩૧ મે ૨૦૨૬ સુધી આ (se.census.gov.in) પોર્ટલ પર જઈ સરળતાથી સ્વ-ગણતરી કરી શકશે

Address

Himatnagar
383001

Alerts

Be the first to know and let us send you an email when Info Sabarkantha GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Info Sabarkantha GoG:

Share