Vishwakrma vanshi Sena, Halol

Vishwakrma vanshi Sena, Halol Welcome to Vishwakrma vanshi Sena, Halol official Page ��

તારિખ ૨૨-૦૨-૨૦૨૪ નાં રોજ  શ્રી.વિશ્વકર્મા જયંતિ નાં દિવસ દરમીયાન મહેમાન શ્રી ઓ નુ સ્વાગત  સન્માન કરવાં માં આવ્યું.. અને ...
24/02/2024

તારિખ ૨૨-૦૨-૨૦૨૪ નાં રોજ શ્રી.વિશ્વકર્મા જયંતિ નાં દિવસ દરમીયાન મહેમાન શ્રી ઓ નુ સ્વાગત સન્માન કરવાં માં આવ્યું.. અને ત્યાર બાદ શીતલ ભાઈ પટેલ ( પુર્વ. નગર પાલિકા પ્રમુખ, હાલોલ) દ્વારા આરતી કરવાં માં આવી.

20/08/2023

શ્રી વિશ્ર્વકર્મા વંશી સેના નાં રાષ્ટ્રિય અઘ્યક્ષ શ્રી. મનોજકુમાર નંદકિશોર પાંચાલ, તેમના દરેક સભ્ય મંડલ સાથે ઇન્દોર (મધ્યપ્રદેશ) થી હાલોલ, ગોધરા, અને પાવાગઢ મહાકાલી માં નાં દર્શન ની મુલાકાત માટે આવ્યા હતા, અને તેમના સ્વાગત માટે વિશ્ર્વકર્મા વંશી સેના શ્રી. પ્રવીણભાઈ પાંચાલ (ગૂજરાત અઘ્યક્ષ) અને (ગૂજરાત મહા મંત્રી) શ્રી. હેમશભાઈ પાંચાલ સાથે મળી ને સ્વાગત સહકાર કર્યો, અમે સૌ ખૂબ આનંદ અનુભવીએ છે, દરેક સભ્ય મંડલ સાથે આ મુલાકાત એક મજબૂત જોડ બને, અને સમાજ મટે આવા જ કાર્ય હંમેશા કરતાં રહીએ 🙏

17/08/2023
આજે 08-08-2023 નાં દિવસે  શ્રી વિશ્ર્વકર્મા વંશી સેના નાં રાષ્ટ્રીય અધ્યક્ષ. શ્રી. મનોજકુમાર પંચાલ (ઇન્દોર, મધ્યપ્રદેશ),...
09/08/2023

આજે 08-08-2023 નાં દિવસે શ્રી વિશ્ર્વકર્મા વંશી સેના નાં રાષ્ટ્રીય અધ્યક્ષ. શ્રી. મનોજકુમાર પંચાલ (ઇન્દોર, મધ્યપ્રદેશ), તથા તેમના અન્ય મંત્રી મંડલ સાથે આજે હાલોલ ખાતે મુલાકાત લીધી, અને દરેક સભ્યો ને તેમને રૂબરૂ મળવાની તક મળી, તથા તેમાં શ્રી. પ્રવીણકુમાર પંચાલ (પ્રમૂખ ગૂજરાત પ્રદેશ ), હિમેશ પંચાલ (મહા મંત્રી, ગુજરત), શ્રી. હિતેશ ભાઈ પંચાલ ( પંચાલ સમાજ મંત્રી, હાલોલ), નીરવભાઈ પંચાલ( પ્રમુખ યુવા મંડળ, હાલોલ), અંકુરભાઇ પંચાલ( મંત્રી યુવા મંડળ, હાલોલ ), રૂચિતાબેન પંચાલ(મહિલા પ્રમુખ, હાલોલ), સંજયભાઈ પંચાલ ( અઘ્યક્ષ, કલોલ), રિતેશ પંચાલ( મહામંત્રી, કલોલ) તથા અન્ય સભ્યો અને હાલોલ મહિલા મંડળ એ મળી ને તેમનું સ્વાગત તથા તેમનું સન્માન કરવા માં આવ્યું 🙏✨

- રાહુલ કુમાર પંચાલ (મીડિયા પ્રભારી હાલોલ)

15th august..Blood donation Camp in panchal Dharma shala, Halol. દરેકે સેવા આપવા વિનંતી 🙏
01/08/2023

15th august..Blood donation Camp in panchal Dharma shala, Halol.
દરેકે સેવા આપવા વિનંતી 🙏

👏
27/07/2023

👏

Address

Vishwakrma Temple, Pavagadh Road
Halol
389350

Telephone

+918460447466

Website

Alerts

Be the first to know and let us send you an email when Vishwakrma vanshi Sena, Halol posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Vishwakrma vanshi Sena, Halol:

Share

Category