BJP4Gondal

BJP4Gondal Gondal Vidhansabha Na Bjp Na Karyakartao Ne Mahiti Malti Rahe E Mate Nu Page 6e To Gondal Bjp Na Darek Sabhya Aa Page Like Kare

14/01/2021

कृपया इस पेज को लाईक और फोलोव करे और करवाये

🚩🛕।। जय श्री राम ।।🛕🚩

Social service

17/07/2020
07/06/2020

શ્રી વેદમાતા ગાયત્રી પ્રજ્ઞાપીઠ ગોંડલ તરફ થી જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે,

તા.8/6/2020 ના રોજ થી સરકારશ્રી ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ (દો ગજ કી દુરી) ના સંપૂર્ણ પાલન સાથે ગાયત્રી પરિવાર ના નિયમ મુજબ લગ્ન સંસ્કાર, યજ્ઞ તેમજ તમામ પ્રકાર ના સંસ્કાર વિધિ ફરી પાછી ચાલુ કરવા માં આવશે,

આપના પરિવાર માં ઉપર મુજબ ના સંસ્કારો કરાવવા માટે ગાયત્રી મંદિર ગોંડલ નો સંપર્ક કરવો

ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોર્ચા માં નિયુક્તિ થવા બદલ આપ સર્વે મિત્રો ને હાર્દિક અભિનંદન
21/07/2017

ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોર્ચા માં નિયુક્તિ થવા બદલ આપ સર્વે મિત્રો ને હાર્દિક અભિનંદન

🌷 *ભારતીય જનતા પાર્ટી - આઈ.ટી. અને સોશિયલ મીડિયા ટીમ ગોંડલ   🌷            || નમસ્કાર ||          || વંદે માતરમ ||     આદ...
29/05/2017

🌷 *ભારતીય જનતા પાર્ટી - આઈ.ટી. અને સોશિયલ મીડિયા ટીમ ગોંડલ 🌷
|| નમસ્કાર ||
|| વંદે માતરમ ||
આદરણીય વિસ્તારક શ્રીઓ ,
પાર્ટી દ્વારા બનાવેલ ' BJP Booth TT ' ની એપ આપશ્રી એ ડાઉનલોડ કરી લીધી હશે. આ એપ માં આપે વિસ્તારક તરીકે કરેલી કામગીરી ની નોંધ રોજે રોજ અપડેટ ફરજિયાત છે આ એપ ની નોંઘ પ્રદેશ કાર્યાલયે થાય છે માટે નમ્ર વિનંતી છે કે આ એપ માં માંઞવામા આવતી તમામ માહિતી પૂર્ણ કરો
🙏🏻🌹🌷🌹🙏🏻

આ એપ્લીકેશન બાબતે આપને કોઈ તકલીફ પડતી હોય તો આપ અમોને કોલ કરશો તો અમો આપને મદદરૂપ બની શકશું,

આ એપ નું પાર્ટી ની દ્રષ્ટિએ ખુબ મહત્વ છે.

ગોંડલ શહેર અને તાલુકા માં "BJP Booth TT" મદદ માટે ફોન નંબર
1. વિનયભાઈ રાખોલિયા (સહ ઇન્ચાર્જ, આઈ.ટી. અને સોશિયલ મીડિયા વિભાગ, રાજકોટ જીલ્લા ભાજપ)
9998126781,
2. પ્રવિણભાઇ રૈયાણી (ઇન્ચાર્જ, આઇ.ટી. અને સોશિયલ મીડિયા વિભાગ, ગોંડલ વિધાનસભા)
7096311509
3. નરેન્દ્રભાઈ માંડલિક (સહ ઇન્ચાર્જ, આઈ.ટી. અને સોશિયલ મીડિયા વિભાગ, ગોંડલ વિધાનસભા)
7575085468

*વિસ્તારક કાર્યક્રમ આઇ.ટી. અને સોશિયલ મીડિયા ટીમ

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

# Narendra Modi Narendra modi Amit Shah PMO India Pankaj Shukla Ram Madhav Bharat Pandya Bharatiya Janata Party (BJP) CMO Gujarat Vijay Rupani VIJAY PATEL Jay Narayan Vyas Jayesh Radadiya Smriti Zubin Irani Mansukh Mandaviya Nitinbhai Patel Nitin Gadkari Rajika Kacheria

આજ રોજ ગોંડલ નગરપાલિકા વોર્ડ નં. 3,4 અને 6 ના "સેવાસેતુ" કેમ્પ નું આયોજન બક્ષીપંચ મોર્ચા કાર્યાલય, ટાઉન હોલ, ગોંડલ મુકામ...
04/05/2017

આજ રોજ ગોંડલ નગરપાલિકા વોર્ડ નં. 3,4 અને 6 ના "સેવાસેતુ" કેમ્પ નું આયોજન બક્ષીપંચ મોર્ચા કાર્યાલય, ટાઉન હોલ, ગોંડલ મુકામે કરવામાં આવેલ, આ કાર્યક્રમ માં તાલુકા સેવા સદન તથા નગરપાલિકા ના અધિકારીઓ અને કર્મચારીઓ, નગરપાલિકા ના પ્રમુખશ્રી અને કાઉન્સિલરો, ગુજરાત સરકાર ના બોર્ડ નિગમ ના હોદ્દેદારશ્રી, શહેર ભાજપ ના પ્રમુખશ્રી અને આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહેલા, મોટી સંખ્યા માં શહેરીજનો હાજર રહી ને જુદી જુદી સરકારી સેવાઓ નો લાભ લીધેલ

ગોંડલ શહેર માં પ્રવેશવા માટે 135 વર્ષ જુના જર્જરિત હાલત માં રહેલ રેલ્વે ઓવર બ્રિજ ( સાંઢિયા પુલ ) ને નવીનીકરણ કરવા માટે ...
10/04/2017

ગોંડલ શહેર માં પ્રવેશવા માટે 135 વર્ષ જુના જર્જરિત હાલત માં રહેલ રેલ્વે ઓવર બ્રિજ ( સાંઢિયા પુલ ) ને નવીનીકરણ કરવા માટે સરકારશ્રી દ્વારા મંજૂરી આપેલ એ બ્રિજ નું આજ રોજ ખાતમુહૂર્ત નું આયોજન કરવામાં આવેલ, આ કાર્યક્રમ માં ગોંડલ ના ધારાસભ્યશ્રી જયરાજસિંહ જાડેજા, માર્કેટિંગ યાર્ડ ના ચેરમેનશ્રી જયંતિભાઈ ઢોલ, બ્રિજ ની નવીનીકરણ અને પહોળો બનાવવા માટે ની મંજૂરી માટે જેમની અથાગ મહેનત છે એવા ચેમ્બર ઓફ કોમર્સ ના શિરીશભાઈ તથા નગરપાલિકા ના પ્રમુખશ્રી માનીષાબેન સાવલિયા તથા હોદેદારો અને ભાજપ સંગઠન ના આગેવાનો તથા ગ્રામજનો બહોળી સંખ્યા માં હાજર રહેલા.

पांच राज्यो के चुनावी नतीजो में भाजपा का भगवा लहराया, इस भव्य विजयोत्सव को उत्सव की तरह मनाते हुवे गोंडल,गुजरात के भाजपा...
11/03/2017

पांच राज्यो के चुनावी नतीजो में भाजपा का भगवा लहराया, इस भव्य विजयोत्सव को उत्सव की तरह मनाते हुवे गोंडल,गुजरात के भाजपा कार्यकर्ता

ગોંડલ શહેર અને તાલુકા ભાજપ પરિવાર કારોબારી બેઠક નું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજન કરવામાં આવેલ,આ બેઠક માં પાસ ના યુવ...
10/02/2017

ગોંડલ શહેર અને તાલુકા ભાજપ પરિવાર કારોબારી બેઠક નું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આયોજન કરવામાં આવેલ,
આ બેઠક માં પાસ ના યુવા આગેવાન ને જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી જેન્તીભાઈ ઢોલ એ ખેસ પહેરાવી ભાજપ માં પ્રવેશ કરાવેલ, આ કાર્યક્રમ માં ગોંડલ ના ધારાસભ્ય શ્રી જયરાજસિંહજી જાડેજા તથા શહેર અને તાલુકા ભાજપ ના પ્રમુખશ્રીઓ, મહામંત્રીઓ,જીલ્લા તથા પ્રદેશ કક્ષા ના હોદેદારો, તાલુકા પંચાયત, નગરપાલિકા ના હોદેદારો તથા મોટી સંખ્યા માં કાર્યકર્તાઓ હાજર રહેલા.

ભારત દેશ ના યુવાઓ ના આદર્શ અને દુનિયા માં ભારતીય સંસ્કૃતિ વિશે માહિતગાર કરનાર સ્વામીવિવેકાનંદજી ની 154 મી જન્મજયંતિ નિમિ...
12/01/2017

ભારત દેશ ના યુવાઓ ના આદર્શ અને દુનિયા માં ભારતીય સંસ્કૃતિ વિશે માહિતગાર કરનાર સ્વામીવિવેકાનંદજી ની 154 મી જન્મજયંતિ નિમિતે ગોંડલ શહેર ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદજી ની પ્રતિમા ને હારતોરા કરી ને ઉત્સાહ પૂર્વક જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ શહેર ભાજપ પ્રમુખ રૈયાણી શાહેબ નાં માર્ગદર્શન મુજબ ઉજવવા મા આવેલ.
#રાષ્ટ્રીયયુવાદિવસ, , ,

Address

Gondal
360311

Website

Alerts

Be the first to know and let us send you an email when BJP4Gondal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share