Vise prasident of gondal - BJP".

Vise prasident of gondal - BJP". president of bjp gondal taluka

06/05/2023

જય કેસરી નંદન

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજનાર Y20-Gujarat Talks  કાર્યક્રમની તૈયારીઓના ભાગરુપે રાજ...
06/05/2023

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજનાર Y20-Gujarat Talks કાર્યક્રમની તૈયારીઓના ભાગરુપે રાજકોટ જિલ્લો અને શહેર ની બેઠક મળી.

આ બેઠકમાં ઝોન સંયોજક શ્રી મયંકભાઈ બારોટ,વિશાલભાઈ ગજ્જર,પૃથ્વીસિંહ વાળા,રાજકોટ જિલ્લા યુવા ભા.જ.પ. પ્રમુખ શ્રી સતીશભાઈ શીંગાળા,રાજકોટ શહેર યુવા ભા.જ.પ. મહામંત્રી શ્રી હેમાંગભાઈ પીપળીયા,રાજકોટ જિલ્લા સંયોજક શ્રી વિમલભાઈ ખંડવી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. આ બેઠકમાં રાજકોટ જિલ્લા તેમજ શહેર ના સંયોજક શ્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
Kaushal Dave विशाल गज्जर Mayank Barot Vala Pruthvirajsinh S Satish Shingala Hemang Pipaliya

03/05/2023
03/05/2023

Y20 ગુજરાત સંવાદમાં જોડાશે 5,00,000 લાખ યુવાન,
એમના વિચાર આપશે દેશની દિશાને ઉન્નત આકાર!

જોડાવાના છો ને તમે પણ ?

આજે જ રજિસ્ટ્રેશન માટે નીચે આપેલ નંબર પર કોલ કરો.

📞: 8401400400

મન કી બાત કાર્યક્રમ ગોંડલ તાલુકો
02/05/2023

મન કી બાત કાર્યક્રમ ગોંડલ તાલુકો

Y 20
02/05/2023

Y 20

રાજકોટ જિલ્લા ભાજપ કારોબારી મિટિંગ હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે
04/02/2023

રાજકોટ જિલ્લા ભાજપ કારોબારી મિટિંગ હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે

02/01/2023

Address

Gondal
Gondal

Website

Alerts

Be the first to know and let us send you an email when Vise prasident of gondal - BJP". posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share