29/07/2026
ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે, જીવનને મૂલ્યવાન દિશા આપનાર, અજ્ઞાનમાંથી આત્મબોધ તરફ લઈ જનાર અને માનવતાના આદર્શોને જીવનમાં ઉતારવાની પ્રેરણા આપનાર તમામ પૂજ્ય ગુરુજનોના શ્રીચરણોમાં સાદર વંદન અને ભાવભીની કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
આપ સૌને ગુરુ પૂર્ણિમાની મંગલકારી શુભકામનાઓ.