07/03/2024
*સંદેશ...*
*INDIA ગઠબંધન*
આમ આદમી પાર્ટી પંચમહાલ જિલ્લાના તમામ પદાધિકારી તથા કાર્યકર મિત્રો.....
આવતીકાલે પંચમહાલ જિલ્લામાં માન. રાહુલ ગાંધીજી ના નેતૃત્વ હેઠળ ભારત જોડો ન્યાય યાત્રા આવી રહીં છે.
જેમાં જોડાવા માટે આપ સૌને જણાવવામાં આવે છે.
*ભારત જોડો ન્યાય યાત્રા નો રૂટ*
▪️સંત રોડ
▪️ગોધરા
▪️વેજલપુર
▪️કાલોલ
▪️હાલોલ
▪️પાવાગઢ
▪️શિવરાજપુર
▪️જાંબુઘોડા
આભાર 🙏
જિલ્લા પ્રમુખ
*આમ આદમી પાર્ટી પંચમહાલ*