Pustak Parab Tankara

Pustak Parab Tankara પુસ્તકોનો ખજાનો એટલે પુસ્તક પરબ

 #આવતીકાલે_સવારે_જરૂરથી_પધારો *વધું લોકો સુધી પહોંચાડવા નમ્ર નિવેદન* 🌷🙏🏻
04/04/2026

#આવતીકાલે_સવારે_જરૂરથી_પધારો

*વધું લોકો સુધી પહોંચાડવા નમ્ર નિવેદન* 🌷🙏🏻

  postઓગસ્ટ મહિનાનો પહેલો રવિવારે કુમાર તાલુકા શાળા-ટંકારા ખાતે તારીખ ૦૪/૦૮/૨૦૨૪ ના રોજ યોજાયેલ *૪૫ માં પુસ્તક પરબ ટંકાર...
02/09/2024

post

ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવારે કુમાર તાલુકા શાળા-ટંકારા ખાતે તારીખ ૦૪/૦૮/૨૦૨૪ ના રોજ યોજાયેલ *૪૫ માં પુસ્તક પરબ ટંકારા*, જી. મોરબી ની ઝલક 📚

*પુસ્તક આવક(પુસ્તક પાછી આપી ગયા) : ૪૩*
*પુસ્તક જાવક( પુસ્તક વાંચવા લઈ ગયા): ૪૪*

પુસ્તક પરબ સાથે ૨૫ વર્ષ થી નીચેના અને ૨૬ થી ૪૦ વર્ષ સુધી નાં બહેનો માટે *ઈકો ફ્રેન્ડલી રાખડી સ્પર્ધા* નું આયોજન પણ કરવામાં આવેલ જેમાં ૧૭ જેટલા બહેનો એ સ્પર્ધા માટે ભાગ લીધેલ જેમાં રાખડી બનાવવાની બધી જ સામગ્રી જાતે લઈને પરબમાં જ અવનવી રીતે રાખડી બનાવી એક આનંદમય વાતાવરણ ઊભુ કરેલ હતું.🌸

મિશ્રીબેન જયેશભાઇ પાડલીયા દ્રારા સરસ પુસ્તક પરિચય આપવામાં આવેલ...📖

04/12/2020
10/08/2020

Follow Pustak Parab Tankara I'd for further updates!
Thank you ! :)

😊👍
04/07/2020

😊👍

આવતા રવિવારે ભુલાય નહીં 💐 #5/7/2020
03/07/2020

આવતા રવિવારે ભુલાય નહીં 💐
#5/7/2020

01/07/2020

નમસ્કાર વાચકમિત્રો,🙏🏻

🔸આ મહિનાના એટલે કે જુલાઈના "પહેલા રવિવારે" 5 તારીખે કોરોનાથી તકેદારી રાખીને કેટલાક નિયમો સાથે અમે પુસ્તક પરબ ચાલુ કરવા જઈ રહ્યા છીએ.

🔸સ્થળ અને સમય અગાઉ જણાવ્યા મુજબ જ "કુમાર તાલુકા શાળા, ટંકારા" અને સમય સવારે 8:30 થી 11:30 નો રહેશે.

🔸જેની વાંચનપ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે ઉપલબ્ધ પુસ્તકોમાથી પોતાને ગમતુ પુસ્તક વિનામૂલ્યે વાંચવા લઈ જઈ શકશે.

🔸તથા કેટલાક નિયમોને ધ્યાનમાં રાખીને આવવાનુ રહેશે જે નીચે છે.👇🏻

🔷પુસ્તક પરબ ટંકારા ના નિયમો :-

1) પુસ્તક લેવા આવતી દરેક વ્યક્તીએ માસ્ક પહેરવુ ફરજીયાત છે.

2) શરદી, તાવ, ઉધરસ કે બીજી કોઈ બીમારી હોય તો આવવાનુ ટાળવુ.

3) પુસ્તક - પરબમા સોશીયલ ડિસ્ટન્સનુ પાલન કરવાનુ રહેશે.

4) પુસ્તક લેવા માટે નામ, સરનામુ અને મોબાઈલ નંબર લખાવા જરૂરી છે તથા પુસ્તક લઈ જવા કોઈ બેગ સાથે લઈને આવવી.

5) પરબમા આવતા દરેક વ્યક્તીના હાથ સેનીટાઈઝ કરવામા આવશે

6) પરબમા વૃધ્ધલોકો તથા બાળકોએ આવવાનુ ટાળવુ, ઘરમાથી બીજા કોઈ સભ્યને મોકલવા.

7) કોરોનામા ડરવાની જરુર નથી પણ સાવચેતી અને સલામતી જાળવવાની છે.

આભાર,
ટીમ,
પુસ્તક-પરબ
ટંકારા 📖📚

તમને વાન્ચવુ કેમા વધુ ગમે મોબાઈલમા કે પુસ્તકમા ??જણાવો કોમેન્ટમા 😃
28/06/2020

તમને વાન્ચવુ કેમા વધુ ગમે મોબાઈલમા કે પુસ્તકમા ??
જણાવો કોમેન્ટમા 😃

:(
01/04/2020

:(

Address

Gavridad
360003

Website

Alerts

Be the first to know and let us send you an email when Pustak Parab Tankara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category