Urban Development & Urban Housing Department, Government of Gujarat

Urban Development & Urban Housing Department, Government of Gujarat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Urban Development & Urban Housing Department, Government of Gujarat, Government Organization, Block No. 14, 9th Floor, New Sachivalaya, Gandhinagar, Gandhinagar.

શહેરમાં ઘર લેવું તે અમારું સપનું હતું, જે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) થકી સાકાર થયું...~ લાભાર્થી.
30/03/2026

શહેરમાં ઘર લેવું તે અમારું સપનું હતું, જે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) થકી સાકાર થયું...
~ લાભાર્થી.



30/03/2026

શહેરી વિકાસ વિભાગના e-Nagar પોર્ટલ દ્વારા હવે તમામ મહત્ત્વની સરકારી સુવિધાઓ ઉપલબ્ધ છે તમારા આંગળીના ટેરવે. ઘરે બેઠા જ વિવિધ પ્રમાણપત્રો અને સેવાઓનો લાભ લો અને સમય બચાવો.

શહેરીકરણના પડકારોને એક સમસ્યા નહીં, પરંતુ પ્રગતિ અને પરિવર્તનના અવસર તરીકે જોવાના અભિગમ પર ગુજરાત સરકાર હરહંમેશ કાર્યરત ...
28/03/2026

શહેરીકરણના પડકારોને એક સમસ્યા નહીં, પરંતુ પ્રગતિ અને પરિવર્તનના અવસર તરીકે જોવાના અભિગમ પર ગુજરાત સરકાર હરહંમેશ કાર્યરત રહી છે.

- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

બારડોલી શહેરમાં વિકાસનું વધુ એક સોપાનબારડોલી નગરપાલિકામાં ₹28.50 કરોડના ખર્ચે નિર્મિત 'અસ્તાન રેલ્વે ઓવરબ્રિજ'નું લોકાર્...
27/03/2026

બારડોલી શહેરમાં વિકાસનું વધુ એક સોપાન

બારડોલી નગરપાલિકામાં ₹28.50 કરોડના ખર્ચે નિર્મિત 'અસ્તાન રેલ્વે ઓવરબ્રિજ'નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ઓવરબ્રિજથી સ્થાનિકોની મુસાફરી હવે વધુ સરળ અને ઝડપી બનશે.

બારડોલી શહેરની સુવિધામાં નવું સોપાન​સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બારડોલી નગરપાલિકામાં ₹28.50 કરો...
26/03/2026

બારડોલી શહેરની સુવિધામાં નવું સોપાન

​સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બારડોલી નગરપાલિકામાં ₹28.50 કરોડના ખર્ચે નિર્માણ થયેલ અસ્તાન રેલ્વે ઓવરબ્રિજનું લોકાર્પણ.

આ બ્રિજથી નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે.

26/03/2026

વિકાસ અને વિરાસતનો અદ્ભુત સંગમ એટલે જામનગરનું લાખોટા તળાવ

26/03/2026

અમૃત 2.0 યોજના તથા સ્માર્ટ સિટી મિશન જેવી પહેલોથી ગુજરાતના શહેરો બની રહ્યા છે ભવિષ્ય માટે તૈયાર…

સેવાઓ થઈ હવે આંગળીના ટેરવેશહેરી સુવિધાઓને વધુ સુગમ બનાવવા માટે આવો ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપીએ. હવે લાઈનોમાં ઉભા રહેવાન...
25/03/2026

સેવાઓ થઈ હવે આંગળીના ટેરવે

શહેરી સુવિધાઓને વધુ સુગમ બનાવવા માટે આવો ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપીએ. હવે લાઈનોમાં ઉભા રહેવાની ચિંતા છોડો અને ઘરે બેઠા જ સરકારી સેવાઓનો લાભ લો.

‘Housing for All’ના ધ્યેય મંત્ર સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) થકી લાખો પરિવારોના જીવનમાં પથરાયો સુવિધાનો ઉજાસ     ...
24/03/2026

‘Housing for All’ના ધ્યેય મંત્ર સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી) થકી લાખો પરિવારોના જીવનમાં પથરાયો સુવિધાનો ઉજાસ

24/03/2026

ઈલેક્ટ્રિક મોબિલિટી, ગ્રીન ગ્રોથ અને ડિજિટલ ગર્વનન્સ થકી ગુજરાત બની રહ્યું છે Future Ready!

24/03/2026

બારડોલીની સુવિધામાં વધુ એક સોપાન

શહેરી વિકાસના મિશન સાથે બારડોલીના નાગરિકોની સગવડતા માટે અસ્તાન રેલ્વે ઓવરબ્રિજ ટૂંક સમયમાં જનતા માટે ખુલ્લો મુકાશે. આ બ્રિજથી ટ્રાફિક અને ફાટકની સમસ્યામાંથી કાયમી છુટકારો મળશે.

Address

Block No. 14, 9th Floor, New Sachivalaya, Gandhinagar
Gandhinagar
382010

Alerts

Be the first to know and let us send you an email when Urban Development & Urban Housing Department, Government of Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share