Roads & Buildings Department, Govt. of Gujarat

Roads & Buildings Department, Govt. of Gujarat Official page of Roads & Buildings Department, Govt. of Gujarat

વર્તમાન સમયમાં ઊર્જા સંરક્ષણ એ સમયની સૌથી મોટી જરૂરિયાત છે."વીજ બચત એટલે જ વીજ ઉત્પાદન" ના મંત્રને આત્મસાત કરીને ઊર્જા બ...
03/06/2026

વર્તમાન સમયમાં ઊર્જા સંરક્ષણ એ સમયની સૌથી મોટી જરૂરિયાત છે.

"વીજ બચત એટલે જ વીજ ઉત્પાદન" ના મંત્રને આત્મસાત કરીને ઊર્જા બચાવવાના રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં સહભાગી બનીએ અને રાષ્ટ્રનિર્માણના મહાયજ્ઞમાં આપણું યોગદાન આપીએ.

ઊર્જા બચતના પંચામૃત નિયમો અપનાવો, ઉજ્જવળ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી બનો.

જૂનાગઢ જિલ્લામાં ન્યાયિક સુવિધાઓને વધુ આધુનિક અને સુલભ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કોર્...
03/06/2026

જૂનાગઢ જિલ્લામાં ન્યાયિક સુવિધાઓને વધુ આધુનિક અને સુલભ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કોર્ટ બિલ્ડિંગનું નિર્માણ કાર્ય..

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કડી–થોળ–સાણંદ માર્ગનું 4-લેન વિસ્તરણ અને આધુનિકીકરણ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.આ પ્ર...
02/06/2026

મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં કડી–થોળ–સાણંદ માર્ગનું 4-લેન વિસ્તરણ અને આધુનિકીકરણ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ પ્રોજેક્ટ હેઠળ નર્મદા મેઇન કેનાલ, સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલ તથા અન્ય શાખા કેનાલો પર મુખ્ય પુલોના નિર્માણની કામગીરી પણ કરવામાં આવી રહી છે, જેનાથી માર્ગ પરિવહન વધુ સુરક્ષિત, ઝડપી અને સુગમ બનશે.

29/05/2026

રાયકા ધોળી માર્ગ પર 8.5 મીટર × 2.5 મીટર સાઈઝના 5 ગાળાવાળા બોક્સ કલ્વર્ટના નિર્માણ કાર્ય દ્વારા માર્ગ સુવિધા અને વરસાદી પાણીના નિકાલને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે.

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રોડ રૂ. ૧૧૪૭ કરોડના ખર્ચે "ગ્રીન ટેક્નોલોજી" થી બનાવશે..
28/05/2026

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રોડ રૂ. ૧૧૪૭ કરોડના ખર્ચે "ગ્રીન ટેક્નોલોજી" થી બનાવશે..

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ વર્ષના બજેટમાં ₹1147 કરોડના ખર્ચે માર્ગોના નિર્માણકાર્યમાં ક્લાઇમેટ રેઝ...
25/05/2026

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ વર્ષના બજેટમાં ₹1147 કરોડના ખર્ચે માર્ગોના નિર્માણકાર્યમાં ક્લાઇમેટ રેઝીલીય્ન્ટ અને નવી ટેક્નોલોજીના ઉપયોગની જોગવાઇ કરવામાં આવી હતી.

ગ્રીન ટેક્નોલોજીની કામગીરીમાં હયાત રોડની જૂની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.

ગ્રીન ટેક્નોલોજીથી ગુજરાતના માર્ગોની કાયાપલટમાનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્પીડ અને સ્કેલના વિઝન અનુસાર ભારતન...
23/05/2026

ગ્રીન ટેક્નોલોજીથી ગુજરાતના માર્ગોની કાયાપલટ

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્પીડ અને સ્કેલના વિઝન અનુસાર ભારતના રોડ નેટવર્કના વિકાસની ગતિ અને તેના સ્કેલમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે.

આ વિઝનને અનુરૂપ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ વર્ષના બજેટમાં ₹1147 કરોડના ખર્ચે માર્ગોના નિર્માણકાર્યમાં ક્લાઇમેટ રેઝીલીયન્ટ અને નવી ટેક્નોલોજીના ઉપયોગની જોગવાઇ કરવામાં આવી હતી. તે અનુસાર રાજ્યના વિવિધ જિલ્લામાં 20 માર્ગો પર આ ગ્રીન ટેક્નોલોજીની મદદથી કામગીરી શરૂ થવા જઇ રહી છે.

આ પ્રક્રિયામાં હયાત રોડના જૂના મટિરિયલનો ફરી ઉપયોગ કરીને રોડનું નિર્માણ કરવામાં આવશે, જેનાથી ખર્ચમાં ઘટાડાની સાથે રસ્તાની મજબૂતી વધે છે તેમજ પર્યાવરણને અનુકૂળ પ્રક્રિયાને પ્રોત્સાહન મળશે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (MMGSY) ટ્રાઇબલ યોજના હેઠળ ધરસીમેલ–હરખોડ–કુંડા માર્ગનું...
21/05/2026

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (MMGSY) ટ્રાઇબલ યોજના હેઠળ ધરસીમેલ–હરખોડ–કુંડા માર્ગનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું.

દાહોદ જિલ્લામાં આદર્શ નિવાસી શાળા (બાલક) માટે નિર્માણ પામેલ હોસ્ટેલ વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાસભર રહેઠાણની સુવિધા આ...
20/05/2026

દાહોદ જિલ્લામાં આદર્શ નિવાસી શાળા (બાલક) માટે નિર્માણ પામેલ હોસ્ટેલ વિદ્યાર્થીઓને આધુનિક અને સુવિધાસભર રહેઠાણની સુવિધા આપી રહ્યું છે.

વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ સાથે સુરક્ષિત અને સુવ્યવસ્થિત રહેવાની સુવિધા ઉપલબ્ધ થવાથી તેમના સર્વાંગી વિકાસને નવી દિશા મળી રહી છે.

પાલનપુરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણો હટાવી ૮ લેનનો 'આઈકોનિક' રોડ બનાવવામાં આવશે..
19/05/2026

પાલનપુરમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણો હટાવી ૮ લેનનો 'આઈકોનિક' રોડ બનાવવામાં આવશે..

Address

Sachivalaya
Gandhinagar

Alerts

Be the first to know and let us send you an email when Roads & Buildings Department, Govt. of Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share