06/12/2025
આધુનિક ભારતના નિર્માણમાં અવિસ્મરણીય યોગદાન આપનાર બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજી નું સમગ્ર જીવન લોકશાહીની સુંદર અને જીવંત પાઠશાળા છે.
બંધારણ શિલ્પી, ‘ભારત રત્ન’ બાબા સાહેબનું દરેક કાર્ય, દરેક નિર્ણય ‘અંત્યોદય’ને સમર્પિત રહ્યું હતું.
મહામાનવને તેમના મહાપરિનિર્વાણ દિવસ પર વિનમ્ર શ્રદ્ધાંજલિ...🙏🏻