Rayka Engineering Pvt Ltd.

Rayka Engineering Pvt Ltd. Our company is registered in government and we provide the site visiting as per work.our company found in 2011.

આપ સર્વેને તુલસી વિવાહ અને દેવઉઠી એકાદશીના પાવન પર્વની આપ સૌને અનેક શુભેચ્છાઓ 🙏🏻🌹🌹🚩🕉🚩
23/11/2023

આપ સર્વેને તુલસી વિવાહ અને દેવઉઠી એકાદશીના પાવન પર્વની આપ સૌને અનેક શુભેચ્છાઓ 🙏🏻🌹🌹🚩🕉🚩

🚩શુભ લાભ પાંચમ 🌹🌹પરમ કૃપાળુ પરમાત્મા આપના વ્યવસાય, ધંધા-રોજગાર અને ઉદ્યોગમાં સફળતાનાં શિખરે પહોંચાડે એજ અભ્યર્થના.🙏🏻🙏🏻🕉🚩...
18/11/2023

🚩શુભ લાભ પાંચમ 🌹🌹

પરમ કૃપાળુ પરમાત્મા આપના વ્યવસાય, ધંધા-રોજગાર અને ઉદ્યોગમાં સફળતાનાં શિખરે પહોંચાડે એજ અભ્યર્થના.🙏🏻🙏🏻🕉🚩🚩

"ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે ભાઈબીજ. આપ સૌને ભાઈ-બીજની હાર્દિક શુભકામનાઓ.પ્રેમ અને વિશ્વાસના આ અતૂટ તહેવાર ...
15/11/2023

"ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે ભાઈબીજ. આપ સૌને ભાઈ-બીજની હાર્દિક શુભકામનાઓ.

પ્રેમ અને વિશ્વાસના આ અતૂટ તહેવાર નિમિત્તે પ્રભુના શ્રી ચરણોમાં પ્રાર્થના કે આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો સંચાર થાય.

ભગવાન દ્વારકાધીશ આપને અને આપના પરિવાર ને સુખ..શાંતિ..સમૃદ્ધિ..ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી  શુભકામના સાથે નવું વર્ષ લાભ...
14/11/2023

ભગવાન દ્વારકાધીશ આપને અને આપના પરિવાર ને સુખ..શાંતિ..સમૃદ્ધિ..ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું વર્ષ લાભદાયી..શુભદાયી..નીવડે એવી ભગવાન દ્વારકાધીશ ને પ્રાર્થના ..".નૂતન વર્ષાભિનંદન"

12/11/2023
કાળી ચૌદશ પર્વ ની ખુબ ખુબ શુભેચ્છાઓ...શક્તિ સ્વરૂપ મહાકાલી માં ના આશીર્વાદ સદૈવ આપ પર બની રહે, જીવનમાં દુઃખો નો નાશ થાય ...
11/11/2023

કાળી ચૌદશ પર્વ ની ખુબ ખુબ શુભેચ્છાઓ...
શક્તિ સ્વરૂપ મહાકાલી માં ના આશીર્વાદ સદૈવ આપ પર બની રહે, જીવનમાં દુઃખો નો નાશ થાય અને આપના જીવનમાં સુખ સમૃદ્ધિ વધે એવી પ્રાર્થના.

આજે ધનતેરસનાં પાવન અવસરે ભગવાન ધન્વંતરિ આપ સૌન સ્વસ્થતા, સમૃદ્ધિ, સુખાકારીનાં આશીર્વાદ પાઠવે અને આપનાં જીવનમાં શુભનો સદા...
10/11/2023

આજે ધનતેરસનાં પાવન અવસરે ભગવાન ધન્વંતરિ આપ સૌન સ્વસ્થતા, સમૃદ્ધિ, સુખાકારીનાં આશીર્વાદ પાઠવે અને આપનાં જીવનમાં શુભનો સદાય નિવાસ રહે અને મા લક્ષ્મી સદાય પ્રસન્ન રહે એવી પ્રાર્થના.

ધનતેરસની શુભેચ્છાઓ.🙏🏻🕉🚩🌹

વાઘ બારસ હર્દિક શુભ કામના થતા દિપાવલી પર્વ ના તહેવારો માં આપ સર્વે ની સુખ સમૃદ્ધિ વધે.. આપ સર્વે નું આરોગ્ય સારું રહે..આ...
09/11/2023

વાઘ બારસ હર્દિક શુભ કામના થતા દિપાવલી પર્વ ના તહેવારો માં આપ સર્વે ની સુખ સમૃદ્ધિ વધે.. આપ સર્વે નું આરોગ્ય સારું રહે..આપ ધનવાન..યસવાન.. કિર્તિવાન બનો એવી અપેક્ષા સાથે જય દ્વારકાધીશ.. જય હિન્દ...દેસાઈ...પરિવાર ના જય દ્વારકાધીશ....🙏🏻🙏🏻🚩🚩🕉🕉

આજ થી શરૂ થતું દિવાળીનું શુભ પર્વ આપના જીવનમાં *અગિયારસ* થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે ,
09/11/2023

આજ થી શરૂ થતું દિવાળીનું શુભ પર્વ આપના જીવનમાં *અગિયારસ* થી જીવનના મહત્વના કાર્યોમાં અગ્રતા લાવે ,

નવદુર્ગાનું આઠમુ સ્વરૂપ મા મહાગૌરી સૌને જીવનમાં સુખ, શાંતિ તથા અક્ષય સમૃદ્ધિ પ્રદાન કરે તેવી અભ્યર્થના
22/10/2023

નવદુર્ગાનું આઠમુ સ્વરૂપ મા મહાગૌરી સૌને જીવનમાં સુખ, શાંતિ તથા અક્ષય સમૃદ્ધિ પ્રદાન કરે તેવી અભ્યર્થના

નવરાત્રી ની આપ સહુ ને મારા પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું... માં દુર્ગા આપ સહુ ના પરિવાર જનો ને સુખ..સમૃદ્ધિ....
15/10/2023

નવરાત્રી ની આપ સહુ ને મારા પરિવાર તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું... માં દુર્ગા આપ સહુ ના પરિવાર જનો ને સુખ..સમૃદ્ધિ..આપે એવી નવરાત્રી ના પર્વ ઉપર માં દુર્ગાને અમારા પરિવાર તરફથી પ્રાર્થના અને તમામ ભારત વાસી ઓને ખુબ ખુબ શુભેચ્છાઓ... જય માં દુર્ગા...

Address

Kh Road Sector/14
Gandhinagar
382016

Alerts

Be the first to know and let us send you an email when Rayka Engineering Pvt Ltd. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share