Remya Mohan IAS

Remya Mohan IAS Government official in India belonging to the Indian Administrative Service. Currently Mission Director, National Health Mission, Gujarat

*RBSK વાહનોનું નવું સ્વરૂપ**રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના વાહનોને ફ્લેગ ઓફ કરાવતા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ*.....
18/02/2022

*RBSK વાહનોનું નવું સ્વરૂપ*

*રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના વાહનોને ફ્લેગ ઓફ કરાવતા આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ*.........
*ગાંધીનગર જિલ્લામાં ૨૪ આર.બી એસ.કે વાહનોનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું*.........
*રાજ્ય આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર પણ ઉપસ્થિત રહ્યા*.............
*સ્વસ્થ અને સક્ષમ પેઢીનું નિર્માણ કરવા RBSK ની કામગીરી મહત્વની :આરોગ્ય મંત્રીશ્રી*....................
*રાજ્યના ૧ કરોડ ૬૦ લાખ બાળકો ની આર.બી એસ.કે ના ૯૯૨ વાહનોમા સજ્જ હેલ્થ ટીમ થકી સ્ક્રિનિંગ , નિદાન અને સારવાર થશે*......
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર ખાતેથી RBSKના નવા વાહનોનુ ફ્લેગ ઓફ કરાવ્યું હતું.
આર.બી એસ.કે અંતર્ગત જન્મથી લઇ ૧૮ વર્ષ સુધીના બાળકોનુ સ્ક્રિનિંગ,નિદાન અને સારવાર કરવામાં આવે છે.
આ કામગીરી સ્વસ્થ અને સક્ષમ પેઢીના નિર્માણ માટે મહત્વની બની રહેશે તેવો ભાવ મંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.
આર.બી એસ.કે ની ટીમ શહેરથી લઈને ગામના અંતિમ બાળકને પ્રાઇમરી અને ટર્સરી પ્રકારની તમામ આરોગ્યલક્ષી સેવાઓ સત્વરે ઉપલબ્ધ કરાવવા આ વાહનોમા સજ્જ હેલ્થ ટીમ મહત્વની ભૂમિકા અદા કરી રહી છે.
આજે ગાંધીનગર જિલ્લામાં ૨૪ નવીન RBSK વાહનોનું લોકાર્પણ કરાયું છે . સમગ્ર ગુજરાતમાં ૯૯૨ વાહનો રાજ્યના બાળકોનું ઘરે ઘરે જઈને સ્ક્રિનિંગ અને તપાસની શ્રેષ્ઠતમ કામગીરી કરી રહ્યા છે.
એક વાહન દરરોજ ૭૦થી ૮૦ જેટલા બાળકો ની તપાસ હાથ ધરે છે.
રાજ્યના ૧ કરોડ ૬૦લાખ બાળકો ને આર.બી એસ.કે અંતર્ગત સુવિધા અને સારવાર માટે આવરી લેવામાં આવ્યા છે.
RBSKના વાહનોને મળેલા નવા સ્વરૂપ તેનું બ્રાન્ડિંગ ગ્રામ્ય સ્તરે અસરકારક બનાવીને આ ટીમની કામગીરીને નવી ઓળખ આપશે. જેના થકી બાળકો માટે આ સુવિધા સઘન અને સરળતાથી પહોંચશે તેવું આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ આર.બી એસ.કે ની ટીમ સાથે સંવાદ સાધીને તેમની કામગીરી અંગે વિગતવાર તાગ મેળવ્યો હતો.

Congratulations India!We have crossed the milestone of 100 Crore Vaccination doses administered!In this critical journey...
21/10/2021

Congratulations India!We have crossed the milestone of 100 Crore Vaccination doses administered!In this critical journey, gujarat comprising 5% of the country's population has contributed to 6.75% doses.Kudos to Team Health!

Again,  makes pathbreaking progress in       Congratulations!
06/10/2021

Again, makes pathbreaking progress in

Congratulations!

02/10/2021

for winning the award in awards for best performance as a state in

Never lose your heart in any situation, it is the best way to deal with all kinds of problems. Happy World Heart Day.
29/09/2021

Never lose your heart in any situation, it is the best way to deal with all kinds of problems. Happy World Heart Day.

Gujarat Govt launched 'Green Corridor Facility' & 'Aapke Dwar Ayushman' drive, taking PMJAY-MA Card enrollment activity ...
23/09/2021

Gujarat Govt launched 'Green Corridor Facility' & 'Aapke Dwar Ayushman' drive, taking PMJAY-MA Card enrollment activity to beneficiaries' doorstep to mark the third anniversary of the world's largest health assurance scheme
The event was presided by Hon.Cabinet Minister for Health and Family Welfare,Shri.Rushikesh Patel,Hon.MoS for Health,Smt.Nimishaben Suthar and in the august presence of Hon.Minister Pradeep Parmar,ACS Manoj Agarwal,Commissioner of Health Shri.Jaiprakash Shivhare and all credit for arranging the wonderful event goes to Dr.Mahendra Kapadia and his excellent team of PMJAY-MA in Gujarat state as well as Medical Superintendent,Civil Hospital Ahmedabad and his team.

  has vaccinated more than 10,000 villages in the state with 1st dose of   We have taken up the challenge on war footing...
23/09/2021

has vaccinated more than 10,000 villages in the state with 1st dose of
We have taken up the challenge on war footing to provide of to our citizens!

    કોવિડ રસીકરણમાં અગ્રેસર ગુજરાતે વધુ એક મહત્વનો પડાવ કર્યો પારરાજ્યમાં 4 કરોડ+ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધોચાલો, આ ...
20/09/2021



કોવિડ રસીકરણમાં અગ્રેસર ગુજરાતે વધુ એક મહત્વનો પડાવ કર્યો પાર

રાજ્યમાં 4 કરોડ+ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
ચાલો, આ આંકડાને વધુ મોટો બનાવીએ, રાજ્યને સંપૂર્ણ રસીયુક્ત બનાવવામાં ભાગીદાર બનીએ

Today in   Gujarat state achieved the historic milestone of administering 23,68,006(twenty three lakhs and sixty eight t...
17/09/2021

Today in Gujarat state achieved the historic milestone of administering 23,68,006(twenty three lakhs and sixty eight thousand six)doses to citizens of gujarat in one single day!
Congratulations Team Gujarat!

  Happy   Let us overcome the   obstacle!
10/09/2021


Happy
Let us overcome the obstacle!

Participated in Multi-state Covid-19 vaccination symposium organized by       and   Tremendous exchange of best practice...
08/09/2021

Participated in Multi-state Covid-19 vaccination symposium organized by and
Tremendous exchange of best practices,innovations and strategies.Honoured to meet so many experts in the field and understand the different strategies adopted by other states.

        Well done to our   health teams!
07/09/2021


Well done to our health teams!

Address

Office Of Mission Director, National Health Mission
Gandhinagar
382012

Alerts

Be the first to know and let us send you an email when Remya Mohan IAS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Remya Mohan IAS:

Share