Indian Red Cross Society, Gandhinagar District Branch

Indian Red Cross Society, Gandhinagar District Branch Various Social and Health Programs time to time as and when Required.

26/08/2021
26/08/2021
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી,  ગાંધીનગર શાખા દ્વારા  ગાંધીનગર ના  ચૌધરી કૉલેજ કેમ્પસ માં આવેલ બી. એડ કૉલેજ અને પી. કે.  ચૌધ...
05/03/2021

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગાંધીનગર શાખા દ્વારા ગાંધીનગર ના ચૌધરી કૉલેજ કેમ્પસ માં આવેલ બી. એડ કૉલેજ અને પી. કે. ચૌધરી મહિલા આર્ટસ કૉલેજ ની પહેલા વર્ષ ની વિદ્યાર્થી બહેનો ને થેલેસેમિયા વિશે ની માહિતી અને જાગૃતિ વિશે નો કાર્યક્રમ 1માર્ચ અને 5 માર્ચ ના રોજ યોજાયો જેમાં કૉલેજ ની લગભગ 150 જેટલી બેહનો ને માહિતી આપવામાં આવી. જેમાં વિધાર્થિનીઓ, કૉલેજ સંચાલકો, આચાર્ય સાહેબ શ્રી દિનેશભાઇ અને શ્રી એમ. એમ. ચૌધરી સાહેબ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના સભ્યોએ હાજરી આપી હતી.

તાઃ ૩-માર્ચ-૨૦૨૧ના રોજ  કુડાસણ ખાતેના શ્રદ્ધાદીપ બ્લડ બેન્ક-   વૃંદાવન ટ્રેડ સેન્ટર (VTC), એ- ૬ માળ, કુડાસણ ખાતે  સવારના...
05/03/2021

તાઃ ૩-માર્ચ-૨૦૨૧ના રોજ કુડાસણ ખાતેના શ્રદ્ધાદીપ બ્લડ બેન્ક- વૃંદાવન ટ્રેડ સેન્ટર (VTC), એ- ૬ માળ, કુડાસણ ખાતે સવારના ૯-૦૦ થી સાંજના ૭-૦૦ સુધી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ આયોજન ગાંધીનગરના શતકવીર રકતદાતા શ્રી સુકેતુ મહેતા દ્વારા કરવામાં આવેલ છે. હાલમાં કોરોના કાળમાં અને જીવલેણ અકસ્માતમાં જીવન બચાવવામાં ઉપયોગી બની રહે તે હેતુસર સહુને મોટી સંખ્યામાં રકતદાન કરવામાં આવેલ..

રેડક્રોસના ૭ હેતુ (ઓબ્જેક્ટીવ)માનવતા નીષ્પક્ષતાસ્વતંત્રતા તટસ્થતાસ્વયંસેવાએકતા વૈશ્વિકતા માનવતાને ધ્યાનમાં રાખી નીષ્પક્ષ...
21/02/2021

રેડક્રોસના ૭ હેતુ (ઓબ્જેક્ટીવ)

માનવતા
નીષ્પક્ષતા
સ્વતંત્રતા
તટસ્થતા
સ્વયંસેવા
એકતા
વૈશ્વિકતા

માનવતાને ધ્યાનમાં રાખી નીષ્પક્ષતાપૂર્વક સ્વતંત્રતાથી તટસ્થ રહીને સ્વયંસેવા એકતાપૂર્વક વૈશ્વિકતાને ધ્યાનમાં રાખીને કરીશું તો દુનિયાની કોઇ તાકાતની તાકાત નથી કે આપણને ક્યારેય લક્ષાંક હાંસલ કરતા રોકી શકે
મનમેં હૈં વિશ્વાસ
પૂરા હૈ વિશ્વાસ
હમ હોંગે કામયાબ એક દિન
નવી ટીમને શુભકામના
👍👍👍

सभी देशवासियों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं।जय हिंद 🇮🇳जय भारत🇮🇳
15/08/2020

सभी देशवासियों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं।

जय हिंद 🇮🇳जय भारत🇮🇳

13/08/2020

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભારતના તમામ સ્વાતંત્ર્ય સેનાનીઅો તેમજ વીર સપૂત શહીદોના સ્મરણાંજલિ સ્વરૂપે...હેપ્પી યુથ ક્લબ તથા લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર - ફેમિના ના સંયુક્ત ઉપક્રમે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી આયોજિત.....

તા. ૧૬.૦૮.૨૦ રવિવાર
સમય : સવારે ૮ થી ૧૨
સ્થળ - ડૉ.ઉર્વી-દીપક મહેતાની હોસ્પિટલ,
પ્લોટ નં. ૧૩૨૬/૨, ચ-૩ સર્કલ પાસે, સેક્ટર-૭ડી, ગાંધીનગર

રક્તદાન કરો ~ જીવન બચાવો

રક્તદાતાઅોને પ્રમાણપત્ર, રક્તદાતા ક‍ાર્ડ તથા શુભેચ્છા ભેટથી સન્માનિત કર‍ાશે.

રક્તદાન માટે અગાઉથી નામ નોંધવવું હિતાવહ છે.
નામ નોંધાવા સંપર્ક કરો:
# 94265 04565
# 99252 34990

ખાસ નોંધ: કોવિડ-૧૯ની ગાઇડલાઇન અનુસાર રક્તદાન સ્થળે ફરજિયાત માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિગનું પાલન કરવાનું રહેશે. રક્તદાન સ્થળે થર્મોસ્કેનર અને સેનેટાઇઝરની સેવા ઉપલબ્ધ રહેશે.

૨૦/૦૫/૨૦૨૦/ગાંધીનગર સમાચાર
20/05/2020

૨૦/૦૫/૨૦૨૦/ગાંધીનગર સમાચાર

Address

Gandhinagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Indian Red Cross Society, Gandhinagar District Branch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Indian Red Cross Society, Gandhinagar District Branch:

Share