07/03/2026
ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર દ્વારા મારા ઉપર વિશ્વાસ રાખી મને કર્ણાવતી મહાનગર ST મોરચામાં મંત્રીની જવાબદારી સોંપવા બદલ ભારતીય જનતા પાર્ટીના શિર્ષસ્થ નેતૃત્વનો તેમજ કર્ણાવતી મહાનગરના તમામ શિર્ષસ્થ નેતૃત્વનો હ્રદયથી આભાર વ્યક્ત કરું છું.🙏