Gujarat State Yog Board

Gujarat State Yog Board This is an government of gujarat's organization which is working for the spreading Yoga.
(2)

03/06/2026

तनाव भरे कंधों को दीजिए आराम…
हर movement के साथ शरीर को महसूस करें हल्का और मुक्त। 🌿

03/06/2026

योग की शुरुआत प्रार्थना से…
जब मन शांत होता है, तभी शरीर और आत्मा का सच्चा मिलन होता है। ✨

03/06/2026

ऊंचाइयों को छूना है तो पहले संतुलन सीखिए।
ताड़ासन देता है स्थिरता, संतुलन और confidence। ☀️

03/06/2026

कमर की जकड़न दूर करें और रीढ़ को बनाएं लचीला।
स्वस्थ शरीर की शुरुआत flexibility से होती है। ✨

ONGC એસેટ અંકલેશ્વર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ખાતે “યોગ શિબિર”નું આયોજન કરવામાં આવ્યું છે. ...
03/06/2026

ONGC એસેટ અંકલેશ્વર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ખાતે “યોગ શિબિર”નું આયોજન કરવામાં આવ્યું છે. 🧘‍♂️✨

યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી, માનસિક શાંતિ અને તણાવમુક્ત સમાજના નિર્માણ માટે આ એક મહત્વપૂર્ણ પહેલ છે.
આવો, સૌ સાથે મળીને “યોગમય ગુજરાત”ના સંકલ્પને વધુ મજબૂત બનાવીએ. 🌿🇮🇳

📍 સ્થળ: ONGC ટાઉનશિપ, અંકલેશ્વર, ભરૂચ
📅 તારીખ: ૨૯/૦૫/૨૦૨૬
⏰ સમય: સવારે ૬:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી

03/06/2026

રાજકોટમાં ચાલી રહેલા નિઃશુલ્ક સમર યોગ કેમ્પમાં બાળકો આનંદ સાથે યોગના વિવિધ આસનો શીખી રહ્યા છે.

દરેક નવા યોગાસન સાથે બાળકોમાં આત્મવિશ્વાસ, એકાગ્રતા અને ઉત્સાહ વધતો જોવા મળી રહ્યો છે. રમતાં રમતાં યોગ શીખવાનો આ અનુભવ બાળકો માટે ખાસ બની રહ્યો છે.

આ ઉનાળે બાળકોને આપો સ્વસ્થ અને સકારાત્મક જીવનની સુંદર શરૂઆત.

વધુ માહિતી અને Register માટે:
www.gsyb.in

03/06/2026

બાળકો સાથે વાલીઓ પણ જ્યારે યોગમાં જોડાય છે, ત્યારે માત્ર સ્વાસ્થ્ય નહીં પરંતુ સંબંધોમાં પણ એક નવી નજીકતા જન્મે છે.

ગાંધીનગરમાં ચાલી રહેલા નિઃશુલ્ક સમર યોગ કેમ્પમાં બાળકો અને વાલીઓ સાથે મળીને યોગનો સુંદર અનુભવ માણી રહ્યા છે.

“બાળક સાથે યોગ કરવાનો આ સમય અમારા માટે ખરેખર ખાસ બની ગયો.”

વધુ માહિતી અને Register માટે:
www.gsyb.in

03/06/2026

આ કેમ્પમાં જોડાયા પછી મારા બાળકમાં ઘણો સારો બદલાવ જોવા મળ્યો. હવે તે વધુ એકાગ્ર બની ગયો છે અને રોજ યોગ કરવા માટે પોતે જ ઉત્સાહ બતાવે છે.”

“બાળકોને યોગ સાથે શિસ્ત, સંસ્કાર અને સ્વસ્થ જીવનશૈલી શીખવતો આ અનુભવ ખરેખર યાદગાર રહ્યો.”

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત નિઃશુલ્ક સમર યોગ કેમ્પમાં બાળકો અને વાલીઓનો ઉત્સાહ સતત વધી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા આ કેમ્પમાં બાળકો યોગને માત્ર શીખી રહ્યા નથી, પરંતુ તેને પોતાના દૈનિક જીવનનો એક ભાગ બનાવી રહ્યા છે.

વધુ માહિતી અને Register માટે:
www.gsyb.in

🎉 હાર્દિક અભિનંદન 🎉​ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તરીકે સતત ત્રીજી વખત યોગસેવક શ્રી શીશપાલ જી ને પુન: નિમણૂક બદલ ખૂબ ખ...
03/06/2026

🎉 હાર્દિક અભિનંદન 🎉
​ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તરીકે સતત ત્રીજી વખત યોગસેવક શ્રી શીશપાલ જી ને પુન: નિમણૂક બદલ ખૂબ ખૂબ અભિનંદન! 💐✨
​યોગના પ્રસાર, જનજાગૃતિ અને સ્વસ્થ ગુજરાતના સંકલ્પને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવા બદલ આપને હાર્દિક શુભકામનાઓ. 🙏
Yogsevak Sheeshpal Shobharam Rajput

30/05/2026

બાળકો અને વાલીઓના સુંદર અનુભવોથી ભરપૂર
“નિઃશુલ્ક સમર યોગ કેમ્પ” બની રહ્યો છે સ્વસ્થ અને સંસ્કારી ભવિષ્ય તરફનું એક અનોખું પગલું

યોગ દ્વારા બાળકોમાં આવી રહ્યા છે —
- એકાગ્રતા અને આત્મવિશ્વાસ
- તંદુરસ્તી અને ઊર્જા
- શિસ્ત અને સકારાત્મકતા
- ખુશી અને મનની શાંતિ

જ્યારે બાળકો ખુશ… ત્યારે વાલીઓ પણ નિશ્ચિંત
📍 સમગ્ર ગુજરાતમાં 225 કેમ્પનું આયોજન
🌐 www.gsyb.in

Address

Gujarat State Yog Board, E2 Wing Block No. 3, 4thFloor, Karmyogi Bhavan, Sector/10
Gandhinagar
382010

Opening Hours

Monday 10:40am - 6:10pm
Tuesday 10:40am - 6:10pm
Wednesday 10:40am - 6:10pm
Thursday 10:40am - 6:10pm
Friday 10:40am - 6:10pm
Saturday 10:40am - 6:10pm

Telephone

+918306801409

Alerts

Be the first to know and let us send you an email when Gujarat State Yog Board posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gujarat State Yog Board:

Share