Koli & Thakor community of Gujarat

Koli & Thakor community of Gujarat Bringing or guiding for the social and education or social work or rights of your people and raising your voice for your rights together

Political Social Activities

30/08/2025

अंधेरी पूर्व श्री मोगरेश्वर सार्वजनिक गणेशोत्सव


17/06/2025

ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન પાલીતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ ઓવરફલો....

ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન પાલીતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ ઓવરફલો.

આ ઉપરાંત પાલીતાણા તાલુકાના ખારો ડેમ, રજાવળ ડેમ તેમજ હણોલ ડેમ ઓવરફલો છે.

હાલમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અતિભારે વરસાદ પડી રહેલ હોય વરસાદથી પ્રભાવિત વિસ્તારના લોકોને સાવચેતી રાખવા.

Last Pic of Vijay Rupani !! 🙏💔
12/06/2025

Last Pic of Vijay Rupani !! 🙏💔

ચાલો કેરાળા શ્રી ઉકાદાદા અને શ્રી માલાદાદા ના ના દર્શને..51 કુંડી વિષ્ણુયાંગ તથા બાંભણિયા પરિવાર નું 25 મું સ્નેહ મિલન ન...
23/04/2025

ચાલો કેરાળા શ્રી ઉકાદાદા અને શ્રી માલાદાદા ના ના દર્શને..
51 કુંડી વિષ્ણુયાંગ તથા બાંભણિયા પરિવાર નું 25 મું સ્નેહ મિલન નિમીત્તે ભવ્ય સંતવાણી ડાયરા નું આયોજન રાખવા માં આવેલ છે 23/4/2025 રાતે 9 વાગે .......

સ્થળઃ-મુ. #કેરાળા તા.તળાજા જી.ભાવનગર

ભવ્ય સંતવાણી ડાયરો : પરેશદાન ગઢવી. રાજ ગઢવી. રાજુ આહિર, સંજય કંટારીયા. ભાવેશ બાંભણીયા. કિરણ ગઢવી, ઉર્વીશાબેન આહિર, ચંદ્રિકાબેન ભીલ

અત્રિ આયુર્વેદા એવમ પંચકર્મ સેન્ટર, પાલીતાણાDr.Jayraj Baraiya BAMS (GAU),CCPT (Maharashtra) Ayurveda Physician,Regd. No-...
15/04/2025

અત્રિ આયુર્વેદા એવમ પંચકર્મ સેન્ટર, પાલીતાણા

Dr.Jayraj Baraiya BAMS (GAU),CCPT (Maharashtra) Ayurveda Physician,
Regd. No-GBI- (27907)

Address - 9, મીરાની કોમ્પલેક્ષ, BSNL ઓફીસની સામે, રાજ મોલની બાજુમાં,ગારીયાધાર રોડ, #પાલીતાણા-364270.

Mo. 8000961518, 8866621041
(ડૉ.જયરાજ બારૈયા કોળી સમાજ નું ગૌરવ)


Address

Gandhinagar
380001

Telephone

+919316459885

Website

Alerts

Be the first to know and let us send you an email when Koli & Thakor community of Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Koli & Thakor community of Gujarat:

Share