Social Justice & Empowerment Department,Government of Gujarat

Social Justice & Empowerment Department,Government of Gujarat Ensuring the Eco.development & Empowerment of persons belonging to Society’s underprivileged sections

સુગમ ડિજિટલ ગુજરાત: હવે WhatsApp અને SMS દ્વારા મેળવો તમારી અરજીના દરેક તબક્કાની રિયલ-ટાઇમ માહિતી, સીધી તમારા મોબાઈલ પર!...
23/03/2026

સુગમ ડિજિટલ ગુજરાત: હવે WhatsApp અને SMS દ્વારા મેળવો તમારી અરજીના

દરેક તબક્કાની રિયલ-ટાઇમ માહિતી, સીધી તમારા મોબાઈલ પર!

લાઇનથી ઑનલાઇન... ટૂંક જ સમયમાં!



[ Digital Gujarat, Government of Gujarat, Government Services, E-Governance, Smart Gujarat, Gujarat Government Services, Updates, Citizen Service, Sugam Digital Gujarat, Government Certificates, Income Certificate, Ration Card, Whatsapp, SMS ]

સુગમ ડિજિટલ ગુજરાતના ડેટા ઇન્ટિગ્રેશનથી હવે વારંવાર દસ્તાવેજો અપલોડ કરવાની ઝંઝટનો અંત આવશે. આધાર અને ડિજીલોકરના સમન્વયથી...
23/03/2026

સુગમ ડિજિટલ ગુજરાતના ડેટા ઇન્ટિગ્રેશનથી હવે વારંવાર દસ્તાવેજો અપલોડ કરવાની ઝંઝટનો અંત આવશે.

આધાર અને ડિજીલોકરના સમન્વયથી તમારા ડેટા આપમેળે વેરિફાઈ થશે, જે વહીવટને બનાવશે સાચે જ પેપરલેસ અને અત્યંત ઝડપી!

લાઇનથી ઑનલાઇન... ટૂંક જ સમયમાં!



[ Digital Gujarat, Government of Gujarat, Government Services, E-Governance, Smart Gujarat, Gujarat Government Services, Updates, Citizen Service, Sugam Digital Gujarat, Government Certificates, Income Certificate, Ration Card ]

23/03/2026

રેશનકાર્ડમાં સુધારો હોય કે આવકનું પ્રમાણપત્ર, હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી.

સુગમ ડિજિટલ ગુજરાત હેઠળ, તમામ મહત્ત્વની સેવાઓ હવે ૧૦૦% પેપરલેસ અને ડિજિટલ બની રહી છે, જે તમને મળશે તમારા જ ઘરે બેઠા, અત્યંત સરળતાથી!

લાઇનથી ઑનલાઇન... ટૂંક જ સમયમાં!



[ Digital Gujarat, Government of Gujarat, Government Services, E-Governance, Smart Gujarat, Gujarat Government Services, Updates, Citizen Service, Sugam Digital Gujarat, Government Certificates, Ration Card, Income Certificate ]

સુગમ ડિજિટલ ગુજરાત: હવે એક જ ફોર્મ અને મર્યાદિત દસ્તાવેજો દ્વારા મહત્વની સરકારી સેવા મેળવવી બનશે સાવ સરળ.કોઈ પણ વચેટિયા ...
21/03/2026

સુગમ ડિજિટલ ગુજરાત: હવે એક જ ફોર્મ અને મર્યાદિત દસ્તાવેજો દ્વારા મહત્વની સરકારી સેવા મેળવવી બનશે સાવ સરળ.

કોઈ પણ વચેટિયા વગર, તમારી અનુકૂળતાએ ઘરે બેઠા ઝડપી વહીવટનો અનુભવ કરો!

લાઇનથી ઑનલાઇન... ટૂંક જ સમયમાં!



[ Digital Gujarat, Goverment of Gujarat, Government Services, E-Governance, Smart Gujarat, Gujarat Govermnet Services, Updates, Citizen Service, Sugam Digital Gujarat, Government Certificates, Ease of access, from line to online ]

21/03/2026

હા, આ સાચું છે! હવે સરકારી કચેરીઓની લાઇનમાં ઊભા રહેવાથી મુક્તિ મળશે.

સુગમ ડિજિટલ ગુજરાત દ્વારા આવક અને જ્ઞાતિના પ્રમાણપત્રથી લઈને રેશનકાર્ડ જેવી સેવાઓ હવે સંપૂર્ણપણે ડિજિટલ બની રહી છે.

લાઇનથી ઑનલાઇન... ટૂંક જ સમયમાં!
SmartGujarat

[ Digital Gujarat, Goverment of Gujarat, Government Services, E-Governance, Smart Gujarat, Gujarat Govermnet Services, Updates, Citizen Service, Sugam Digital Gujarat, Government Certificates, Income Certificate, Ration Card, Ease of access ]

આવકના દાખલા મેળવવાથી લઈને રેશનકાર્ડમાં નામ સુધારવા જેવી પાયાગત સુવિધાઓ માટે હવે સરકારી કચેરીઓ સુધી જવાની જરૂર નહીં રહે. ...
20/03/2026

આવકના દાખલા મેળવવાથી લઈને રેશનકાર્ડમાં નામ સુધારવા જેવી પાયાગત સુવિધાઓ માટે હવે સરકારી કચેરીઓ સુધી જવાની જરૂર નહીં રહે.

સુગમ ડિજિટલ ગુજરાત હેઠળ, અત્યાધુનિક ટેક્નોલોજી અને ફેસલેસ પ્રક્રિયા દ્વારા આ તમામ મહત્વપૂર્ણ સેવાઓ હવે સંપૂર્ણપણે પારદર્શક રીતે સીધી તમારા ઘર સુધી પહોંચશે!

લાઇનથી ઑનલાઇન... ટૂંક જ સમયમાં!
SmartGujarat

[ Digital Gujarat, Goverment of Gujarat, Government Services, E-Governance, Smart Gujarat, Gujarat Govermnet Services, Updates, Citizen Service, Sugam Digital Gujarat, Government Certificates, Income Certificate, Ration Card ]

19/03/2026

એક એવું રાજ્યવ્યાપી મિશન જે સરકારી કચેરીના ધક્કા અને કાગળોની ચિંતાનો કાયમી અંત લાવશે.

હવે આવક-જ્ઞાતિના દાખલાથી લઈ રેશનકાર્ડ સુધીની તમામ સેવાઓ આધુનિક ટેકનોલોજી સાથે વધુ ઝડપી, પારદર્શક અને સીધી તમારી આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે!

લાઇનથી ઑનલાઇન... ટૂંક જ સમયમાં!


[ Digital Gujarat, Goverment of Gujarat, Government Services, E-Governance, Smart Gujarat, Gujarat Govermnet Services, Updates, Citizen Service, Sugam Digital Gujarat, Government Certificates, Income Certificate ]

19/03/2026

શું તમે પણ દરેક નવી અરજી વખતે એ જ જૂના દસ્તાવેજો ફરી ફરી અપલોડ કરીને કંટાળી ગયા છો? વિચારો, જો તમારી વિગતો એકવાર સુરક્ષિત રીતે અપલોડ થઈ જાય અને પછી દરેક સરકારી સેવામાં તેનો આપોઆપ ઉપયોગ થઈ જાય તો?

લાઇનથી ઑનલાઇન... ટૂંક જ સમયમાં!



[Digital Gujarat, Government of Gujarat, Government Services, E-Governance, Smart Gujarat, Latest News, Updates, Citizen Service, Sugam Digital Gujarat, Government Certificates, line to online ]

દરેક સેવા માટે અલગ-અલગ ફોર્મ ભરવાની અને દસ્તાવેજો જોડવાની માથાકૂટ હવે ભૂતકાળ બનશે. માત્ર એક જ સાર્વત્રિક ડિજિટલ ફોર્મ દ્...
19/03/2026

દરેક સેવા માટે અલગ-અલગ ફોર્મ ભરવાની અને દસ્તાવેજો જોડવાની માથાકૂટ હવે ભૂતકાળ બનશે.

માત્ર એક જ સાર્વત્રિક ડિજિટલ ફોર્મ દ્વારા તમે અનેકવિધ સરકારી સેવાઓનો લાભ એકસાથે અને અત્યંત સરળતાથી મેળવી શકશો!

લાઇનથી ઑનલાઇન... ટૂંક જ સમયમાં!


[ Digital Gujarat, Government of Gujarat, Government Services, E-Governance, Smart Gujarat, Latest News, Updates, Citizen Service, Sugam Digital Gujarat, Government Certificates, Goverment Documents ]

જો સરકારી ફી ભરવા માટે રોકડની ચિંતા કે છૂટા પૈસાની માથાકૂટ જ ન રહે અને બધી જ ચૂકવણી રોકડને બદલે સીધી UPI કે ઓનલાઇનથી થઈ ...
18/03/2026

જો સરકારી ફી ભરવા માટે રોકડની ચિંતા કે છૂટા પૈસાની માથાકૂટ જ ન રહે અને બધી જ ચૂકવણી રોકડને બદલે સીધી UPI કે ઓનલાઇનથી થઈ જાય તો? સુરક્ષિત અને પારદર્શક પેમેન્ટ સાથે હવે વહીવટ થશે એકદમ કેશલેસ!

લાઇનથી ઑનલાઇન... ટૂંક જ સમયમાં!



[Digital Gujarat, Government of Gujarat, Government Services, E-Governance, Smart Gujarat, Latest News, Updates, Citizen Service, Sugam Digital Gujarat, E signed Documents, Government Certificates, UPI]

17/03/2026

કાગળની ઝંઝટ અને કલાકોની પ્રતીક્ષા હવે ઈતિહાસ બનશે, કારણ કે ૧૦૦% પારદર્શક અને ડિજિટલ વહીવટ હવે તમારા દ્વાર ખખડાવશે.

તૈયાર થઈ જાઓ એક એવી વ્યવસ્થા માટે, જ્યાં સરકારી કચેરી નહીં પણ સેવા પોતે તમારા સુધી પહોંચશે!



[Digital Gujarat, Government of Gujarat, Government Services, E-Governance, Smart Gujarat, Latest News, Updates, Citizen Service, Sugam Digital Gujarat]

ધક્કા અને લાઈનો હવે ભૂતકાળ બનશે, કારણ કે ૧૦૦% પારદર્શિતા સાથે સરકારી સેવાઓ હવે સીધી તમારા ઘરનાં દ્વારે દસ્તક દેશે. તૈયાર...
17/03/2026

ધક્કા અને લાઈનો હવે ભૂતકાળ બનશે, કારણ કે ૧૦૦% પારદર્શિતા સાથે સરકારી સેવાઓ હવે સીધી તમારા ઘરનાં દ્વારે દસ્તક દેશે.

તૈયાર થઈ જાઓ એક એવા સ્માર્ટ અનુભવ માટે, જ્યાં દરેક સુવિધા માત્ર એક ક્લિકની દૂરી પર હશે!



[Digital Gujarat, Government of Gujarat, Government Services, E-Governance, Smart Gujarat, Latest News, Updates, Citizen Service, Sugam Digital Gujarat]

Address

Department Of Social Justice & Empowerment Block No./5, 9th Floor, Sachivalay, Gandhinagar (India)
Gandhinagar
382020

Alerts

Be the first to know and let us send you an email when Social Justice & Empowerment Department,Government of Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share