Gujarat Skill Development Mission

Gujarat Skill Development Mission Gujarat Skill Development Mission (GSDM) is established for coordinating the state Level strategy & programs for skill development leading to employment.

GSDM act as an apex body for monitoring, co-ordination & convergence related to employment in Gujarat

Dear youth of Gujarat...... kindly register yourself for the upcoming world skill competition-2026/ India Skill competit...
09/09/2025

Dear youth of Gujarat...... kindly register yourself for the upcoming world skill competition-2026/ India Skill competition-2025. Here is a big opportunity to shine your skills/expertise through the competition... Link for registration : https://skills.gujarat.gov.in/india-skill-competition-2025.htm



India

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા લાર...
15/02/2025

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા લાર્સન એન્ડ ટુબ્રો (L&T) લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં એક મહત્વપૂર્ણ MoU સંપન્ન કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત, આઈ.એ.એસ. અધિકારીશ્રી એમ.કે. દાસ, અગ્રસચિવશ્રી વિનોદ રાવ, ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ મિશનના મિશન ડાયરેક્ટરશ્રી કે.ડી.લાખાણી, શ્રી નિપૂણ રાવલ (મદદનીશ નિયામક, કૌશલ્ય વિકાસ), શ્રી કે.બી.પટેલ ( મદદનીશ નિયામક, જી.એસ.ડી.એમ.), L&T limited ના પ્રતિનિધિઓ શ્રી જે. કબિલાન (વાઈસ પ્રેસિડેન્ટ, L&T Construction), શ્રી જે. રધુરામન, શ્રી અનિલ શર્મા તથા શ્રી નેહલ શાહ ઉપસ્થિત રહેલ હતા.
આ MoU અન્વયે L&T દ્વારા ઉત્તર ગુજરાતના વડનગરમાં ₹22 કરોડના અંદાજિત ખર્ચે કન્સ્ટ્રક્શન સ્કીલ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ (CSTI)ની સ્થાપના કરશે. અદ્યતન માળખાકીય સુવિધાઓ અને તાલીમાર્થીઓને રહેવા તથા જમવા સહિતની સુવિધાઓ સાથેની આ ઈન્સ્ટિટ્યુટના નિર્માણ માટે રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર વિભાગ દ્વારા દસ એકર જમીન ફાળવવામાં આવશે.

ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ વિસ્તારના વિવિધ વિકાસકામો તથા ભારતમાલા પ્રોજેક્ટ્સ અને બાંધકામ ક્ષેત્રના અન્ય મેગા પ્રોજેક્ટ્સ માટે બાંધકામ ટેક્નોલોજીના જ્ઞાનકૌશલ્યથી સજ્જ તાલીમબદ્ધ યુવાધન ઉપલબ્ધ કરવામાં આ ઈન્સ્ટિટ્યુટ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. આ ઈન્સ્ટિટ્યુટમાં ટૂંકાગાળાના વિવિધ ટેક્નિકલ અભ્યાસક્રમો હાથ ધરવામાં આવશે, જેનો દર વર્ષે 1000થી વધુ યુવાઓ લાભ લઈ શકશે.

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ૨૦૧૪ માં ૧૫ જુલાઈને “વર્લ્ડ યુથ સ્કીલ ડે” તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. વર્લ્ડ સ્કીલ એસોસ...
15/07/2024

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ૨૦૧૪ માં ૧૫ જુલાઈને “વર્લ્ડ યુથ સ્કીલ ડે” તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે.

વર્લ્ડ સ્કીલ એસોસિયેશન દ્વારા વર્લ્ડ સ્કીલ સ્પર્ધાનું દર બે વર્ષે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આયોજન થાય છે. જે અનુસંધાને રાજયના યુવાઓમાં કૌશલ્ય શિક્ષણ પ્રત્યે અભિગમ કેળવાય અને રૂચિ વધે તે માટે ભારત સરકારના મિનિસ્ટ્રિ ઓફ સ્કીલ ડેવલોપમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ મંત્રાલય હસ્તકના નેશનલ સ્કીલ ડેવલેપમેન્ટ કોર્પોરેશન (NSDC), દિલ્હી અને ઈન્ડસ્ટ્રીઝ પાર્ટનરના સહયોગથી રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન(જી.એસ.ડી.એમ.) દ્વારા એન.એસ.ડી.સી.ની ગાઈડલાઈન મુજબ ઇન્ડિયા સ્કીલ સ્પર્ધા-૨૦૨૪નું ગુજરાત રાજ્યમાં જિલ્લા લેવલ, ઝોન લેવલ અને રાજ્ય લેવલ એમ ત્રણ લેવલમાં આયોજન કરવામાં આવેલ હતું.

જેમાં રાજ્ય કક્ષાનાં ૨૩ પસંદગી પામેલ ઉમેદવારો કે જેઓ નેશનલ કક્ષાએ દિલ્હી, કર્ણાટક અને ગુજરાત ખાતે યોજાયેલ અલગ અલગ સ્કીલ સ્પર્ધામાં ભાગ લેવા ગયેલ જેમાં રાજ્ય કક્ષામાં ગુજરાત રાજયના ૦૨ સ્પર્ધકોને ગોલ્ડ મેડલ , ૦૨ સ્પર્ધકોને સીલ્વર મેડલ, ૦૨ સ્પર્ધકને બ્રોન્ઝ મેડલ, તેમજ ૦૭ સ્પર્ધકોને મેડલ ઓફ એક્સેલન્સ એમ કુલ ૧૩ સ્પર્ધકોને માનનીય મંત્રીશ્રી શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ બલવંતસિંહ રાજપૂત સાહેબના હસ્તે આજ રોજ વર્લ્ડ સ્કિલ ડે નિમિતે રાજ્ય કક્ષાના ૨૩ વિજેતા ઉમેદવારોને ચેક અને પ્રમાણપત્ર તથા ૧૨ ઉમેદવારો કે જે નેશનલ કક્ષાનાં વિજેતાઓ છે તેઓને મેડલ્સ અને પ્રમાણપ્રત્ર વિતરણ કરાયું.

ઈન્ડસ્ટ્રી ૪.૦માં નેશનલ કક્ષાએ ગોલ્ડ મેળવનાર ગુજરાત રાજ્યના ૨ સ્પર્ધકો આગામી વર્લ્ડ સ્કીલ કોમ્પિટિશનમાં ભાગ લેવા ફ્રાંસના લિયોન શહેર ખાતે જવાના છે.

આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી ડૉ. અંજુ શર્મા, લેબર કમિશ્નર શ્રી અનુપમ આનંદ, સુશ્રી ગાર્ગી જૈન- નિયામકશ્રી રોજગાર અને તાલીમ તથા મિશન ડાયરેક્ટરશ્રી, ગુજરાત સ્કીલ ડેવલપમેન્ટ અને વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

22/02/2024
27/02/2023

GSDM has published bid on GeM portal for establishment of iToT-Bhilad for Welder trade. GSDM has extended this bid till 06/03/2023 till 18:00 hrs. Details of the bid are as under for your kind information.

Dr. Anju Sharma, IAS, Honorable Principal Secretary to Government, Labour, Skill Development and Employment, attended th...
28/11/2022

Dr. Anju Sharma, IAS, Honorable Principal Secretary to Government, Labour, Skill Development and Employment, attended the “Physical Workshop with the 18 Participant States and Union Territories” at Bangaluru on Viksit Bharat reaching to the last mile (Pillar II - Inclusive Human Development, Subtheme VI - Skill Development Track 12 - Quality in skilling: Skilling for competitive advantages). During the workshop, the Principal Secretary emphasised on Importance of the involvement of Industries, development of Infrastructure- sectoral CoEs at ITIs, introduction of AR/VR in all manufacturing courses, and essential measures to improve training quality.
Also, Shri Lalit Narayan Singh Sandu, IAS, Director, Employment and Training & Mission Director, GSDM, presented the best practices of Skill Development of the Gujarat State with the forum.

Address

Dr. Jivraj Mehta Bhavan, Block No. 2, Third Floor
Gandhinagar
382010

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Skill Development Mission posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gujarat Skill Development Mission:

Share