16/10/2023
"ખેડૂતોના આર્થિક સશક્તિકરણ માટે સરકાર કટિબદ્ધ"
રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી તા. 31 ઑક્ટોબર સુધી લંબાવામાં આવી છે. ટેકાના ભાવે ખરીદી તા.21-10-2023 થી ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર શરુ કરાશે.
આ પ્રક્રિયામાં વધુમાં વધુ ખેડૂતોને લાભ લેવા માટે અપીલ કરું છું.