Gaurang Patel

Call Directions Contact the organization

Gaurang Patel • અધ્યક્ષ, સરદાર પટેલ ગ્રુપ (SPG)
• પૂર્વ મહામંત્રી, ગાંધીનગર મહાનગર ભાજપા

General Secretary BJP Gandhinagar Mahanagar, Gujarat BJP from the month of November-20 and I feel extremed honoured to dedicate my services besides the extent of responsibilities I have been assigned by my party.

05/10/2026

સેક્ટર 7 ના આગેવાનો સાથે મહત્વપૂર્ણ બેઠક 🤝

વોર્ડ નં. 10 ના સેક્ટર 7 માં આજે વિસ્તારના આગેવાનો સાથે બેઠક કરી ચૂંટણીલક્ષી ચર્ચા કરી અને ભાજપને વિજયી બનાવવા કમળના નિશાન પર મત આપવા અપીલ કરી.

મારા જન્મદિવસ નિમિત્તે રૂબરૂ મળી, ટેલિફોન દ્વારા, વોટ્સએપ તેમજ સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોથી શુભેચ્છાઓ, આશીર્વાદ અને સ...
05/10/2026

મારા જન્મદિવસ નિમિત્તે રૂબરૂ મળી, ટેલિફોન દ્વારા, વોટ્સએપ તેમજ સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમોથી શુભેચ્છાઓ, આશીર્વાદ અને સ્નેહ પાઠવનાર આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપ સૌએ મારા પ્રત્યે દર્શાવેલો પ્રેમ, લાગણી અને આત્મીયતા મારા માટે ખૂબ જ અમૂલ્ય છે. આપનો આ સ્નેહ અને સાથ મને હંમેશાં નવી ઊર્જા અને પ્રેરણા આપતો રહેશે. આપ સૌનો ફરી એકવાર અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર.

ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી Jagdish Panchal  જીને પ્રદેશ અધ્યક્ષ તરીકે સફળતાપૂર્વક એક...
04/10/2026

ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી Jagdish Panchal જીને પ્રદેશ અધ્યક્ષ તરીકે સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ.

આપના સશક્ત નેતૃત્વ, સંગઠન પ્રત્યેની અવિરત નિષ્ઠા અને કાર્યકર્તાઓ સાથેના આત્મીય જોડાણથી ગુજરાત ભાજપનું સંગઠન વધુ મજબૂત બને અને જનસેવાની યાત્રા સતત આગળ વધતી રહે તેવી શુભેચ્છાઓ.

Address

Gandhinagar

Telephone

+919824098251

Website

Alerts

Be the first to know and let us send you an email when Gaurang Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Gaurang Patel:

Shortcuts

Share