Indext-C

Indext-C Welcome, you have arrived on a unique platform created for buyers to connect directly with the artis

Government of Gujarat has been wedded to the above philosophy. In order to handle the problem of unemployment effectively, priority has been given to make the development of cottage and village industries more employment oriented than today with a view to ensure employment to total rural youths because more employment opportunities are being created with less capital in cottage and rural industrie

s. The INDEXT-C has been created to provide information and guidance & organising Cottage & Rural Industrial sector as a catalyst.

20/01/2023
15/10/2022
ઇન્ડેક્ષ્ટ-સી ધ્વારા તા.૨૨-૧૨-૨૦૨૧ થી તા.૩૧-૧૨-૨૦૨૧ દરમ્યાન પ્રદર્શન મેદાન, કિર્તીસ્થંભ પાસે, વડોદરા ખાતે “હસ્તકલા ઉત્સવ...
25/12/2021

ઇન્ડેક્ષ્ટ-સી ધ્વારા તા.૨૨-૧૨-૨૦૨૧ થી તા.૩૧-૧૨-૨૦૨૧ દરમ્યાન પ્રદર્શન મેદાન, કિર્તીસ્થંભ પાસે, વડોદરા ખાતે “હસ્તકલા ઉત્સવ” નું આયોજન કરેલ છે.

24/12/2021

गुजरात हस्तशिल्प उत्सव,
शिल्प हाट, NCZCC, प्रयागराज, उत्तर प्रदेश,
दिनांक : २५ डिंसम्बर-२०२१ से २ जनवरी-२०२२ तक रोजाना सुबह ११ से रात ९ तक...
दिनांक : २५, २६, २७ डिंसम्बर ३-दिन गुजरात के प्रसिध्ध रास-गरबे के मनोरंजन का कार्यक्रम शाम ७ से रात ९ तक...

ઇન્ડેક્ષ્ટ-સી ધ્વારા દિવાળી પર્વને ધ્યાને લઇ તા.૨૨-૧૦-૨૦૨૧ થી તા.૦૨-૧૧-૨૦૨૧ દરમ્યાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર તળાવ પાસે, અ...
22/10/2021

ઇન્ડેક્ષ્ટ-સી ધ્વારા દિવાળી પર્વને ધ્યાને લઇ તા.૨૨-૧૦-૨૦૨૧ થી તા.૦૨-૧૧-૨૦૨૧ દરમ્યાન અમદાવાદ હાટ, વસ્ત્રાપુર તળાવ પાસે, અમદાવાદ ખાતે "દિવાળી હસ્તકલા મેળા" યોજવામાં આવેલ છે.

રાજ્યના કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ તેમજ ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા યોજાઇ રહેલાં આ "દિવાળી હસ્તકલા મેળા" નું ઉદ્ઘાટન શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, માનનીય રાજયકક્ષાના મંત્રીશ્રી, કુટિર ઉધોગ, સહકાર, મીઠા ઉધોગ અને પ્રોટોકોલ (સ્વતંત્ર હવાલો), ઉધોગો, વન પર્યાવરણ અને કલાઇમેટ ચેન્જ, પ્રીન્ટીંગ અને સ્ટેશનરી ધ્વારા તા.૨૨-૧૦-૨૦૨૧ ના રોજ સાંજે ૪.૩૦ કલાકે કરવામાં આવેલ છે. આ ઉદઘાટનના પ્રેરક ઉપસ્થિતિમાં કુસુમબેન કૌલ વ્યાસ, ચેરપર્સન, બિઝનેસ વુમન વિંગ કમિટિ, જી.સી.સી.આઇ. તેમજ બેલાબેન શાહ, ચેરપર્સન, મહિલા વિંગ, રાજપથ કલબ તથા અન્ય મહાનુભાવો હાજર રહેલ છે.

આ સમગ્ર પ્રદર્શન-સહ-વેચાણ હાટનું આયોજન ઇન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામકશ્રી, રિન્કેશ પટેલ GAS ના માર્ગદર્શન હેઠળ મેનેજરશ્રી-આર.આર.જાદવના સંકલન ધ્વારા કરવામાં આવેલ છે. અમદાવાદની માયાળુ કલાપ્રેમી જનતાને આ "દિવાળી હસ્તકલા મેળા" ની મુલાકાત લઇ કારીગરોને પ્રોત્સાહિત કરવા અને કારીગરો પાસેથી ખરીદીની સુવર્ણતક ઝડપી લેવા ઇન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામકશ્રી, રિન્કેશ પટેલ GAS દ્વારા અનુરોધ કર્યો છે.

મહાશિવરાત્રી હસ્તકલા પર્વ, તા.૧૯-૨-૨૦૨૦ થી તા.૨૫-૨-૨૦૨૦, પ્રદર્શન મેદાન (કીર્તિ સ્થંભ પાસે), વડોદરા
20/02/2020

મહાશિવરાત્રી હસ્તકલા પર્વ, તા.૧૯-૨-૨૦૨૦ થી તા.૨૫-૨-૨૦૨૦, પ્રદર્શન મેદાન (કીર્તિ સ્થંભ પાસે), વડોદરા

ઇન્ડેક્ષ્ટ-સી ધ્વારા તા.૦૮-૦૨-૨૦૨૦ થી તા.૧૭-૦૨-૨૦૨૦ દરમ્યાન સાબરમતી રીવરફ્રન્ટ, વલ્લભસદન પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે "...
09/02/2020

ઇન્ડેક્ષ્ટ-સી ધ્વારા તા.૦૮-૦૨-૨૦૨૦ થી તા.૧૭-૦૨-૨૦૨૦ દરમ્યાન સાબરમતી રીવરફ્રન્ટ, વલ્લભસદન પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે "વસંતોત્સવ હસ્તકલા પર્વ" નું આયોજન કરવામાં આવેલ છે. આ મેળામાં રાજયના વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોધોગ અને કુટિર ઉધોગના ૨૫૦ જેટલા કારીગરો દ્વારા પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવેલ છે.

રાજય સરકારશ્રીના વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૧૭ અંતર્ગત ઇન્ડેક્ષ્ટ-સી ને હેલીપેડ ગ્રાઉન્ડ, ટાઉન હોલ સામે, ગાંધીનગ...
24/10/2017

રાજય સરકારશ્રીના વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો-૨૦૧૭ અંતર્ગત ઇન્ડેક્ષ્ટ-સી ને હેલીપેડ ગ્રાઉન્ડ, ટાઉન હોલ સામે, ગાંધીનગર ખાતે ૨૦૦૦ ચો.મી. જગ્યા ફાળવવામાં આવેલ છે. જેમાં કુટિર ઉધોગ ખાતા ધ્વારા રાજયની ઉત્કૃષ્ઠ કલાકારીગરીને ઉજાગર કરવા 'ક્રાફટ વિલેજ' નું આયોજન કરેલ છે. આ ક્રાફટ વિલેજમાં હાથશાળ-હસ્તકલા ઔધોગીક સહકારી મંડળીઓ, એન.જી.ઓ., કલ્સ્ટર, સરકારી/અર્ધસરકારી સંસ્થાઓ, સખી મંડળો, વ્યકિતગત કારીગરો, રાષ્ટ્રીય/રાજય એવોર્ડ વિજેતા કારીગરો ભાગ લીધેલ છે. આ ક્રાફટ વિલેજમાં ૫૬ કારીગરો ધ્વારા નિદશર્ન સહ વેચાણનું આયોજન કરવામાં આવેલ છે. આ ક્રાફટ વિલેજનું તા.૯-૧-૧૭ થી તા.૧૩-૧-૧૭ દરમ્યાન મુલાકાત લઇ કારીગરોને પ્રોત્સાહિત કરવા વિનંતી.

Address

Block-7/1, Udhyog Bhavan, Sector/11
Gandhinagar
382017

Opening Hours

Monday 10:30am - 6:10pm
Tuesday 10:30am - 6:10pm
Wednesday 10:30am - 6:10pm
Thursday 10:30am - 6:10pm
Friday 10:30am - 6:10pm
Saturday 10:30am - 6:10pm

Telephone

+91 79 2325 1641

Alerts

Be the first to know and let us send you an email when Indext-C posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Indext-C:

Share