106 ગઢડા-વલભીપુર-ઉમરાળા વિધાનસભા

  • Home
  • India
  • Gadhada
  • 106 ગઢડા-વલભીપુર-ઉમરાળા વિધાનસભા

106 ગઢડા-વલભીપુર-ઉમરાળા વિધાનસભા ૧૦૬ ગઢડા-વલ્ભીપુર વિધાનસભા વિસ્તારનું ભારતીય જનતા પાર્ટી પેજ

ભારતીય જનતા પાર્ટી-ગઢડા તાલુકાના નવનિયુક્ત હોદ્દેદારો વરણી થવા બદલ ખુબ ખુબ અભિનંદન.
24/03/2026

ભારતીય જનતા પાર્ટી-ગઢડા તાલુકાના નવનિયુક્ત હોદ્દેદારો વરણી થવા બદલ ખુબ ખુબ અભિનંદન.

ગઢડા વિધાનસભાના ધારાસભ્ય અને અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી શંભુનાથ ટુંડિયાજી ને જન્મદિવસ ની હાર્દિક શુભ...
14/11/2025

ગઢડા વિધાનસભાના ધારાસભ્ય અને અનુસૂચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી શંભુનાથ ટુંડિયાજી ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ

|

૧૦૬ - ગઢડા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પરિવારના મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અંતર્ગત આયોજિત કાર્યશાળામાં ઉપસ્થિત રહી,...
07/11/2025

૧૦૬ - ગઢડા વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પરિવારના મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અંતર્ગત આયોજિત કાર્યશાળામાં ઉપસ્થિત રહી, કાર્યકર્તાઓ સાથે મતદાર જાગૃતિ અને સુધારણા પ્રક્રિયા અંગે વિસ્તૃત સંવાદ કર્યો.

આ અવસરે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી તથા સંગઠન મહામંત્રી રત્નાકરજી દ્વારા પ્રેરણાદાયક માર્ગદર્શન પ્રાપ્ત થયું.

આ કાર્યશાળામાં શ્રી દિલીપભાઈ ડાભી (પ્રમુખ, ગઢડા તાલુકા ભાજપ), શ્રી રોહિતભાઈ બગદરીયા (પ્રમુખ, ઉમરાળા તાલુકા ભાજપ), શ્રી નામદેવસિંહ પરમાર (પ્રમુખ, વલ્લભીપુર શહેર), શ્રી દિનેશભાઈ હીરાણી, શ્રી વિક્રમભાઈ બોરીચા (પ્રમુખ, ગઢડા શહેર ભાજપ), શ્રી પ્રતાપભાઈ આહીર (સહ ઈન્ચાર્જ), શ્રી રશીકભાઈ ભીંગરાડીયા (ચેરમેન, ભા.ડી.કો) શ્રી ધનશ્યામભાઈ વીરાણી (જીલ્લા પંચાયત સભ્ય, બોટાદ), શ્રી જનકભાઈ પટેલ (વિધાનસભા ઈન્ચાર્જ), ભાવનગર અને બોટાદ જીલ્લા પંચાયત સભ્યો, તાલુકા ભાજપ મહામંત્રી અને ટીમ, બુથ પ્રમુખો, BLO (બૂથ લેવલ ઓફિસર), સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓની ઉપસ્થિત રહ્યા.

લોકશાહી મજબૂત બનાવવા સૌના સહયોગથી ચાલી રહેલી આ પહેલ ખરેખર પ્રશંસનીય અને પ્રેરણાદાયી છે. 🇮🇳

|

તિરંગા યાત્રા – એકતા, શૌર્ય અને ગૌરવનું પ્રતિક પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના દ્વારા આહ્વાનિત   અભિયાન અ...
13/08/2025

તિરંગા યાત્રા – એકતા, શૌર્ય અને ગૌરવનું પ્રતિક

પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના દ્વારા આહ્વાનિત અભિયાન અંતર્ગત ગઢડા તાલુકા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં રાષ્ટ્રપ્રેમના ભાવ સાથે ઉપસ્થિત રહી દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

દેશની એકતા અને અખંડિતતા માટે જીવન સમર્પિત કરનાર પ્રખર રાષ્ટ્રવાદી રાજનેતા, ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જ...
23/06/2025

દેશની એકતા અને અખંડિતતા માટે જીવન સમર્પિત કરનાર પ્રખર રાષ્ટ્રવાદી રાજનેતા, ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર કોટિ કોટિ વંદન.

લોકતાંત્રિક મૂલ્યોની સુરક્ષા માટે તેમણે આપેલું યોગદાન દેશવાસીઓ માટે સદા પ્રેરણાદાયી બની રહેશે.

ગઢડા વિધાનસભા વિસ્તારમાં પડેલ અતિભારે વરસાદ ને કારણે થયેલ નુકસાનની સહાય મંજૂર કરવાની રજુવાત માનનીય ધારાસભ્યશ્રી Shambhun...
21/06/2025

ગઢડા વિધાનસભા વિસ્તારમાં પડેલ અતિભારે વરસાદ ને કારણે થયેલ નુકસાનની સહાય મંજૂર કરવાની રજુવાત માનનીય ધારાસભ્યશ્રી Shambhunath Tundiya જી દ્વારા મુખ્યમંત્રીશ્રી ને કરવામાં આવી.

અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થનાઆ ...
13/06/2025

અમદાવાદ-લંડન વિમાન દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ હૃદયદ્રાવક ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના

આ કપરાં સમયમાં પરમ કૃપાળુ પરમાત્મા આપણને સૌને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના

'ઓપરેશન સિંદૂર' ને સફળતાપૂર્વક પાર પાડીને ભારતીય સેનાએ આખી દુનિયામાં પોતાના શોર્યનો ડંકો વગાડ્યો છે.સેના ના આ વીર જવાનોન...
21/05/2025

'ઓપરેશન સિંદૂર' ને સફળતાપૂર્વક પાર પાડીને ભારતીય સેનાએ આખી દુનિયામાં પોતાના શોર્યનો ડંકો વગાડ્યો છે.સેના ના આ વીર જવાનોના અદમ્ય સાહસ ને બિરદાવવા માટે આજે વલભીપુર ખાતે તિરંગાયાત્રા યોજાઈ જેમા મોટી સંખ્યામાં વડીલો અને યુવાનો જોડાણા.

| |

'ઓપરેશન સિંદૂર' ને સફળતાપૂર્વક પાર પાડીને ભારતીય સેનાએ આખી દુનિયામાં પોતાના શોર્યનો ડંકો વગાડ્યો છે.સેના ના આ વીર જવાનોન...
20/05/2025

'ઓપરેશન સિંદૂર' ને સફળતાપૂર્વક પાર પાડીને ભારતીય સેનાએ આખી દુનિયામાં પોતાના શોર્યનો ડંકો વગાડ્યો છે.સેના ના આ વીર જવાનોના અદમ્ય સાહસ ને બિરદાવવા માટે આજે ગઢડા ખાતે તિરંગાયાત્રા યોજાઈ.

અખંડ ભારતના એકત્રીકરણ માં પોતાનું સર્વસ્વ માઁ ભારતીના ચરણો સમર્પિત કરનાર ભાવનગરના પ્રજાવત્સલ રાજવી, નેક નામદાર અને સમગ્ર...
19/05/2025

અખંડ ભારતના એકત્રીકરણ માં પોતાનું સર્વસ્વ માઁ ભારતીના ચરણો સમર્પિત કરનાર ભાવનગરના પ્રજાવત્સલ રાજવી, નેક નામદાર અને સમગ્ર ભારતવર્ષનું ગૌરવ એવા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલની જન્મજયંતી નિમિત્તે કોટી કોટી નમન.

| |

ભારતીય જનતા પાર્ટી-વલભીપુર તાલુકાના નવનિયુક્ત હોદ્દેદારો ખુબ ખુબ અભિનંદન.  |
17/05/2025

ભારતીય જનતા પાર્ટી-વલભીપુર તાલુકાના નવનિયુક્ત હોદ્દેદારો ખુબ ખુબ અભિનંદન.

|

Address

Gadhada

Alerts

Be the first to know and let us send you an email when 106 ગઢડા-વલભીપુર-ઉમરાળા વિધાનસભા posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category