Hiteshkumar Pargi

Hiteshkumar Pargi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Hiteshkumar Pargi, Government Official, Fatehpura.

શિક્ષક દિન ની હાર્દિક શુભકામનાઓ...
05/09/2026

શિક્ષક દિન ની હાર્દિક શુભકામનાઓ...

27/01/2026
જનજાતીય ગૌરવ દિવસ…આદિવાસી અસ્તિત્વ, સ્વાભિમાન અને સંસ્કૃતિના રક્ષક 'ધરતી આબા' ભગવાન બિરસા મુંડા જીને જન્મજયંતિ નિમિત્તે ...
15/11/2025

જનજાતીય ગૌરવ દિવસ…

આદિવાસી અસ્તિત્વ, સ્વાભિમાન અને સંસ્કૃતિના રક્ષક 'ધરતી આબા' ભગવાન બિરસા મુંડા જીને જન્મજયંતિ નિમિત્તે શત શત વંદન.

તેમણે બ્રિટિશ અત્યાચાર સામે ઊભી કરેલી ઉલગુલાન ચળવળ આજે પણ સમાજને પોતાના અધિકારો માટે લડવાની શક્તિ આપે છે.

સૌ પ્રેમાળ મારા આદિવાસીઓને જન જાતીય ગૌરવ દિવસની સહૃદય શુભકામનાઓ.


"શુભ લાભ પાંચમ" વેપાર અને વિદ્યાના મહિમાનો સુભગ સંગમ એવા શુભ દિવસ લાભપાંચમ(સૌભાગ્ય પંચમી)ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ,નવ...
26/10/2025

"શુભ લાભ પાંચમ"

વેપાર અને વિદ્યાના મહિમાનો સુભગ સંગમ એવા શુભ દિવસ લાભપાંચમ(સૌભાગ્ય પંચમી)ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ,

નવા વર્ષની આ શુભ તિથિ આપ સૌના વેપાર-ધંધાને સફળ, લાભદાયી અને ગતિશીલ બનાવે એવી પ્રાર્થના.

Address

Fatehpura

Website

Alerts

Be the first to know and let us send you an email when Hiteshkumar Pargi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share