Birsa Credit Society

Birsa Credit Society बिरसा क्रेडिट सोसायटी �
- आदिवासी समु?

બિરસા ક્રેડિટ સોસાયટી 🙏🌱આજે આપણી BCS દ્વારા આયોજીત આમળી અગિયારસના મેળામાં  ઠંડુ પાણી અને છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આ...
21/03/2024

બિરસા ક્રેડિટ સોસાયટી 🙏🌱
આજે આપણી BCS દ્વારા આયોજીત આમળી અગિયારસના મેળામાં ઠંડુ પાણી અને છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યુ 🙏🏻🌱
આ ગરમીના સમયમાં બિરસા ક્રેડિટ સોસાયટી દ્વારા આયોજિત સેવાના કાર્યમાં હજારો લોકોએ પાણી અને છાશનો લાભ લીધો હતો 🙏🏻

આ એક ઉમદા કાર્યને ખૂબ જ સરસ રીતે સફળ કરવા બદલ સમગ્ર બિરસા ક્રેડિટ સોસાયટી પરિવારનો હ્ય્દયપૂર્વક આભાર માનીએ છીએ 🙏🏻🌱🌹

જોડાયેલા રહીશું 🙏🏻
ચાલતા રહીશું 🌱🙏🏻
કામગીરી કરતા રહીશું 🌱
ગર્વ લેતા રહીશું 🌱🙏🏻

ખૂબ જ સારો પ્રેમ❣️ અને આદર સાથે આભાર

બિરસા ક્રેડિટ સોસાયટી સભાસદ અને PSI સાહેબ શ્રી રાજેશભાઈ વસૈયા દાદાને ખૂબ ખૂબ અભિનંદન  🌾🙌❣️  આપણું ગૌરવ  🙌🥳
18/12/2023

બિરસા ક્રેડિટ સોસાયટી સભાસદ અને PSI સાહેબ શ્રી રાજેશભાઈ વસૈયા દાદાને ખૂબ ખૂબ અભિનંદન 🌾🙌❣️ આપણું ગૌરવ 🙌🥳

14/06/2023
यूँही चलाचल 🌱🙏🏻
07/06/2023

यूँही चलाचल 🌱🙏🏻

બિરસા ક્રેડિટ સોસાયટી અનાથ નિરાધાર બાળકોના વહારે - ફતેપુરા તાલુકાના પટીશરા ગામના માતા - પિતાની છત્રછાયા ગુમાવનાર ત્રણ અન...
05/06/2023

બિરસા ક્રેડિટ સોસાયટી અનાથ નિરાધાર બાળકોના વહારે

- ફતેપુરા તાલુકાના પટીશરા ગામના માતા - પિતાની છત્રછાયા ગુમાવનાર ત્રણ અનાથ બાળકો ઘર વિહોણા હતા જેમના નવીન ઘર માટે જાગૃત યુવા ટીમ ફતેપુરા અને ઝાલોદના યુવાઓએ પહેલ કરી હતી જેમાં ફતેપુરા અને આજુબાજુના વિસ્તારના લોકો મદદરૂપ થયેલ હતા , અંતે થોડી આર્થિક સંકડામણ થતા છેલ્લે બિરસા ક્રેડિટ સોસાયટી પરિવારજનોએ જવાબદારી લઈને ઘરના બાકી રહેલા કામ માટે સભાસદો દ્વારા "લાહ " કરીને 50 હજાર રૂપિયા કરતા પણ વધારેની આર્થિક મદદ અનાથ બાળકોના આશરા (ઘર ) માટે કરી આદિવાસી સમાજની વર્ષોથી ચાલતી આવતી પરંપરા "લાહ " નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ હતું 🙏🏻❤️

આજથી બે વર્ષ પહેલા BCS ની કાર્યની યાદ 🙏🏻20 મે 2021 ના રોજ  કોરોના વખતે રાજસ્થાનના આદિવાસી પરિવારના સમર્પિત માણસ એવા જોરા...
20/05/2023

આજથી બે વર્ષ પહેલા BCS ની કાર્યની યાદ 🙏🏻

20 મે 2021 ના રોજ

કોરોના વખતે રાજસ્થાનના આદિવાસી પરિવારના સમર્પિત માણસ એવા જોરાવર પારગી દાદાને કોરોનાની બીજી લહેર વખતે સંતરામપુર દવાખાનામાં એડમિટ કરેલા હતા , ડૉ એ ડિપોઝિટ પેટે 50 હજાર રૂપિયા જમા કરાવો પછી જ ઓક્સિજન અને દવા શરૂ કરીશું એવું જણાવેલ 🙏🏻🙏🏻

આ સમયે આપણી BCS એકદમ નાની એટલે કે ફક્ત 55 સભાસદો હતા ત્યારે સૌએ લાહ કરીને આ દાદાને આપડે આર્થિક મદદરૂપે વહારે આવીને દવા ચાલુ કરીને બચાવેલા હતા 🙏🏻🙏🏻

બિરસા ક્રેડિટ સોસાયટી 🙏🏻🙌સામાજિક સહભાગિતા 🙏🏻🙌
11/05/2023

બિરસા ક્રેડિટ સોસાયટી 🙏🏻🙌

સામાજિક સહભાગિતા 🙏🏻🙌

કંકુની કન્યા -   બિરસા ક્રેડિટ સોસાયટી પરિવાર  દ્વારા અંદાજીત 80 હજાર રૂપિયાની આર્થિક મદદ / કન્યાદાન કરવામાં આવ્યું 🙏🏻😍🙌...
02/05/2023

કંકુની કન્યા -
બિરસા ક્રેડિટ સોસાયટી પરિવાર દ્વારા અંદાજીત 80 હજાર રૂપિયાની આર્થિક મદદ / કન્યાદાન કરવામાં આવ્યું 🙏🏻😍🙌 મારો સમાજ મારી જવાબદારી 🙏🏻 BCS ની લાહ 🙏🏻😍🙌

કંકુની કન્યા - 🙌બિરસા ક્રેડિટ સોસાયટી પરિવાર  દ્વારા અંદાજીત 80 હજાર રૂપિયાની આર્થિક મદદ / કન્યાદાન કરવામાં આવ્યું 🙏🏻😍🙌 ...
30/04/2023

કંકુની કન્યા - 🙌
બિરસા ક્રેડિટ સોસાયટી પરિવાર દ્વારા અંદાજીત 80 હજાર રૂપિયાની આર્થિક મદદ / કન્યાદાન કરવામાં આવ્યું 🙏🏻😍🙌
મારો સમાજ મારી જવાબદારી 🙏🏻
BCS ની લાહ 🙏🏻😍🙌

યુગપુરુષ... મહામાનવ, વિશ્વરત્ન, વિશ્વ જ્ઞાન પ્રતિક, ભારત રત્ન, મહાન અર્થશાસ્ત્રી, સ્ત્રી મુક્તિદાતા, મજૂરો અને શોષિતોના ...
14/04/2023

યુગપુરુષ... મહામાનવ, વિશ્વરત્ન, વિશ્વ જ્ઞાન પ્રતિક, ભારત રત્ન, મહાન અર્થશાસ્ત્રી, સ્ત્રી મુક્તિદાતા, મજૂરો અને શોષિતોના બેલી, કર્મચારીઓના સાચા હિતેચ્છુ, મહાન ભારતના મહાન બંધારણના ધડવૈયા, રિઝર્વ બેન્કની સ્થાપના કરનાર, આધુનિક ભારતના પિતામહ, કાયદાશાસ્ત્રી, બોધિસત્વ ડૉ.બી.આર.આંબેડકર બાબાસાહેબના જન્મદિવસે મારા સૌ વ્હાલાં મિત્રોને ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ...
👏👏👏👏👏👏👏👏👏👏👏👏

જોહાર તેડું છે 🙏🏻❤️
11/03/2023

જોહાર તેડું છે 🙏🏻❤️

સમાચાર પત્ર 🗞️- ગુજરાતમિત્રનો ખૂબ ખૂબ આભાર 🙏🏻💐બિરસા ક્રેડિટ સોસાયટીની સામાજિક સેવાકીય કામગીરીને પ્રિન્ટ મીડિયામાં સ્થાન ...
08/03/2023

સમાચાર પત્ર 🗞️- ગુજરાતમિત્રનો ખૂબ ખૂબ આભાર 🙏🏻💐

બિરસા ક્રેડિટ સોસાયટીની સામાજિક સેવાકીય કામગીરીને પ્રિન્ટ મીડિયામાં સ્થાન આપવા બદલ BCS પરિવાર આભાર વ્યક્ત કરે છે 🙏🏻

Address

Fatehpura

Website

Alerts

Be the first to know and let us send you an email when Birsa Credit Society posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category