Bjym deodar

Bjym deodar Official Twitter Account of Bharatiya Janata Yuva Morcha Deodar

આજ રોજ દિયોદર ( સણાદર‌ ) ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા 1000 ત્રિરંગા સાથે યશસ્વી પ્રધનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ...
19/04/2022

આજ રોજ દિયોદર ( સણાદર‌ ) ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા 1000 ત્રિરંગા સાથે યશસ્વી પ્રધનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું

આપ સૌને શ્રી હનુમાન જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ.
16/04/2022

આપ સૌને શ્રી હનુમાન જન્મોત્સવની હાર્દિક શુભકામનાઓ.

શિક્ષિત બનો, સંગઠિત રહો, સંઘર્ષ કરોબંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે બનાસકાંઠાના વડગા...
14/04/2022

શિક્ષિત બનો, સંગઠિત રહો, સંઘર્ષ કરો

બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતીની ઉજવણી નિમિત્તે બનાસકાંઠાના વડગામ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજી ની અધ્યક્ષતામાં 'સમરસતા દિવસ'ની ઉજવણી કરવામાં આવી...

દેશની સ્વતંત્રતા માટે પોતાનું બલિદાન આપનારાં જલિયાંવાલા બાગના અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ...
13/04/2022

દેશની સ્વતંત્રતા માટે પોતાનું બલિદાન આપનારાં જલિયાંવાલા બાગના અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ...

1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના યોદ્ધા, અમર શહીદ મંગલ પાંડેની પુણ્યતિથિ પર શત શત વંદન..
08/04/2022

1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના યોદ્ધા, અમર શહીદ મંગલ પાંડેની પુણ્યતિથિ પર શત શત વંદન..

મહાન કવિ અને રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'ના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીની પુણ્યતિથિ પર સાદર નમન
08/04/2022

મહાન કવિ અને રાષ્ટ્રગીત 'વંદે માતરમ્'ના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીની પુણ્યતિથિ પર સાદર નમન

સૌ કર્મઠ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના 42મા સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ..
06/04/2022

સૌ કર્મઠ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીના 42મા સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ..

મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક, મા ભારતીની સેવામાં જીવન ન્યોછાવર કરનાર શૌર્યના પ્રતીક છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ પર શ...
03/04/2022

મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક, મા ભારતીની સેવામાં જીવન ન્યોછાવર કરનાર શૌર્યના પ્રતીક છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ પર શત શત નમન.

‘સેવા એજ સંગઠન’ના સૂત્ર સાથે લોકસેવામાં સદાય મોખરે રહેનાર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ  ને પ્રમુખ પદે પ...
02/04/2022

‘સેવા એજ સંગઠન’ના સૂત્ર સાથે લોકસેવામાં સદાય મોખરે રહેનાર ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ ને પ્રમુખ પદે પ્રથમ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવા બદલ હાર્દિક અભિનંદન સહ શુભકામનાઓ.

આજથી શરૂ થતી ચૈત્ર નવરાત્રિના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ..
02/04/2022

આજથી શરૂ થતી ચૈત્ર નવરાત્રિના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ..

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક, પૂર્વ સરસંઘચાલક અને પ્રખર વિચારક ડૉ. કેશવ બલીરામ હેડગેવારજીની જન્મજયંતી પર શત શત નમન...
01/04/2022

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્થાપક, પૂર્વ સરસંઘચાલક અને પ્રખર વિચારક ડૉ. કેશવ બલીરામ હેડગેવારજીની જન્મજયંતી પર શત શત નમન.

The India Express એ જાહેર કરી 100 સૌથી શક્તિશાળી ભારતીયોની યાદી.
01/04/2022

The India Express એ જાહેર કરી 100 સૌથી શક્તિશાળી ભારતીયોની યાદી.

Address

Diyodar

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Bjym deodar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bjym deodar:

Share