આઝાદ મીડિયા લાઈવ ધોરાજી

  • Home
  • India
  • Dhoraji
  • આઝાદ મીડિયા લાઈવ ધોરાજી

આઝાદ મીડિયા લાઈવ ધોરાજી આઝાદ મીડિયા લાઈવ ધોરાજી

07/03/2026

ઈમાનદાર અરવિંદ કેજરીવાલજી નું અમદાવાદમાં સ્વાગત છે…

23/02/2026

જંગલેશ્વર નો ડ્રોન વિડિયો...

12/02/2026

મહા શિવરાત્રિ મેળો - ૨૦૨૬ કિન્નર અખાડા

10/12/2025

અમેરિકામાં પ્લેન હાઈવે પર લેન્ડ થયું

રવિભાઈ ઓઝા આઝાદ

12/10/2025

મહિલા રિપોર્ટર ની સાથે બોટાદ પોલીસ નું ગેરવર્તન

21/09/2025

સુરક્ષા સેવા શાંતિ માટે રાજકોટ ગ્રામ્ય પોલીસ કટિબદ્ધ..નવરાત્રી તહેવાર ને લઇ રાજકોટ ગ્રામ્ય પોલીસ એક્શન મોડ માં..ASP સિમરન ભારદ્વાજ સાહેબ ની અધ્યક્ષતા માં ધોરાજી સીટી તેમજ ધોરાજી તાલુકા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિગ કરવામાં આવ્યું

31/08/2025

જય હિન્દ વંદે માતરમ્
મને તો ઘંટ પણ ફરક પડતો નથી પણ આ બેન નો મુદ્દો મને નવાઈ આપે એવો લાગ્યો.શ્વેતા જૈન એવું કહે છે કે પોલીસ વિભાગ દ્વારા એને લેટર આપવામાં આવ્યો છે આવા વિડિઓ માટે...
મેં આવા વિડિઓ હટાવવા અને નવા ન બનાવવાની ના કહેતા બેન ની ચચરી જેથી 2 લાખ ની વાત કરે 😆😆😆
પણ મારી બેન વિડિઓ તારે બંધ કરવા જ પડશે... અને હા ફરિયાદ પણ તારા વિરુદ્ધ નોંધાઈ ચૂકી છે.અને હા 2 લાખ છોડી દે 2 રૂપિયા નું.પ્રૂફ મળે તો આપજે હો....
#સાયબરયોદ્ધા #આઝાદ

રવિભાઈ ઓઝા આઝાદ આઝાદ મીડિયા લાઈવ ધોરાજી આઝાદ મીડિયા લાઈવ જેતપુર આઝાદ મીડિયા જસદણ લાઈવ આઝાદ મીડિયા જસદણ

23/08/2025

ભારે વરસાદ તથા ઉપરવાસમાં પાણીની આવક વધતા દામોદર કુંડમાં હાલ પાણીનું સ્તર વધ્યું છે આથી હાલ દામોદર કુંડમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

#જૂનાગઢ આપણુ રંગીલુ જૂનાગઢ Junagdha

08/08/2025

ખોટી રીતે વિડીયો બનાવતી એપ્લિકેશને સરકારે બંધ કરવી જોઈએ નહીં તો આવનારા સમયની અંદર ખબર જ નહીં પડશે કે વિડીયો સાચો કયો અને ખોટો કયો..
આખા દેશમાં વિવાદ સર્જાતો રહેશે..

03/08/2025

વિસાવદર તાલુકામાં અનાજ સગેવગે થતું હોય તો બાકી ની ૧૮૧ ધારાસભા મત વિસ્તાર માં નહિ થતું હોઇ??
બાકી નાં ૧૮૧ ક્યારે જાગશે???

26/07/2025
24/07/2025

ડેડીયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં સભાનું આયોજન..
ચાલુ વરસાદે પણ સમર્થકો સભામાં ઉપસ્થિત રહ્યા..

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની ઉપસ્થિતિમાં સભા યોજાઈ..

મોટી માત્રામાં સમર્થકો જોડાયા..

Arvind Kejriwal Isudan Gadhvi Gopal Italia

Address

Dhoraji
360410

Telephone

+919664675372

Website

Alerts

Be the first to know and let us send you an email when આઝાદ મીડિયા લાઈવ ધોરાજી posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share