શ્રી આર જે એચ હાઈસ્કુલ ઢસા - જંકશન

  • Home
  • India
  • Dhasa
  • શ્રી આર જે એચ હાઈસ્કુલ ઢસા - જંકશન

શ્રી આર જે એચ હાઈસ્કુલ ઢસા - જંકશન શ્રી આર.જે.એચ. હાઈસ્કુલ ઢસા - જં

23/01/2026
05/01/2026

*વિવેકાનંદ લેખિત ક્વિઝમાં જિલ્લા કક્ષાએ પ્રથમ*

શ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત 14 મી રાજ્ય સ્તરીય સ્વામી વિવેકાનંદ વિષયક લેખિત ક્વિઝ સ્પર્ધા વર્ષ 2025- 26 નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાની શ્રી આર.જે.એચ. હાઈસ્કૂલ, ઢસા જંકશનની વિદ્યાર્થીની હેરમા નીમા ભાવેશભાઈ એ બોટાદ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. હતું. તારીખ 4/1/2026ના રોજ રામકૃષ્ણ મિશન આશ્રમ, રાજકોટ ખાતે આ ક્વિઝ સ્પર્ધાના પુરસ્કાર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. તેમાં ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી ત્રિકમભાઈ બીજલભાઇ છાંગાના હસ્તે હેરમા નીમાબેન ભાવેશભાઈને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની આ સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી ડૉ. જી .બી. હેરમા, શાળાના વહીવટદારશ્રી ડી.બી. રોય, અધિકારીશ્રીઓ, પદાધિકારીઓ, ગ્રામજનો તથા શાળા પરિવાર દ્વારા તેમની આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

31/12/2025

Address

શ્રી આર જે એચ હાઈસ્કુલ ઢસા/જંકશન
Dhasa
364740

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 8am - 11am

Telephone

+919979232322

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી આર જે એચ હાઈસ્કુલ ઢસા - જંકશન posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to શ્રી આર જે એચ હાઈસ્કુલ ઢસા - જંકશન:

Share

Category